Rushabh Mehta
@RushabhMehta93
Followers
52
Following
814
Media
66
Statuses
661
વતન સુરેન્દ્રનગર આબાદ રહે તું. Nature Lover 🌳🌴🌲🌈🌞🌝🐄🦁🐎 Assistant of Gujarat Highcourt
surendranagar
Joined June 2020
@Bhupendrapbjp રોડ રસ્તાઓ નાં કામકાજ ખુબજ નબળા પુરવા થઈ રહેલ હોય તેમ છતા કોઇ જ નક્કર પરિણામ સિધ્ધ થાય એ તરફ ધ્યાન કેન્દ્રિત શા માટે નથી જણાય રહેલ અને ભ્રષ્ટાચા�� ને ક્યા કારણો સર છાવરવામાં આવી રહેલ હોય તેમ સાબિત થઈ રહેલ છે દરરોજનાં અકસ્માત અને ન્યુઝ ચેનલ,સમાચાર વિ. નું આંકલન,મુલયાકંન, નિરીક્ષણ
0
1
2
નગર માંથી મહાનગર બન્યા બાદ પણ શહેર માં હરવા ફરવા માટે એક સારા અને આધુનિક બગીચાનો અભાવ છે. આશા છે કે કમિશનર સાહેબ આ બાબત પર અંગત ધ્યાન આપી ને આ સુવિધા વહેલી તકે પૂરી પાડે.@Bhupendrapbjp @JagdishMakwana_ @surendranagarmc @CollectorSRN @Chandu_cha_valo @Hitendrasinhbjp
0
0
0
મહાનગરપાલિકા વિસ્તાર માં આવતા ડીવાઈડર વાળા રસ્તામાં ઘણા વીજપોલ પડી ગયેલા છે તથા ઘણા રસ્તામાં સ્ટ્રીટ લાઈટો બંધ હોય છે તો અમુક વીજપોલ માં સ્ટ્રીટલાઈટ ચોવીસ કલાક ચાલુ રહેતી હોય છે આ બાબત પર પણ પૂરતું ધ્યાન આપવા સૂચન કરશો કમિશ્નર સાહેબશ્રી.@surendranagarmc @navnathguj
મહાનગરપાલિકામાં નવા ઉમેરાયેલ વિસ્તારોમાં પણ સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ નાગરિકોને મળી રહે તે બાબતેનું આયોજન કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.
0
1
2
Required extend botad dhrangadhra demu tile halvad.
આજે દિલ્હીમાં કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી @AshwiniVaishnaw સાથે શુભેચ્છા મુલાકાત કરી તેમજ વિવિધ મુદાઓ વિષે સવિસ્તાર વિચાર વિમર્શ કર્યા. 🚄 આ મુલાકાત દરમિયાન સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારના રેલવે વિભાગ સંબંધિત મુદ્દાઓ માટે રજૂઆત કરવામાં આવી, જેમ કે: (1/3)
0
1
0
માન. @CMOGuj અને માન. @sanghaviharsh ચૂંટણી પુરતો આનો ઉકેલ લાવ્યા બાદ આજે પરિસ્થિતિ જૈસે થે છે. શહેરના મુખ્ય રોડ પરથી વાહન લઈને નીકળવું મુશ્કેલ બની રહ્યું છે શું આપની સરકાર ને આના કાયમી ઉકેલ માં કોઈ રસ નથી? @GujaratPolice @CollectorSRN @SPSurendranagar @JagdishMakwana_
0
2
3
@RushabhMehta93 @mansukhmandviya @narendramodi Ayurvedic hospital ne college pan manjur thayeli.. Pan kai khbar j nahi pachi su thyu..!! Sports sankul banva nu hatu mela na medan ma..!! Election every month thai to surendranagar no udhar thai
0
1
1
Despite the government allocating crores of rupees there are no facilities at Civil Hospital Surendranagar.Despite this issue appearing in newspaper repeatedly local politicians do not take the time to work on this issue beyond just taking pictures.@mansukhmandviya @narendramodi
1
2
2
જિલ્લા મથક ની સિવિલ હોસ્પિટલ હોવા છતાં સુવિધા ના નામે મીંડું અને ફાળવેલ તબીબી સાધનો પણ ધૂળ ખાય છે.@Bhupendrapbjp @CMOGuj @CollectorSRN @DDOSURENDRANAGR @DrMunjparaBJP @ichandushihora @JagdishMakwana_ @mansukhmandviya @Mulubhai_Bera @Divya_Bhaskar @KamleshKotecha5
0
1
2
મીઠું ત્યારે જ મીઠું લાગે જ્યારે તેનું ઉત્પાદન કરતા અગરિયાઓ રાજી હોય.@Bhupendrapbjp @Mulubhai_Bera @CollectorSRN @DDOSURENDRANAGR @BJP4Gujarat @CMOGuj @PMOIndia @narendramodi @Divya_Bhaskar @JagdishMakwana_ @ichandushihora
0
0
1
હજુ તો લીંબડી સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા કુડા સુધી નો નેશનલ હાઇવે અને સુરેન્દ્રનગર થી પાટડી દસાડા પાનવા સુધીનો સ્ટેટ હાઇવે પણ ચારમાર્ગીય કર્યા ને વર્ષો વીતી ગયા હોવા છતાં કઈ નથી થયું.@PMOIndia @narendramodi @nitin_gadkari @JagdishMakwana_ @KiritsinhJRana @pkparmarmla @Bhupendrapbjp
લખતર થી વિઠ્ઠલપર ૩૦ km બનાવી ને મૂકી દિધુ છે ૨ વર્ષ થી પણ લખતર થી કોઠારિયા કયારે બનાવાનો ચાલુ કરશે ક્ય નક્કી નથી, ટીબી હોસ્પિટલ થી દુધરેજ ચોકડી લગી ૪ લને કરવાની જરૂર છે સાથે કેનાલ વાડો થીગડા વાડો પૂલ પડે એની રાહ જોવાય છે.
0
1
3
હવે તો ન્યૂઝ પેપર માં પણ આવી ગયું હવે જાગો રાજનેતા જાગો.@Bhupendrapbjp @ichandushihora @sanghaviharsh @JagdishMakwana_ @BJYM4SnagarDist @BJP4Gujarat
0
0
1
લખતર થી વિઠ્ઠલપર ૩૦ km બનાવી ને મૂકી દિધુ છે ૨ વર્ષ થી પણ લખતર થી કોઠારિયા કયારે બનાવાનો ચાલુ કરશે ક્ય નક્કી નથી, ટીબી હોસ્પિટલ થી દુધરેજ ચોકડી લગી ૪ લને કરવાની જરૂર છે સાથે કેનાલ વાડો થીગડા વાડો પૂલ પડે એની રાહ જોવાય છે.
માન. સાંસદશ્રી સુરેન્દ્રસિંહજી ની દીર્ઘ દ્રષ્ટિ થી શહેર વિકસેલું છે પણ તમારે હજુ ��ધુ વિકસિત કરવાની જરૂર છે. દેશ પછાત જિલ્લા માં સુરેન્દ્રનગર નું નામ પણ આવે છે એટલે કોઈ મોટો ઉદ્યોગ શહેર માં લાવી ને કંઇક શહેર નો અને જિલ્લો ઉધ્ધાર કરજો.@Bhupendrapbjp @ichandushihora @narendramodi
0
1
1
@JagdishMakwana_ @CMOGuj @OfficialGsrtc @sanghaviharsh @CRPaatil @devanshijoshi71 @ichandushihora @DhanjiPatelBJP @VarshabenDoshi @Mulubhai_Bera @DrMunjparaBJP
ભાઈ બસપોર્ટ બનાવવા ના બદલે સાવ નાનું અમથું બસ સ્ટેશન બનાવી દીધું છે ને એમાં પણ હજુ વર્કશોપ નું ક���મ ટલ્લે ચડેલું છે. તોક્તે વાવાઝોડા વખતે ઉડી ગયેલા પડદા પણ નથી નાખ્યા.@Bhupendrapbjp @JagdishMakwana_ @sanghaviharsh @OfficialGsrtc
0
1
1
Surendranagar thi kevadiya java mate koy direct bus nathi, gujarat ma tourist place shathe gujarat na j citys connect nathi. Corona phela chalti surendranagar sundha mata bus chella 4 years thi bandh che haju chalu nathi thay.
સહેલાણીઓ રણોત્સવનો આનંદ માણી શકે તે માટે રાજ્ય સરકાર દ્��ારા એસ.ટી.બસની વિશેષ સેવા શરૂ ! 🔘 કચ્છ રણોત્સવ દરમિયાન સફેદ રણનો આનંદ માણવા બહારગામથી આવતા પ્રવાસીઓ અને ભુજના પ્રવાસીઓ માટે એસ.ટી.બસની સેવા શરૂ કરવામાં આવી. 🔘 આ બસ સેવા ભુજથી ધોરડો વચ્ચે શરૂ કરાઈ છે. 🔘 ભુજથી ધોરડો જવા
0
1
2
ભાઈ બસપોર્ટ બનાવવા ના બદલે સાવ નાનું અમથું બસ સ્ટેશન બનાવી દીધું છે ને એમાં પણ હજુ વર્કશોપ નું કામ ટલ્લે ચડેલું છે. તોક્તે વાવાઝોડા વખતે ઉડી ગયેલા પડદા પણ નથી નાખ્યા.@Bhupendrapbjp @JagdishMakwana_ @sanghaviharsh @OfficialGsrtc
Aa badha varshto thi chalta kam pura thay to pn ghanu che, rajkot ahemdabad highway 6 lane 5 yers ma 90% bani gayo pn surendranagar nu bus stand and work shop 5 years thi pn puru nathi thau. @sanghaviharsh @devanshijoshi71 @sanghaviharsh @JagdishMakwana_ @JagdishMakwana_
0
0
1
માન. સાંસદશ્રી સુરેન્દ્રસિંહજી ની દીર્ઘ દ્રષ્ટિ થી શહેર વિકસેલું છે પણ તમારે હજુ વધુ વિકસિત કરવાની જરૂર છે. દેશ પછાત જિલ્લા માં સુરેન્દ્રનગર નું નામ પણ આવે છે એટલે કોઈ મોટો ઉદ્યોગ શહેર માં લાવી ને કંઇક શહેર નો અને જિલ્લો ઉધ્ધાર કરજો.@Bhupendrapbjp @ichandushihora @narendramodi
"જાણો પ્રાચીન શહેર સુરેન્દ્રનગર વિષે!" સુરેન્દ્રસિંહજી ની દિવ્ય દ્રષ્ટિ થી વિકસેલું શહેર એટલે આપણુ પ્રિય શહેર સુરેન્દ્રનગર... પ્રાચીન વારસો ધરાવતું, પૌરાણિક મંદિરો તેમજ સાંસ્કૃતિક ધરોહરને સાથે રાખી વિકાસની રાહમાં આગળ વધતું મારું સુરેન્દ્રનગર !
0
0
2
દસાડા તાલુકાને આગામી વિરમગામ જિલ્લામાં સમાવવા હિલચાલ છે જો ઝાલાવાડમાંથી જિલ્લાનો મુગટ ગણી શકાય તે તાલુકો જતો રહે તો ઝાલાવાડ શું કામનું રહેશે,સુરેન્દ્રનગર જિલ્લાની કમનસીબીએ છે કે આઝાદી પછી બનલો જિલ્લો જોવા છતાં હજુ પણ રાજકીય અણઆવડતના લીધે પછાત છે.@Bhupendrapbjp @JagdishMakwana_
0
0
1
કેસરી ટોપી અને કેસરી ખેસ નીચેનો માણસ વર્ષોની માન મર્યાદા અને મોભો ની પરંપરા ધરાવતા કેસરી સાફની મર્યાદા ભુલ્યો ને કેસરિયા ની વાત આવી. સાપ દર માં જાય ત્યારે સીધો થાય એ કહેવત યાદ આવી ગઈ. @KARNISENAGUJRAT
0
1
1
Surendranagar district has a lot of mineral wealth and agricultural production, but because of political will, the district has lagged behind in the race of development and due to this, the people of the district migrate for a better future.@narendramodi
@Bhupendrapbjp 
0
1
2
Electrification of rjt and bvc division all most competed. Resume train, which run before covid time, DHG-BVC, VG-OKHA Local and BVC - SUNR Local train for updown passengers and village public. @DRM_BVP @drmadiwr @DrMunjparaBJP @irammokariya @DarshanaJardosh @PoonambenMaadam
1
1
2