નવી દિલ્હી ખાતે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા યશસ્વી વડાપ્રધાનશ્રી
@narendramodi
સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી, તેમને સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા.
મોદી સાહેબ સાથેની મુલાકાત હંમેશા નવી ઊર્જા સંચાર કરે છે,તેમજ તેમના પ્રેરક શબ્દો જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે.
જાહેરાત ક્રમાંક: FOREST/202223/1 અંતર્ગત પ્રસિદ્ધ થયેલ વનરક્ષક, વર્ગ-૩ ભરતી પરીક્ષાની આગળની કામગીરી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને સોંપવામાં આવી છે.
તમામ જાણકારી અને સૂચનો માટે વેબસાઇટ ચકાસતા રહો.
ओखा के समुद्र में ऑयल रिंग में कार्यरत 50 से अधिक लोगों का भारतीय तटरक्षक बल द्वारा रेस्क्यू किया गया।
सरकार एवं प्रशासन आपकी सुरक्षा हेतु निरंतर सेवारत है, बस आप परिस्थिति से सतर्क रहें।
#CycloneBiporjoy
🌳 વલસાડ જિલ્લાના અતુલ ગામને ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત પ્લેટિનમ ગ્રીન વિલેજનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું.
🌳 આ ગ્રીન એવોર્ડ પ્રાપ્ત કરનાર અતુલ ગામ ગુજરાતનું પ્રથમ અને દેશનું છઠું ગામ બન્યું છે.
વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનના RFO સુનીલ દેસાઈના આકસ્મિક નિધનનાં સમાચારથી દુઃખની લાગણી અનુભવું છું.
ઈશ્વર તેમના આત્મા ને શાંતિ અર્પે અને તેમના પરિવારજનો ને આ આઘાત સહન કરવાની હિંમત આપે એવી પ્રભુ ચરણમાં પ્રાર્થના.
ૐ શાંતિ…!!
"સેવા થકી સુરક્ષા સુનિશ્ચિત કરવા ભાણવડનું પ્રશાસન તંત્ર સજગ છે."
પોલીસ તંત્ર દ્વારા બિપરજોય વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં લેતા બરડા ડુંગરમાં ચાર દિવસ પહેલા પ્રસૂતિ થયેલી માતાને બાળક સાથે સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવી.
#CycloneBiporjoy
વર્ષો જૂના વ્રજના દ્રશ્યોના દ્વારિકામાં દર્શન.!
ભગવાન શ્રી કૃષ્ણના સ્મૃતિજ્ઞને પોતાના કણ-કણમાં સમાહિત કરેલી દ્વારિકા ખાતે આયોજિત "શ્રી અખિલ ભારતીય આહિરાણી મહારાસ" માં જોડાઈને પારંપરિક પરિધાનમાં એક સાથે રાસ લેતી ૩૭૦૦૦ બહેનોના મહારાસને નિહાળવાનો ઐતિહાસિક અવસર પ્રાપ્ત થયો.
ભાણવડના ઝારેરા ગામના કોબ્રા કમાન્ડો વીર સૈનિક દિલીપભાઈ ગોવાભાઈ સોલંકી દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા શહીદ થયા છે.
ઈશ્વર ભારતના વીર સપૂતની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. શહીદની ચેતનાને વંદન.
વૈવિધ્યસભર ગુજરાતમાં ચિત્તાનું પુનઃ આગમન.!
એક સમયે ચિત્તાનો રહેણાક વિસ્તાર ગણાતા બન્ની ઘાસના મેદાનમાં ચિત્તાનું બ્રીડીંગ સેન્ટર બનાવવા અર્થે પ્રોજેકટ હાથ ધરીને કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યો હતો.
હર્ષની વાત છે, કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટ 'ચિત્તા કેન્ઝર્વેશન બ્રીડીંગ
ઓખાથી બેટ દ્વારકા વચ્ચે સમુદ્રની મધ્યે નિર્માણાધીન સિગ્નેચર બ્રિજની મુલાકાત લેતાની સાથે કામગીરીનું નિરીક્ષણ કર્યું.
ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજની કામગીરી પૂર્ણતાને આરે છે, ત્યારે આશરે ₹ 1000 કરોડના ખર્ચે નિર્મિત થનાર આ બ્રિજ વિકાસનું સૂચક ચિન્હ તો બનશે, સાથે જ સ્થળની સુંદરતા
આવો છો ને, દ્વારકા..!
દ્વારિકા ખાતે પરંપરાગત પુરાકીર્તિને જાળવતાની સાથે આજથી બે દિવસ માટે આયોજિત 'અખિલ ભારતીય આહિરાણી મહારાસ' માં સહભાગી બનવા સૌને આમંત્રિત કરું છું.
"દ્વારકા વાસીઓ માટે હરખની હેલી"
પવિત્ર અને પૌરાણિક ભૂમિ દ્વારકા ખાતે વિવિધ વિકાસ કામો જેવા કે નવા એરપોર્ટ નિર્માણ, શ્રી કૃષ્ણ જીવનચરિત્ર આધારિત સંગ્રહાલય નિર્માણ, નગરીના પુનઃનિર્માણ,
આ કાર્ય અતિ આવશ્યક હતું.!
લીલી પરિક્રમા બાદ ગિરનારના જંગલમાંથી વન વિભાગ, પોલીસ તાલીમ કેન્દ્રના તાલીમાર્થીઓ તેમજ સ્થાનિકોના સહયોગથી પ્લાસ્ટિક તથા કચરાનો નિકાલ કરવામાં આવ્યો.
વિકટ પરિસ્થિતિનો તારણહાર....!
વાવાઝોડાની સંભવિત સ્થિતિને ધ્યાનમાં લઈ, દ્વારકા જગત મંદિરે ખાતે ઇતિહાસમાં પ્રથમ વખત અડધી કાઠીએ બે ધ્વજા ફરકાવવામાં આવી.
ભગવાન શ્રી દ્વારકાધીશ આ વિપત્તિથી ફરી એકવાર ઉગારે એજ પ્રાર્થના સાથે
જય દ્વારકાધીશ.....🙏🏼
"चीतो की वृद्धि, बढ़ती हुई वन्य जीव सृष्टि में समृद्धि.!
कूनो नेशनल पार्क में नामीबिया से लाए गए चीतो में से एक मादा चीता आशा ने तीन शावकों को जन्म दिया है। प्रोजेक्ट चीता की सफलता को दर्शाते यह दृश्य अत्यंत आनंदित करने वाले हैं।
चीता की सुरक्षा में जुटे सभी वन कर्मियों को इस
રામ-રામ..🙏🏼
હાલારની ધન્ય ધરાને વિકાસલક્ષી સૌગાતો અર્પિત કરવા પધારેલા યશસ્વી વડા��્રધાન શ્રી
@narendramodi
સાહેબનું જામનગર એરપોર્ટ ખાતે સ્નેહસભર સ્વાગત કર્યું.
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના અધિકારીઓ સાથે મિટિંગ યોજી રાજ્યની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કામગીરી વિશે વિગતવાર ચર્ચા કરી. સંસ્કૃતિ એ દરેક ભાષાનું પોતીકું વૈભવ છે એ વૈભવની વંદના થઈ.
જામનગર - દેવભૂમિ દ્વારકા લોકસભાના સાંસદ શ્રીમતી
@PoonambenMaadam
જીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ભગવાન દ્વારકાધીશ આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
પ્રભુની લગ્ન વેળાએ ધ્વજા રૂપી મામેરું લઈ, માધવના માંડવે જતાં કડછા (મહેર) સમાજના લોકો દ્વારા રમવામાં આવતા પારંપરિક મણિયારા રાસના અદ્ભુત દ્રશ્યો.
અતિ પ્રાચીન અને વૈભવશાળી વારસાના દીપને પ્રકાશિત કરતી, આ સ્થાનિક પરંપરાઓ માત્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નહીં, આપણા રાષ્ટ્રનું ગૌરવ છે.
➡️ હાલ ચોમાસાની ઋતુ દરમિયાન ગીર નેશનલ પાર્ક અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન આજથી 4 મહિના સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે, આગામી 15 ઓકટોબર બાદ બંને સ્થળો પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે.
દ્વારકા તાલુકાના મૂળવેલ ખાતે મરીન નેશનલ પાર્કની વચ્ચે સ્વચ્છ અને રમણિય દરિયાકિનારે આવેલા મોમાઈ માતાજીના ઐતિહાસિક મંદિરની મુલાકાત લઈ, માતાજીના દર્શન કરીને વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી.
ગાંધીનગર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાના ગ્રાઉન્ડની તૈયારી દરમિયાન હૃદય હુમલાથી જામનગરની 23 વર્ષીય દીકરીના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે.
ભગવાન શ્રી દ્વારકાધીશ તેમની પુણ્યાત્માને પોતાના શ્રી ચરણોમાં સ્થાન તથા પરિવારના સભ્યોને આ વિકટ પરિસ્થિતિમાં સહન શક્તિ પ્રદાન કરે, એજ પ્રાર્થના.
ગુજરાતના દીકરી જામનગર નિવાસી ડૉ. હેનલ મોઢા બન્યા સમગ્ર ભારતનું ગૌરવ. NASA દ્વારા ચંદ્ર પર રીસર્ચ કરવા માટેની ટીમમાં આપણી આ દીકરીનો સમાવેશ થયો છે. ઉજ્જવળ અને કિર્તીમાન ભવિષ્યની શુભકામનાઓ.
મીની તરણેતર તરીકે પ્રસિદ્ધ યક્ષનો મેળો કચ્છ જિલ્લાનો સૌથી મોટો છે, જે નખત્રાણા તાલુકાના સાયંરા ખાતે ભરાય છે.
યક્ષનો મેળો આશરે 1200 વર્ષથી આપણી સંસ્કૃતિની મહત્વતા સાથે જોડાયેલો છે, આ મેળા થકી સ્થાનિક હસ્તકલા કારીગરોને રોજગારની તક મળે છે.
#મનગમતા_મેળા
"ગીર ડુંગરની ગાળિયે, ડણકે દશે દિશ,
વનર���યુંમાં વિચરે, ચાંપલિયો નરસિંહ."
સૌરાષ્ટ્ર અને ગુજરાતનું જ નહીં સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ ગણાતા એશિયાટિક સિંહોએ આપણી ભૂમિને વિશ્વભરમાં દૈદિપ્યમાન કરી છે, તેમજ ગુજરાત પ્રવાસનને અગ્રીમ સ્થાને પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
#WorldLionDay
ની
ચિત્રવિચિત્રનો મેળો સાબરકાંઠા જિલ્લાના ગુણભાખરી ગામે સાબરમતી, આકુળ અને વ્યાકુળ નદીઓના સંગમ સ્થાન પર સ્થિત ચિત્રવિચિત્ર મહાદેવના સાનિધ્યમાં ભરાય છે.
આ મેળો આદિવાસીઓનો સૌથી મોટો મેળો છે, આદિવાસી લોકો પોતાના પૂર્વજોના મોક્ષાર્થે અહીં અસ્થિ વિસર્જન કરે છે.
#મનગમતા_મેળા
વૃક્ષ એ કુદરતે આપેલી અમૂલ્ય ભેટ છે. મહત્તમ વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરવું આપણા સૌની સામુહિક જવાબદારી છે.
📍 તાજપુરા, પંચમહાલ
#एक_पेड़_मॉं_के_नाम
#Plant4Mother
#Gujarat
#Ek_Ped_Maa_Ke_Naam
रक्तदान मानवता का सर्वोच्च कार्य है!
'रक्तदान से महादान' के महत्त्व को दीप्तिमान करने के श्रेष्ठ हेतु से विश्वभर में मनाए जाने वाले 'विश्व रक्तदान दिवस' की सभी को अनंत शुभकामनाएं।
रक्तदान के प्रति जागरूकता एवं स्वैच्छिक रक्तदान हेतु संकल्पित बने!
#WorldBloodDonorDay
અમદાવાદના આઇકોનિક રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આયોજિત 'એશિયા બિગેસ્ટ ટુરિઝમ એવોર્ડ સીઝન-6' અંતર્ગત પ્રવાસન અને મનોરંજન તથા હોસ્પિટાલિટી જગત સાથે જોડાયેલા અગ્રણીઓને વિવિધ કેટેગરી હેઠળ એવોર્ડ આપી સન્માનિત કર્યું અને શુભેચ્છાઓ પાઠવી.
ઓખા-બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર કેબલ બ્રીજ નિર્માણ તથા દ્વારકા-શિવરાજપુર બીચને અંતરરાષ્ટ્રીય સ્તરે વિકસાવવાના કાર્યોને રાજ્ય નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં મોટી સહાય ફાળવવામાં આવી, જે આપણા દ્વારકાની સ્મૃતિઓને વધુ ઉજ્જ્વળ બનાવશે.
आदरणीय श्री
@mohanmajhi_BJP
जी को ओडिशा के मुख्यमंत्री पद की शपथ लेने हेतु असीम शुभकामनाएं सह अभिनंदन!
माननीय प्रधानमंत्री श्री
@narendramodi
जी के यशस्वी मार्गदर्शन एवं आपके सशक्त नेतृत्व में राज्य विकसित प्रदेश की संकल्पना को साकार करेगा।