Divya Bhaskar
@Divya_Bhaskar
Followers
643K
Following
322
Media
90K
Statuses
369K
India's Best Gujarati Newspaper & News App. For Real-time News Updates, Local News for 300+ cities, Short Video News, Download our App: https://t.co/o17DoF2q1g
Gujarat, India
Joined January 2010
અસિત મોદીના ત્રાસથી કંટાળીને વધુ એક કલાકારે 'તારક મહેતા' છોડ્યું! : શાકવાળી 'સુનીતા'નો મેકર્સ પર ગંભીર આરોપ, કહ્યું- 'કદર ન હોય ત્યાં લોહી ઉકાળા ન કરાય' #Entertainment #TaarakMehta #Actress #Prajakta
https://t.co/w9HNT12Ji0
divya.bhaskar.com
શાકવાળી 'સુનીતા'નો મેકર્સ પર ગંભીર આરોપ,...
0
0
1
ક્વિક ડિલિવરી એપ્સ 'જંકફૂડ' આપી 'જીવ' માગશે : 10માંથી 4 બાળકો ઘરે નોંતરે છે નૂડલ્સ,ચિપ્સ જેવા હેલ્થના દુશ્મનો; વોર્નિંગ લેબલ લગાવવા પેરેન્ટની માગ #Utility #Delivery #HEALTH #JunkFood #Children
https://t.co/oq8Uaei5pP
divya.bhaskar.com
10માંથી 4 બાળકો ઘરે નોંતરે છે નૂડલ્સ,ચિપ્સ...
0
0
0
ભારતીય સામાન 40ને બદલે 24 દિવસમાં રશિયા પહોંચશે : મોદી-પુતિન કરારથી 6000 કિમીની બચત; 2030 સુધીમાં 100 અબજ ડોલર ટ્રેડનો ટાર્ગેટ #India #Russia #NewEastern #Vladivostok
https://t.co/qEmFF0ysjh
divya.bhaskar.com
મોદી-પુતિન કરારથી 6000 કિમીની બચત; 2030...
0
0
0
આજે ઝેલેન્સ્કીની યુરોપિયન નેતાઓ સાથે ગુપ્ત બેઠક : યુક્રેનની સુરક્ષા ગેરંટી પર ચર્ચા કરશે; યુરોપિયન નેતાઓ ટ્રમ્પના પીસ પ્લાન પર સહમત નથી #Zelenskyy #UK #PM #London
https://t.co/FpISwHW2CR
divya.bhaskar.com
યુક્રેનની સુરક્ષા ગેરંટી પર ચર્ચા કરશે;...
0
0
0
ઇન્ડિગોની 7મા દિવસે પણ 200+ ફ્લાઇટ રદ : સુપ્રીમ કોર્ટે સુનવણી કરવાનો ઇનકાર કર્યો, કહ્યું- અમે એરલાઇન ચલાવી શકતા નથી #IndiGoFlight #Flights
https://t.co/xek5fYQ0QL
divya.bhaskar.com
સુપ્રીમ કોર્ટે સુનવણી કરવાનો ઇનકાર કર્યો,...
0
0
1
‘કોંગ્રેસે વંદે માતરમના ટુકડા કર્યા’ : ઝીણા સામે નેહરુ ઝૂક્યા; મોદીએ પોતાના ભાષણમાં એક કલાકમાં 17 વખત બંગાળ, 13 વખત કોંગ્રેસનો ઉલ્લેખ કર્યો #PMModi #LokSabha #VandeMataram
https://t.co/pMXr3Cak7F
divya.bhaskar.com
ઝીણા સામે નેહરુ ઝૂક્યા; મોદીએ પોતાના ભાષણમાં...
0
0
0
MPમાં કોલ્ડવેવનું એલર્ટ, ભોપાલમાં પારો 7°C : શ્રીનગરમાં પારો શૂન્યથી નીચે, બરફવર્ષાની શક્ય��ા; રાજસ્થાનમાં એક અઠવાડિયા માટે ઠંડીથી રાહત #Coldwave #MP #Bhopal
https://t.co/i4HxAG1dPX
divya.bhaskar.com
શ્રીનગરમાં પારો શૂન્યથી નીચે, બરફવર્ષાની...
0
0
0
કોહલીએ પરિવાર સાથે સિંહાચલમ મંદિરમાં દર્શન કર્યા : ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ સાથે હતો; આ જ વર્ષે અયોધ્યા-વૃંદાવન પણ ગયો હતો #Sports #Cricket #Kohli #SinhachalamTemple
https://t.co/vZp4COmZC5
divya.bhaskar.com
ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ સાથે હતો; આ જ...
0
0
0
સુભાષબ્રિજ 15 ડિસેમ્બર સુધી બંધ રહેશે : 4 એજન્સીઓ ટેસ્ટિંગ કરશે, તમામ ટેસ્ટ થયા બાદ બ્રિજ અંગે રાજ્ય સરકાર નિર્ણય લેશે #Gujarat #Ahmedabad #SubhashBridge
https://t.co/o2CHm8qKKO
divya.bhaskar.com
4 એજન્સી ટેસ્ટિંગ કરશે, તમામ ટેસ્ટ થયા બાદ...
0
0
0
‘મોદી સામે મેવાણીનું કોઈ અસ્તિત્વ નથી’ : તેના આકાઓ મોદીના શરણે થયા તો મેવાણીનું શું આવે?, વડનગરમાં PM વિરુદ્ધ ટિપ્પણીમુદ્દે મોદી સમાજનું કલેક્ટરને આવેદનપત્ર #Gujarat #Ahmedabad #Sarkhej #JigneshMevani #PMModi
https://t.co/wGVuuTVkqG
divya.bhaskar.com
તેના આકાઓ મોદીના શરણે થયા તો મેવાણીનું શું...
0
0
0
મોદીએ કહ્યું, ઝીણા સામે નહેરુ ઝૂક્યા : કોંગ્રેસે કહ્યું, વડાપ્રધાન ક્યારેય નહેરુ પર ડાઘ લગાવી શકશે નહીં; અખિલેશે કહ્યું, ભાજપ ભાગલાવાદી #ParliamentWinterSession #VandeMataram #LokSabha #PMModi
https://t.co/9BKsGZJtsF
divya.bhaskar.com
કોંગ્રેસે કહ્યું, વડાપ્રધાન ક્યારેય નહેરુ પર...
0
0
0
'બેબી ડોલ' સિંગર કનિકા પર ફેન્સે તરાપ મારી! : સ્ટેજ પર આવીને ગંદી રીતે ભેટી પડ્યો, તરત જ સિક્યોરિટી સ્ટાફે દબોચી નીચે ઉતાર્યો; VIDEO વાઈરલ #Entertainment #KanikaKapoor
https://t.co/iEPcPVmYOv
divya.bhaskar.com
સ્ટેજ પર આવીને ગંદી રીતે ભેટી પડ્યો, તરત જ...
0
0
0
'બિગ બોસ 19' ફિનાલે હાઈલાઈટ્સ : 'અનુપમા'નો અનુજ શૉનું 'ગૌરવ' બન્યો, ટ્રોફી સાથે જીત્યો ₹50 લાખ; સલમાન ધર્મેન્દ્રને યાદ કરી રડ્યો, તાન્યાની મસ્તી કરી એક્ટરે હસાવ્યાં #Entertainment #BiggBoss19 #Finale #GauravKhanna #BiggBoss19 #Winner
https://t.co/jrcnRK9nFW
divya.bhaskar.com
'અનુપમા'નો અનુજ શૉનું 'ગૌરવ' બન્યો, ટ્રોફી...
0
0
0
'પપ્પા, તમારી બહુ યાદ આવે છે!' : ધર્મેન્દ્રની 90મી બર્થ એનિવર્સરી પર દીકરા-દીકરીની રડાવી દેતી પોસ્ટ, પત્ની હેમાએ કહ્યું- જીવનને પાછું જોડવાનો પ્રયાસ કરી રહી છું #Entertainment #EshaDeol #Dharmendra
https://t.co/LfnyUgFQDb
divya.bhaskar.com
ધર્મેન્દ્રની 90મી બર્થ એનિવર્સરી પર...
0
0
1
ઝારખંડનો યુવક ભુજમાં બોરવેલમાં ખાબક્યો : 150 ફૂટની ઊંડાઈએ ફસાયો, પારિવારિક ઝઘડા બાદ કૂદકો માર્યો હોવાની શંકા; ફાયર ટીમે રેસ્ક્યૂ શરૂ કર્યું https://t.co/70cm3chiYU
#Gujarat #Kutch #Kukma #Bhuj
0
0
0
સાહેબ મિટિંગમાં છે : હર્ષ સ��ઘવીની વડગામની મુલાકાત બાદ હવે મેવાણી ગૃહમંત્રીને ઘેરવા મજૂરામાં સભા કરશે, નવા મંત્રી મંડળની સાથે મંત્રીઓના PA-PS પણ નવા! #Gujarat #Ahmedabad #HarshSanghvi #Mevani
https://t.co/u5FxyAGoNt
divya.bhaskar.com
હર્ષ સંઘવીની વડગામની મુલાકાત બાદ હવે મેવાણી...
0
0
0
અમદાવાદ પોલીસ કમિશનરે વાડજ ટ્રાફિક જામનું નિરીક્ષણ કર્યું : 250 પોલીસકર્મીની પોલીસ સ્ટેશનથી ટ્રાફિકમાં ઓર્ડર કરાશે #Gujarat #Ahmedabad #Police #Traffic
https://t.co/mqvmT5xitl
divya.bhaskar.com
250 પોલીસકર્મીની પોલીસ સ્ટેશનથી ટ્રાફિકમાં...
0
0
0
આણંદમાં 22 નવા મહેસુલી ક્લાર્કને તાલીમ અપાઈ : સમય મર્યાદામાં શ્રેષ્ઠ કામગીરી કરવા શીખવાડાયું #Gujarat #Anand #Clerks #Trained
https://t.co/DzvRBbTLdH
divya.bhaskar.com
સમય મર્યાદામાં શ્રેષ્ઠ કામગીરી કરવા...
0
0
0
સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનની ગ્રાન્ડ ફિનાલે 2025 : સાયબર અને સ્પેસ વોરથી કઈ રીતે બચવું?, 13 રાજ્યોના 300 વિદ્યાર્થીઓ સમસ્યાનું સમાધાન શોધશે #Gujarat #Ahmedabad #Grand #Finale #Smart
https://t.co/EfP10uKu1T
divya.bhaskar.com
સાયબર અને સ્પેસ વોરથી કઈ રીતે બચવું?, 13...
0
0
0
ધાંણધા રેલવે ફાટક સમારકામ માટે બંધ : મહેતાપુરા ચાર રસ્તે ટ્રાફિક જામ; બે દિવસ અવરજવર બંધ રહેશે #Gujarat #Sabarkantha #Himmatnagar #Idar #Dhandha #Railway
https://t.co/CvTY7Js2Jo
divya.bhaskar.com
મહેતાપુરા ચાર રસ્તે ટ્રાફિક જામ; બે દિવસ...
0
0
0