Gujarat Police Profile Banner
Gujarat Police Profile
Gujarat Police

@GujaratPolice

Followers
785,040
Following
74
Media
2,506
Statuses
4,840

Official Twitter handle of Gujarat Police. For emergencies, please dial 100 or visit the nearest police station.

Gandhinagar, Gujarat, India
Joined December 2016
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@GujaratPolice
Gujarat Police
6 hours
ગુજરાત પોલીસ દ્વારા ગત સપ્તાહ રામપુરાથી રૂ.૧ કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું, જેનો એક આરોપી ઉત્તરપ્રદેશમાં હોવાની બાતમી મળતા સુરત પોલીસ દ્વારા ૧૮૦૦ કિ.મી. દૂર ઉન્નાવ - બારાબાંકીમાં વેશપલટો કરીને ડ્રગ્સ માફિયાને ઝડપી ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે.
Tweet media one
8
28
134
Gujarat Police Retweeted
@SP_Amreli
SP AMRELI
2 days
આજરોજ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા લોકસભા ચૂંટણી-૨૦૨૪ દરમ્યાન દિવ્યાંગ તથા વયોવૃદ્ધ મતદાતાઓને મતદાન કેન્દ્ર સુધી પહોચાડવામાં મદદ કરવામાં આવી. @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @IGP_BHR_RANGE @Hasmukhpatelips @Shamsher_IPS @CollectorAmr @CyberAmreli @CEOGujarat
Tweet media one
5
4
33
Gujarat Police Retweeted
@SPWestKutch
SP West Kutch
3 days
પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા અશક્ત /વયોવૃદ્ધ મતદાતાઓને મતદાન કેન્દ્ર સુધી પહોચાડવામાં મદદ કરી સેવા એજ ધર્મ છે અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરેલ છે. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv @dgpgujarat @GujaratPolice @CEOGujarat @CollectorKutch
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
5
30
Gujarat Police Retweeted
@CP_SuratCity
Surat City Police
2 days
મતદાતાશ્રીઓનાં રાષ્ટ્રપ્રેમને સુરત શહેર પોલીસ વંદન પાઠવે છે! આપ સૌની મૂલ્યવાન મતાધિકારની ફરજમાં અમે સહાયરૂપ થઇ શક્યા એ અમારું સૌભાગ્ય ! #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
Tweet media one
4
3
28
@GujaratPolice
Gujarat Police
2 days
મતદાતાઓના જુસ્સા, રાષ્ટ્ર પ્રત્યેની જાગરૂકતા અને પ્રતિબદ્ધતાને ગુજરાત પોલીસ વંદન કરે છે.
21
110
976
@GujaratPolice
Gujarat Police
2 days
સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં લોકશાહીનું પર્વ ઉજવાય તે માટે ગુજરાત પોલીસ સજ્જ છે.
7
30
215
@GujaratPolice
Gujarat Police
3 days
લોકતંત્રને વધુ સશક્ત અને મજબૂત બનાવવા અર્થે પ્રત્યેક જવાબદાર નાગરિકને મતદાન કરી પોતાની ફરજ અદા કરવા તેમજ અન્યોને આ સંદર્ભે જાગૃત કરવા ગુજરાત પોલીસ પરિવાર નમ્ર અપીલ કરે છે.
Tweet media one
7
29
137
Gujarat Police Retweeted
@narendramodi
Narendra Modi
3 days
Voted in the 2024 Lok Sabha elections! Urging everyone to do so as well and strengthen our democracy.
Tweet media one
6K
30K
220K
Gujarat Police Retweeted
@dgpgujarat
DGP Gujarat
3 days
લોકશાહીના પર્વમાં આપના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરીને ૧૦૦% મતદાન કરવા માટે સૌને નમ્ર અપીલ. Exercise your right and cast your vote !
26
143
1K
@GujaratPolice
Gujarat Police
4 days
"મતદાન કરી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનીએ."
Tweet media one
8
52
287
Gujarat Police Retweeted
@CP_SuratCity
Surat City Police
4 days
આવા ફોન કોલથી ગભરાશો નહીં... આ ડિજીટલ એરેસ્ટ ફ્રોડ છે. તમને આવા કોઈપણ પ્રકારનાં CALL આવે તો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નં. 1930 પર સંપર્ક કરો. આવા કોલથી ડરીને કોઇપણ પ્રકારનાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરશો નહીં!
Tweet media one
3
16
79
Gujarat Police Retweeted
@SP_Patan
SP PATAN
4 days
આજ રોજ લોકસભા સામાન્ય ચૂંટણી અનુસંધાને વાગડોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ અને સંવેદનશીલ બુથ વિઝીટેશન કરવામાં આવ્યું. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice #Election2024
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
3
59
Gujarat Police Retweeted
@SP_Junagadh
SP Junagadh
4 days
લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અન્વયે જાહેર જનતાને મતદાન કરવા માટેના સુચનો તથા મતદાન કરવા અપીલ કરવામાં આવેલ @dgpgujarat @GujaratPolice @IGP_JND_Range #electoin #vote #electoinvisit #election #voting #votingrights #electioncampaign
3
11
88
Gujarat Police Retweeted
@SPDangAhwa
SP DANG
4 days
લોકસભા સામાન્ય ચૂંટણી 2024..પ���રચાર પ્રસાર નો સમય પૂર્ણ થતા આચાર સંહિતા, કાયદો અને વ્યવસ્થા જાળવવા વઘઈ ટાઉન રાજમાર્ગ ઉપર આજરોજ કલાક 1700 થી 1800 દરમ્યાન ફૂટ માર્ચ કરવામાં આવે છે. @dgpgujarat @GujaratPolice
0
2
20
@GujaratPolice
Gujarat Police
4 days
મતદાન એ આપણો અધિકાર છે, તો ચાલો આ લોકશાહીના પર્વ પર આપણા અધિકારનો ઉપયોગ કરી સુદ્રઢ સમાજ તેમજ રાષ્ટ્રના નિર્માણમાં આપણી ફરજ અદા કરીએ ! મતદાન જાગૃતિ માટે અરવલ્લી જિલ્લાએ કરેલ આ પહેલ સરાહનીય છે.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
29
182
Gujarat Police Retweeted
@Shamsher_IPS
Shamsher Singh IPS
5 days
Excellent professional work by @ACBGujarat officers.
15
16
171
@GujaratPolice
Gujarat Police
5 days
શાંતિ અને ઉત્સાહ સાથે લોકતંત્રના પર્વ માટે સજ્જ છે ખાખી.. #GujaratPolice #AlwaysforthePeople #LokSabhaElections
3
24
129