Surendranagar Municipal Corporation
@surendranagarmc
Followers
2K
Following
244
Media
1K
Statuses
1K
Official Account of Surendranagar Municipal Corporation.
Surendranagar
Joined July 2017
નાના-નાના પગલાં છે બહુ અસરદાર જેનાથી આપણે પણ બનીશું શહેરોની વિકાસયાત્રામાં ભાગીદાર જાહેર સ્થળો પર સ્વચ્છતાનું રાખીએ પૂરૂં ધ્યાન, જેનાથી વધશે આપણાં શહેરની શાન #UDY2025
0
0
0
A Landmark of Progress ! 🌉 With more than 77 lakh visitors, Atal Bridge continues to be a favorite destination for locals and tourists alike. #AtalBridge #SmartCityAhmedabad #Urban devlopment #UDY2025
0
0
0
0
0
0
1
0
0
અર્બન ડેવલોપમેન્ટમાં ગુજરાત છે દેશનું રોલમોડલ દેશમાં સૌથી વધુ એરપોર્ટ ધરાવે છે આપણું ગુજરાત નાગરિકોને મળી શ્રેષ્ઠ એર કનેક્ટિવિટીની સૌગાત #UDY2025
0
0
0
ગ્રીન સિટી, ગિફ્ટ સિટી - ગાંધીનગર. સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ફિનટેક હબ તરીકે ગાંધીનગર સર કરી રહ્યું છે વૈશ્વિક સ્તરે વિકાસની નવી ઊંચાઈઓ. #SmartCityMission #UDY2025 #GreenCityGandhinagar #FintechHub
1
0
0
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ સીમાંકન અને બેઠક ફાળવણી અન્વયે પરામર્શ બેઠક યોજાઈ #surendranagar #snmcupdates
1
0
2
નાના-નાના પગલાં છે બહુ અસરદાર જેનાથી આપણે પણ બનીશું શહેરોની વિકાસયાત્રામાં ભાગીદાર કામ વગર ઈલેક્ટ્રોનિક ઉપકરણો ચાલુ ન રાખીએ, વીજળીની બચત કરી ભવિષ્યને સુરક્ષિત કરીએ #UDY2025
0
0
0
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ સીમાંકન અને બેઠક ફાળવણી અન્વયે પરામર્શ બેઠક યોજાઈ #surendranagar #snmcupdates
0
0
1
Green City Gandhinagar – બન્યું દેશનું Fintech Hub ! સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લીન એન્વાયરમેન્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથે ગાંધીનગરે વર્લ્ડ મેપ પર વધારી ગ્લોબલ ગુજરાતની ગરિમા. #SmartCityMission
#UDY2025
#GreenCityGandhinagar
0
0
0
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વઢવાણ મુક્તિધામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે #surendranagar #wadhvan #snmcupdates #ekpedmaakenaam
0
0
2
0
0
0
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સ્ટાફ ક્વાર્ટરના પહેલા માળના સ્તંભનું શટરિંગ અને મુખ્ય ઇમારતનું પીસીસી કામ તથા પાર્કિંગ બિલ્ડિંગના સ્તંભ સ્ટેટર કાસ્ટિંગનું કામ ચાલુ છે #surendranagar #snmcupdates #UDY2025
0
0
1
0
0
0
પંચામૃત શક્તિથી બન્યું રોલમોડલ ગુજરાત સ્વચ્છ પાણીથી સ્વસ્થ જીવન, સ્વચ્છ ઊર્જાથી ટકાઉ વિકાસ, સ્માર્ટ એજ્યુકેશનથી ઉજ્જવળ ભવિષ્ય, ઈઝ ઓફ લિવિંગથી જન સુખાકારી અને કાયદો-વ્યવસ્થાના સુદૃઢ અમલથી સલામત શહેરોનું નિર્માણ આ વિચાર છે ગુજરાતના શહેરી વિકાસની શાન #UDY2025
0
0
0
સૌરાષ્ટ્રનું હૃદય સમું રાજકોટ બન્યું સ્માર્ટ લિવિંગનું નવું સિમ્બોલ. #SmartCityMission #UDY2025 #RangiluRajkot #SmartLiving
0
0
0
વિકાસના રંગે રંગાયું રાજકોટ ! Smart City Mission હેઠળ રાજકોટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા, ટેક્નોલોજી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટને વેગ મળતા વધ્યું નાગરિકોનું ઈઝ ઓફ લિવિંગ. #SmartCityMission
#UDY2025
#RangiluRajkot
1
0
0
અર્બન ડેવલોપમેન્ટમાં ગુજરાત છે દેશનું રોલમોડલ એશિયા ખંડની સૌથી મોટી હોસ્પિટલનું ગૌરવ મળ્યું આપણાં અમદાવાદની સિવિલ હોસ્પિટલને નાગરિકોને મળી સૌથી અદ્યતન આરોગ્ય સુવિધાઓની ભેટ #UDY2025
1
0
1
સંસ્કારી નગરી વડોદરા હવે બની રહ્યું છે વાઈબ્રન્ટ વિકાસનું કેન્દ્ર અને મોડલ સિટી ! વિશ્વના એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ મેપ પર સ્થાન મેળવનાર વડોદરાએ ગુણવત્તાયુક્ત વિકાસ અને Ease of Living માં વધારાનો નવો માઇલસ્ટોન સર કર્યો છે. #SmartCityMission #UDY2025 #VibrantVadodara #ModelCity
0
0
0