Kamlesh Kotecha
@KamleshKotecha5
Followers
445
Following
86
Media
242
Statuses
717
social worker
Surendranagar and Wadhwan
Joined October 2019
સુરેન્દ્રનગર બ્રહ્માકુમારી સર્કલથી શરૂ થતા ૮૦ ફુટ રોડ બિસમાર હાલતમાં ....... સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે ઉપરોક્ત કામગીરી નહીં કરવામાં આવે તો અમારી ટીમ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવશે - કમલેશ કોટેચા
0
0
1
સુરેન્દ્રનગર નગરપાલિકા ના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી ની નિષ્ક્રિયતા તો આનાથી વધારે પુરાવો શું હોય ?
0
0
1
સુરેન્દ્રનગરના ભ્રષ્ટ અધિકારીઓ ના પાપે ભોગવો નદી માંથી રેતી ચોરી .
0
0
1
સુરેન્દ્રનગર જીએસપીસી ના કોન્ટ્રાક્ટર દ્વારા તેઓના કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું હોવાને ફરિયાદ ઉઠવા પામી છે
0
0
3
સુરેન્દ્રનગર નગરપાલિકાના અધિકારીઓ અને પદ અધિકારીઓને બિન જવાબદાર કામગીરીના કારણે નગરપાલિકા વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે
0
0
1
સુરેન્દ્રનગર નગરપાલિકા વોર્ડ 1 ચાર માળિયા માં રહેતા 200 થી વધુ પરિવારો ને પ્રાથમિક સુવિઘા થી વંચિત રખાય છે
0
0
1
સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારના રહેવાસીઓ ભગવાન ભરોસે ? ગટરના ગંદા પાણી ઘરમાં ઘૂસી જતા રોગચાળો ફાટી નીકળવાની દેહસત હોવા છતાં ભાજપના ચૂંટાયેલા સદસ્યનો લોકો ને ઉડાવ જવાબ !
0
1
2
*જેને મૌન રહી માનસિક ગુલામી સ્વીકારવી હોય તેને ગુલામી મુબારક હું તો બોલીશ*
1
2
12
ભ્રષ્ટ અધિકારીઓના કારણે સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં બેફામ રેતી ચોરી ચાલુ
0
0
0
સુરેન્દ્રનગર વોર્ડ નંબર છ માં આવેલી સંત સવૈયાના સોસાયટીમાં સુરેન્દ્રનગર પાલિકા દ્વારા પાણીની સુવિધા પણ પૂરી પાડવામાં આવતી નથી જે સુરેન્દ્રનગર નગરપાલિકાના શાસકો ની નિષ્ફળતા સૂચવે છે
0
0
2
સુરેન્દ્રનગર જીલ્લા માં કયા રાજકીય નેતા નો ચાલે છે બાયોડીઝલનો કાળો કારોબાર ? કોની છે છત્રછાયા ? કેટલો છે હપ્તો ?
0
0
1
તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ઉદઘાટન થયેલ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં નપાણીયા અને ભ્રષ્ટ અધિકારી અને પ્રદાધિકારીઓના કારણે પાણી ની સુવિધા નથી. સુરેન્દ્રનગર કલેક્ટર શ્રી જાગો ! પ્રજા હવે માત્ર તમારા પર જ અપેક્ષા રાખી બેઠી છે .
2
1
4
0
0
0
શું સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર શ્રી ઉપરોક્ત સમાચાર બાબત તપાસ ના આદેશો ? કે પછી આવી ગંભીર બેદરકારી પણ ચલાવી લેવાની ?
0
1
5
0
0
0