SPSurendranagar
@SPSurendranagar
Followers
18K
Following
814
Media
7K
Statuses
8K
This is an official Twitter handle of Superintendent of Police,Surendranagar District, Gujarat, not monitor by 24*7, in emergency dial 112
Surendranagar
Joined July 2016
સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીના અને પી.એસ.ઓ. ના મોબાઈલ નંબરો યાદી..... કોઇપણ પોલીસ વિભાગને લગત કામગીરી માટે / મદદ માટે સંપર્ક કરી શકો છો... @sanghaviharsh
@dgpgujarat
@GujaratPolice
@IGP_RajkotRange
7
37
65
લીંબડી પોલીસ સ્ટેશનના ડોલર આપવાના બહાને રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- ના ચીટીંગનો અનડિટેકટ ગુન્હો ડિટેકટ કરી ત્રણ આરોપીઓને ચીટીંગ દ્વારા મેળવેલ કુલ રૂપિયા ૨,૭૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી LCB, સુરેન્દ્રનગર. @dgpgujarat
@GujaratPolice
@IGP_RajkotRange
@DeluPremsukhIPS
0
0
2
When the President plays fast and loose with “emergency powers,” it’s small businesses like Learning Resources and @hand2mind that pay the price. As the Supreme Court heard oral arguments today in Learning Resources v. Trump, Chairman and CEO Rich Woldenberg sat down with NCLA’s
7
9
38
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા કરેલ કામગીરી ની અખબારી યાદી @GujaratPolice
@dgpgujarat
@IGP_RajkotRange
@DeluPremsukhIPS
1
0
0
રીક્ષામાં ભુલી ગયેલ કિંમતી સામાન નેત્રમ ખાતેના સીસીટીવી કેમેરાની મદદથી શોધી મુળ માલિકને પરત કરતી સુરેન્દ્રનગર નેત્રમ પોલીસ ટીમ. @dgpgujarat
@GujaratPolice
@IGP_RajkotRange
@DeluPremsukhIPS
0
3
3
લીંબડી નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ હોટલની બાજુમાં આવેલ ભંગારના ડેલામાંથી ગેરકાયદેસર એલ્યુમિનીયમ લાવી કટીંગ/ચોરી કરતા કુલ-૦૩ ઈસમોને પકડી પાડી કુલ મુદ્દામાલ મળી કિ.રૂા.૭૯,૩૭,૭૧૧/-ના મુદ્દામાલ સાથે પકડી પાડતી લીંબડી પોલીસ. @dgpgujarat
@GujaratPolice
@IGP_RajkotRange
@DeluPremsukhIPS
0
2
2
પાણશીણા વિસ્તારના હાઈવે રોડ ઉપર આવેલ હોટલ ખાતે ટ્રક ટેન્કરમાંથી ગેરકાયદેસર પેટ્રોલ-ડીઝલનું કટીંગ પકડી પાડી કુલ મુદ્દામાલ મળી કિ.રૂા.૧,૦૬,૧૭,૨૯૫/- ના મુદ્દામાલ સાથે કુલ-૦૬ ઈસમોને પકડી પાડતી LCB, સુરેન્દ્રનગર. @dgpgujarat
@GujaratPolice
@IGP_RajkotRange
@DeluPremsukhIPS
0
3
3
44% of released incarcerated people in the U.S. are arrested within a year. 3 years? 68% 5 years? 77% Two factors consistently lower re-offense rates: - Education while incarcerated - Strong family communication Full article in comments @PrisonPolicy
@ElizabethHolmes
8
7
78
0
1
1
દેશભક્તિનું સ્મરણપર્વ વંદે માતરમ્ 150🇮🇳 પોલીસ હેડ કવાર્ટર ખાતે વંદે માતરમ્ ના મૂળ સ્વરૂપનું સમૂહગાન તથા સ્વદેશીના શપથ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પોલીસ અધિકારીશ્રીઓ/કર્મચારીઓ તથા સિવિલિયન સ્ટાફ આ ઐતિહાસિક ક્ષણનો હિસ્સો બન્યા. *સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ*
1
2
2
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા કરેલ કામગીરી ની અખબારી યાદી @GujaratPolice
@dgpgujarat
@IGP_RajkotRange
@DeluPremsukhIPS
0
2
3
ડાકવડલા ગામની સીમમાં આવેલ ત્રિવેણી ઠાંગા ડેમના કાંઠેથી દેશી દારૂ બનાવવાનો આથો ભરેલ બેરલ-૧૫ આશરે લીટર-૩૦૦૦ કિ.રૂા.૭૫,૦૦૦/- નો મુદ્દામાલ સાથે પકડી પાડતી નાની મોલડી પોલીસ. @dgpgujarat
@GujaratPolice
@IGP_RajkotRange
@DeluPremsukhIPS
0
3
5
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા કરેલ કામગીરી ની અખબારી યાદી @GujaratPolice
@dgpgujarat
@IGP_RajkotRange
@DeluPremsukhIPS
0
3
3
Abacus Global Management $ABL Reports Third Quarter 2025 Results Third Quarter 2025 Highlights: • Total revenue for the third quarter grew 124% to $63.0 million, compared to $28.1 million in the prior-year period. The increase was driven by continued growth in Abacus’ Life
2
6
18
ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના મોચીવાડ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા કુલ-૦૩ ઈસમોને રોકડા રૂપિયા ૧૨,૦૭૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.ર૭,૦૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સુરેન્દ્રનગર. @dgpgujarat
@GujaratPolice
@IGP_RajkotRange
@DeluPremsukhIPS
0
5
7
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા કરેલ કામગીરી ની અખબારી યાદી @GujaratPolice
@dgpgujarat
@IGP_RajkotRange
@DeluPremsukhIPS
1
5
10
કાર્તિકી પૂર્ણિમા - દેવ દિવાળીના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ..... @dgpgujarat
@GujaratPolice
@IGP_RajkotRange
@DeluPremsukhIPS
0
5
10
મહાન દાર્શનિક, શીખ ધર્મ ના સંસ્થાપક અને ગુરુ, મહાન વિચારક ગુરુ નાનકદેવજી ની જયંતિ પર સત્ સત્ નમન..... @dgpgujarat
@GujaratPolice
@IGP_RajkotRange
@DeluPremsukhIPS
0
5
7
ચોટીલા પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાતના ગુન્હામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીઓ (૧)વસીમભાઈ દાદાભાઈ (ર)રીયાઝ સલીમભાઈ ને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, સુરેન્દ્રનગર. @dgpgujarat
@GujaratPolice
@IGP_RajkotRange
@DeluPremsukhIPS
0
5
7
ચોટીલા પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુન્હામાં છેલ્લા સાત વર્ષથી નાસતો ફરતો આરોપી રૈયાભાઈ દેવશીભાઈ ને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, સુરેન્દ્રનગર. @dgpgujarat
@GujaratPolice
@IGP_RajkotRange
@DeluPremsukhIPS
0
5
7
Global tech and defense spending are accelerating as nations modernize their militaries and secure critical infrastructure. From AI to aerospace, innovation is driving the next wave of defense investment.
2
2
7
GP-SMASH ટીમ દ્વારા રાજ્યના નાગરિકોની રજૂઆતોનું નિરાકરણ X પ્લેટફોર્મ મારફતે ગણતરીના કલાકોમાં કરવામાં આવી રહ્યું છે. #GujaratPolice
19
28
186
પાણશીણા પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસતો ફરતો આરોપી બાબુભાઈ કાનાભાઈ સાપરા ને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, સુરેન્દ્રનગર. @dgpgujarat
@GujaratPolice
@IGP_RajkotRange
@DeluPremsukhIPS
0
5
6
રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના કિસ્સાઓમાં વાહનચાલકોને ઇસ્યુ થયેલા ઇ-ચલણ પેટે દંડની રકમની ભરપાઈ કરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બનાવવામાં આવી છે.
16
35
182