BJYM સુરેન્દ્રનગર જીલ્લો
@BJYM4SnagarDist
Followers
1K
Following
2K
Media
231
Statuses
2K
ભારતીય જનતા યુવા મોરચો- સુરેન્દ્રનગર જીલ્લો
Surendranagar and Wadhwan, Ind
Joined August 2021
આજે ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil માર્ગદર્શનથી સોશિયલ મીડિયા યુથ સમિટ યોજાઈ. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ @SJZala27_BJP અને મહામંત્રી @DAVEHARDIK_93
@dilipramani1484 દ્વારા પાટીલ સાહેબનું સન્માન કરવામાં આવ્યું. #BJYMGujSMSummit
0
1
4
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે માન.પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી શ્રી @AlboMP જીની વિશેષ ઉપસ્થિતિમાં #BorderGavaskarTrophy2023 હેઠળ આયોજિત #INDvsAUS વચ્ચેની 4થી ટેસ્ટ મેચ નિહાળવાનો આનંદ માણ્યો.(1/2)
1
53
118
અદ્ભુત નાટ્યકાર, ગુજરાતી સીનેમાના શ્રેષ્ઠ સ્ક્રીન રાઇટર ધીરુબેન પટેલનો સ્વર્ગવાસ થતાં તેમને ભાવભીની શ્રધ્ધાંજલિ. જાતિ આધારિત ઊંચ-નીચ જેવી બદીઓ દૂર કરવા ઉમદા સંદેશ સાથે તેમના દ્વારા લખવામાં આવેલ 'ભવની ભવાઈ ' ફિલ્મ દરેક ગુજરાતીના હૃદયમાં હંમેશા જીવંત રહેશે.
2
13
42
સમગ્ર રબારી સમાજની આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર ગુરુગાદી શ્રી વડવાળા ધામ,દૂધરેજ ખાતે ફાગણ સુદ પૂનમનાં દિવસે આયોજિત ભવ્ય લોકડાયરામાં હાજરી આપી. આ પ્રસંગે કોઠારી શ્રી મુકુંદરામ બાપુ અને સમાજના આગેવાનોએ મારા પ્રતિ જે સ્નેહ દાખવ્યો અને મારું સન્માન કર્યું તે બદલ તેમનો આભારી છું.
1
33
132
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણના પદગ્રહણ અને અભિવાદન સમારોહમાં સાયલા તાલુકા યુવા ભાજપ ના પ્રભારી તરીકે પુરી કારોબારી સાથે હાજર રહી અભિવાદન કર્યું... @Hitendrasinhbjp
0
2
5
#બૂથ_સશક્તિકરણ_અભિયાન ભા. જ. પા. - ચોટીલા શહેર દ્વારા #બૂથ_સશક્તિકરણ_અભિયાન. - 2023 અંતર્ગત બેઠક યોજાઈ જેમાં શહેર પ્રમુખ.પ્રભારી.સંગઠન અને ન.પા ના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. @Hitendrasinhbjp
@BJP4Gujarat
0
3
14
આજરોજ સાયલા તાલુકા નો પ્રવાસ કરી શક્તિકેન્દ્ર ના પ્રભારી, સંયોજક તથા બુથ ઇન્ચાર્જ સાથે બેઠક કરી આગામી કાર્યક્રમો ની ચર્ચા કરી... આ તકે સુરેન્દ્રનગર જીલ્લા યુવા મોરચા ના પ્રમુખ શ્રી સિધ્ધરાજસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા.. @SJZala27_BJP @BJYM4SnagarDist @Hitendrasinhbjp
0
3
7
બુથ સશક્તિકરણ અભિયાન" અંતર્ગત ધાંગધ્રા મંડળ ખાતે બુથ સશક્તિકરણ અને આગામી કાર્યક્રમો અંગેની બેઠક યોજાઇ જેમાં સુરેન્દ્રનગર જીલ્લા યુવા મોરચા પ્રમુખશ્રી/ઉપપ્રમુખશ્રી અને ધાંગધ્રા શહેર/ગ્રામીણ યુવા મોરચાના પ્રમુખશ્રી/મહામંત્રી અને શક્તિકેન્દ્ર યુવા સંયોજકો ઉપસ્થિત રહ્યા @SJZala27_BJP
0
1
6
"બુથ સશક્તિકરણ અભિયાન" અંતર્ગત ધાંગધ્રા મંડળ ખાતે બુથ સશક્તિકરણ અને આગામી કાર્યક્રમો અંગેની બેઠક યોજાઇ જેમાં સુરેન્દ્રનગર જીલ્લા યુવા મોરચા પ્રમુખશ્રી/ઉપપ્રમુખશ્રી અને ધાંગધ્રા શહેર/ગ્રામીણ યુવા મોરચાના પ્રમુખશ્રી/મહામંત્રી અને શક્તિકેન્દ્ર યુવા સંયોજકો ઉપસ્થિત રહ્યા
0
6
10
"ખેલકૂદ એ સુખી જીવનનો આધાર છે" શુટીંગ બોલ એસોસિએશન ઓફ સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગર - દુધરેજ - વઢવાણ નગરપાલિકા સંયુક્ત ઉપક્રમે આયોજિત "સુરેન્દ્રનગર જિલ્લા ઓપન શુટીંગ બોલ ટુર્નામેન્ટ" માં હાજરી આપી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
0
23
72
આજરોજ લીંબડી શહેર,લીંબડી ગ્રામ્ય,ચુડા,સાયલા,મુળી,ચોટીલા શહેર,ચોટીલા ગ્રામ્ય,થાન શહેર અને થાન ગ્રામ્ય યુવા ભાજપની આગામી કાર્યક્રમો અને બુથ સશક્તિકરણ અંગેની બેઠક યોજાઇ..... @SJZala27_BJP @BJYM @DrPrashantkorat
0
5
10
જીતશે વઢવાણ, જીતશે ગુજરાત #ભરોસાની ભાજપ સરકાર #કમળ ખીલશે ગુજરાત_જીતશે. #આ ગુજરાત મેં બનાવ્યું છે.
5
55
95
વિકાસ પુરૂષ તરીકે જેમની ઓળખ છે, એવા પ્રેમાળ સંભાળ રાખનાર અને પ્રોત્સાહિત કરનાર ના મળવાથી હું ખુદને ભાગ્યશાળી અનુભવું છું.મારા જેવા સામાન્ય કાર્યકર્તા ને રાજકીય કારકિર્દીનું ઘડતર ઘડનાર મારા રાજકીય ગુરુ શ્રી @IKJadejaBJP જીને જન્મદિવસની અનેકાનેક શુભેચ્છાઓ....
0
7
16
વિકાસને વેગ આપવા ફરી ભાજપ આવે છે ગુજરાતને અગ્રેસર બનાવવા ફરી ભાજપ આવે છે દસાડા કહે છે પીકે પરમાર આવે છે.
1
17
75
ધાંગધ્રા મઘ્યસ્થ કાર્યાલય ખાતે ૬૪, ધાંગધ્રા - હળવદ વિધાનસભાના અપક્ષ ઉમેદવારશ્રી પ્રકાશભાઈ રણછોડભાઈ કાવર આજરોજ શ્રી પરષોત્તમભાઈ વરમોરા, શ્રી કાનજીભાઈ પટેલ (હામપર વાળા) તેમજ શ્રી મનસુખભાઇ સીણોજીયા ની હાજરીમાં તેઓના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી સંગઠનમાં જોડાયા.
0
16
43
સોમનાથમાં આવતા પ્રવાસીઓ માટે આધુનિક સરકીટ હાઉસનું નિર્માણ #કમળ_સાથે_ખીલતું_ગુજરાત
0
3
3
સોમનાથમાં આવતા પ્રવાસીઓ માટે આધુનિક સરકીટ હાઉસનું નિર્માણ #કમળ_સાથે_ખીલતું_ગુજરાત
51
359
865