Dr Mansukh Mandaviya (मोदी का परिवार) Profile Banner
Dr Mansukh Mandaviya (मोदी का परिवार) Profile
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)

@mansukhmandviya

Followers
646,113
Following
771
Media
10,224
Statuses
26,571

#GreenMP | Minister of Health and Family Welfare; Chemicals and Fertilizers, GoI l Doctorate in Political Science | @OfficeOf_MM |

Gandhinagar, Delhi
Joined December 2011
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@mansukhmandviya
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)
9 minutes
70 વર્ષથી ઉપરનું જે કોઈ હશે એના ઈલાજનો ખર્ચો દિલ્હીમાં તમારો દીકરો સંભાળશે: માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જી #ભાજપ_સાથે_ગુજરાત
2
8
15
@mansukhmandviya
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)
32 minutes
સોરઠમાં ગુંજ્યો વિરાટ વિજયનો શંખનાદ…✌🏻 માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ આજે સોરઠની ધરા એવા જૂનાગઢ ખાતે વિજય વિશ્વાસ સભાને સંબોધી, ત્યારે આ સભામાં ઉપસ્થિત રહી, તેમનું પ્રેરક સંબોધન સાંભળ્યું. લોકોનો ઉત્સાહ અને ચહેરાનું સ્મિત દર્શાવી રહ્યું છે કે ભાજપની પ્રચંડ જીત થશે.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
8
17
@mansukhmandviya
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)
2 hours
जूनागढ़ में प्रधानमंत्री @NarendraModi जी द्वारा विशाल जनसभा को संबोधन। #ભાજપ_સાથે_ગુજરાત
0
9
22
Dr Mansukh Mandaviya (मोदी का परिवार) Retweeted
@News18Guj
News18Gujarati
2 hours
મનસુખ માંડવીયાનો અનોખો પ્રચાર, ગીરના નેસાડાવાસીઓના જીવનનો ધબકાર #News18Gujarati #GujaratiNews #BREAKINGNEWS #NewsUpdate
0
10
18
@mansukhmandviya
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)
3 hours
शहजादे को पीएम बनाने के लिए पाकिस्तान उतावला…
1
22
60
@mansukhmandviya
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)
3 hours
INDI गठबंधन ने मुसलमानों से को वोट जिहाद करने को कहा…
0
14
48
@mansukhmandviya
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)
4 hours
कांग्रेस को मोदी जी की 3 चुनौतियां…
4
20
43
Dr Mansukh Mandaviya (मोदी का परिवार) Retweeted
@narendramodi
Narendra Modi
6 hours
Addressing a massive rally in Anand. There is outstanding support for the BJP here.
504
3K
12K
@mansukhmandviya
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)
9 hours
ગુજરાતના પનોતાપુત્ર, વિકસિત ભારતના સ્વપ્ન દ્રષ્ટા અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi જીનું સોરઠની ધરા પર હાર્દિક સ્વાગત છે.
7
57
149
Dr Mansukh Mandaviya (मोदी का परिवार) Retweeted
@narendramodi
Narendra Modi
19 hours
After today’s massive rallies in Banaskantha and Sabarkantha, went to Kamalam, the @BJP4Gujarat Party office and spent time with fellow Karyakartas. Their energy and enthusiasm are outstanding. They are working hard to ensure our Government comes back for a third term.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
782
6K
39K
@mansukhmandviya
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)
20 hours
"જનતાનો એક જ હુંકાર, ફરી એક વાર મોદી સરકાર" ૧૧-પોરબંદર લોકસભા ક્ષેત્રના ધોરાજી શહેરમાં ભવ્ય રોડ શો દરમિયાન નગરજનોએ હૈયાના ઉમળકે "વિજય ભવ"ના આશીર્વાદ આપ્યા, આ પ્રચંડ જનસમર્થન પોરબંદર લોકસભામાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય દર્શાવે છે.
10
59
113
@mansukhmandviya
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)
21 hours
सियावर रामचंद्र की जय 🙏 महामहिम राष्ट्रपति द्रौपदी मुर्मू जी ने रामलला के दर्शन किए।
13
162
743
Dr Mansukh Mandaviya (मोदी का परिवार) Retweeted
@narendramodi
Narendra Modi
23 hours
Deeply touched by the resounding support for the BJP in Sabarkantha. Addressing a huge rally. Do watch.
711
5K
21K
Dr Mansukh Mandaviya (मोदी का परिवार) Retweeted
@narendramodi
Narendra Modi
1 day
It is very special to be amongst the sisters and brothers of Banaskantha. The region has significantly transformed under the BJP and is strongly supporting our Party.
552
5K
19K
@mansukhmandviya
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)
1 day
"વિકાસને આપ્યું ભાજપે બળ, પોરબંદરમાં ખીલશે ફરી કમળ" ૧૧-પો���બંદર લોકસભા ક્ષેત્રના રાણાવાવ શહેરમાં રોડ શો દરમિયાન પ્રજાજનોમાં આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જી પ્રત્યે અપાર પ્રેમ જોવા મળ્યો, જે નિશ્ચિતપણે #AbKiBar400Par ના સંકલ્પને સાકાર કરશે.
4
76
173
Dr Mansukh Mandaviya (मोदी का परिवार) Retweeted
@narendramodi
Narendra Modi
1 day
ગુજરાત રાજ્ય સ્થાપના દિવસના આ પાવન અવસર પર હું રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, નોંધપાત્ર સિદ્ધિઓ અને લોકોની જીવંત ભાવનાને યાદ કરું છું. ગુજરાત ઉદ્યોગ-સાહસિકતા, અનુકૂલન અને સર્વસમાવેશક વિકાસના મૂલ્યો સાથે સદાય સમૃદ્ધ થતું રહે તેવી અભ્યર્થના સાથે સૌ નાગરિકોને ખૂબ ખૂબ…
347
2K
8K
@mansukhmandviya
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)
1 day
"મારું ગુજરાત, ગૌરવવંતુ ગુજરાત" જ્યાં સોમનાથ મહાદેવ અને દ્વારકાધીશની ભક્તિ છે, એવી આ ધરામાં ઈતિહાસને બદલવાની શક્તિ છે. માત્ર જન-જન જ નહીં, અહીંના કણ-કણમાં સકારાત્મકતાની અનુભૂતિ છે, એટલે જ ગુજરાત વિશ્વભરના લોકો માટે પસંદગીની ભૂમિ છે. ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામના.
Tweet media one
12
57
138
@mansukhmandviya
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)
2 days
"ભાજપની ફરી જયજયકાર થશે, પોરબંદરમાં ભગવો લહેરાશે" ૧૧-પોરબંદર લોકસભા ક્ષેત્રના કુતિયાણા શહેર ખાતે યોજાયેલ રોડ-શોમાં ઉમટેલ જનતા-જનાર્દનના ઉત્સાહ, ઉમંગ અને જોશમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજયની પ્રતીતિ થઈ. #AbKiBar400Par
11
82
191
@mansukhmandviya
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)
2 days
આપણી દુનિયાથી ખૂબ દૂર બરડા ડુંગર જંગલ સાતવીરડા નેસમાં વસતા પોરબંદર લોકસભાના મારા મતદારોને મળવા ગયેલ. કુદરતના ખોળે, અપાર પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલ આ નેસના લોકોએ આપેલ પ્રેમ અને આતિથ્ય માટે કાયમી ઋણી રહીશ. આજની આ મુલાકાત હંમેશા યાદ રહેશે... ‘ખમ્મા મારા બરડા નેસને..!!’
237
832
999
Dr Mansukh Mandaviya (मोदी का परिवार) Retweeted
@narendramodi
Narendra Modi
2 days
लातूर समेत महाराष्ट्र के सभी परिवारजनों को गारंटी देता हूं कि आपके जीवन को और आसान बनाने के लिए कोई कसर नहीं छोड़ूंगा।
1K
4K
15K