
Collector Surendranagar
@CollectorSRN
Followers
34K
Following
7K
Media
2K
Statuses
6K
Official Twitter account of District Collector & Magistrate, Surendranagar official instagram I'd - https://t.co/jK1EykwE23
Surendranagar
Joined September 2015
Whole to Part (ભૂમિ સીમાંકન) અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાનું મોડેલ ગામ મોજે-અધેલી તાલુકો-વઢવાણ ની સ્થળ મુલાકાત લઇ જરૂરી સુચનો આપ્યા. @CMOGuj @revenuegujarat .@InfoGujarat @Info_SNagar_GoG
0
1
5
આજરોજ લખતર તાલુકાના ભડવાણા ગામે વિચરતી વિમુક્ત જાતિના લોકોને કાયમી વસવાટ માટે ફાળવવામાં આવેલ રહેણાંકના મકાનોની રૂબરૂ મુલાકાત લઈ લાભાર્થી પરિવારો સાથે સંવાદ કર્યો. @CMOGuj @revenuegujarat .@InfoGujarat @Info_SNagar_GoG
1
3
30
આજરોજ લખતર તાલુકાના આદલસર ગામની ગ્રામ પંચાયતની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળી, તેના નિરાકરણ માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચના આપવામાં આવી તેમજ તલાટી કમ મંત્રીની સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી. @CMOGuj @revenuegujarat .@InfoGujarat @Info_SNagar_GoG
0
4
11
કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની શહેરી વિકાસ વર્ષ 2025ની બુકલેટનું વિમોચન. @CMOGuj @surendranagarmc .@Mulubhai_Bera @InfoGujarat .@Info_SNagar_GoG @revenuegujarat
0
3
6
RT @surendranagarmc: સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ અત્યાર સુધી કરેલા વિકાસ કામોની ઝાંખી. Collector….
0
1
0
RT @surendranagarmc: નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે વોર્ડ નંબર 13, વઢવાણ વિસ્તારમાં ભુવાની વાડી પાસે કોમન….
0
1
0
RT @surendranagarmc: વોર્ડ નં.8માં રિવરફ્રન્ટ રોડ, જિલ્લા પંચાયતના ખૂણા પાસે વરસાદના કારણે પડેલા ભૂવાનું રિપેરિંગ કરવામાં આવ્યું છે @Collec….
0
3
0
પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરાના હસ્તે જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરાયેલ જિલ્લાની વિકાસ ગાથાને વર્ણવતી 'વિકાસ વાટિકા' પુસ્તિકાનું વિમોચન. 'વિકાસ વાટીકા' પુસ્તિકામાં વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલા વિકાસ કાર્યોનું આલેખન. @CMOGuj
0
2
6
લીંબડી-સાયલા નેશનલ હાઈવે નંબર - ૪૭ પર મેજર રીપેરીંગ મરામત કામગીરી હાથ ધરાઈ. વરસાદથી ક્ષતિગ્રસ્ત રાષ્ટ્રીય ધોરીમાર્ગોને સુગમ બનાવવા યુદ્ધના ધોરણે થઈ રહી છે મરામત કામગીરી. @CMOGuj @revenuegujarat .@surendranagarmc @InfoGujarat .@Info_SNagar_GoG
1
3
11
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ મકાન વિભાગ -પંચાયત દ્વારા રતનપર માળોદ રોડ પર મરામત કામગીરી કરાઈ. @CMOGuj @revenuegujarat .@surendranagarmc @InfoGujarat .@Info_SNagar_GoG
2
2
7
માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા ધ્રાંગધ્રાના જસાપર નારીચણા રોડ ખાતે મેટલ પેચવર્કની કામગીરી કરવામાં આવી. @CMOGuj @revenuegujarat .@InfoGujarat @Info_SNagar_GoG
0
2
5
RT @InfoGujarat: હાલમાં જ રાજ્ય સરકારે સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બાળકોમાં રમત-ગમત ક્ષેત્રે રુચિ વધે તે માટે ‘….
0
43
0
RT @surendranagarmc: શહેરીજનો પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદ મોબાઈલ એપ્લિકેશન દ્વારા સરળતાથી નોંધાવી શકે તથા અન્ય સુવિધાઓ તેમજ શહેર વિશે વધુ….
0
4
0
આજરોજ પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ તથા ક્લાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ સુરેન્દ્રનગર ખાતે વટેશ્વર વનની મુલાકાત લીધી હતી. @CMOGuj @revenuegujarat .@InfoGujarat @Info_SNagar_GoG
2
1
11
જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા, તાલુકા તથા નગરપાલિકાનાં વિકાસ કાર્યો અનુસંધાને અધિકારી – પદાધિકારી સાથે સંકલન બેઠક યોજાઈ. @CMOGuj @revenuegujarat .@InfoGujarat @Info_SNagar_GoG
2
4
25
પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના રૂ.૩૭કરોડથી વધુ રકમનાં વિકાસ પ્રકલ્પોના ઈ-ખાતમૂર્હુત તથા પદ્મશ્રીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો. @CMOGuj @revenuegujarat .@InfoGujarat @Info_SNagar_GoG
1
6
15