
Vikram Chaudhari (GoG)
@vmbism
Followers
786
Following
879
Media
69
Statuses
257
▪️𝗦𝘂𝗯 𝗔𝗰𝗰𝗼𝘂𝗻𝘁𝗮𝗻𝘁 (𝗚𝗼𝗚) | 𝐄𝐱 𝐏𝐨𝐥𝐢𝐜𝐞 (₂₀₁₉) | 𝐄𝐱 𝐉𝐮𝐝𝐢. 𝐀𝐬𝐬𝐢. (₂₀₂₀) | 𝐁𝐢𝐧 𝐒𝐚𝐜𝐡𝐢𝐯𝐚𝐥𝐚𝐲 𝐂𝐥𝐞𝐫𝐤 (₂₀₂₃)
Gujarat, India
Joined August 2019
ટ્વિટ થી લઈને સફળતા સુધી...! Finally selected as Sub Treasury Officer(STO)/ Head Accountant(HA)/ OS/ Auditor Grace of God and Parents ❤️🌏
Recruitment Alert 🚨 •• "હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક, વર્ગ-૩ સંવર્ગની કુલ- ૧૫૦ જગ્યાઓ. •• "પેટા હિસાબનીશ/સબ ઓડીટર", વર્ગ-૩ સંવર્ગની કુલ-૧૧૬ જગ્યાઓ. ✨ પાર્થ ને કહો હવે ફરી ચઢાવે બાણ હવે યુદ્ધ એજ કલ્યાણ...! 🏹⛳ All The Best 👍💯
52
28
584
ગુજરાત માટે ફિક્સ પે ખૂબ ચિંતા જનક મુદ્દો છે. વર્ષો જૂની માંગ આજે પણ એમની એમ છે. #ગુજરાત #ફિક્સપે @Dinesha64192780 @Kismat_x09 @GulabsinhRajput @Janak_Sutariyaa @nidhirpatel6 @Vijayma70555375
6
258
354
ગુજરાત સરકાર હેઠળ વર્ષોથી કાર્યરત લાખો ફિક્સ પગારના કર્મચારીઓ લાંબા સમયથી ફિક્સ પગાર નીતિ દૂર કરવાની માંગણી કરતા આવ્યા છે, પરંતુ આજદિન સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોઈ કર્મચારી એક કેડરમાં ફિક્સ પગારનો સમયગાળો પૂર્ણ કર્યા બાદ જો બીજી કેડરમાં પસંદગી મેળવે છે તો તેને
43
442
777
સુશાસન, વિકાસ અને એકતાના નવા અધ્યાયની સાથે આજથી વાવ-થરાદ જિલ્લાનો વિધિવત શુભારંભ. 🎊💐 વ્હાલું લાગે મારું વાવ-થરાદ!✨️🫂
આજે ૨ ઑક્ટોબર, ૨૦૨૫ ના રોજ માન. વિધાનસભા અધ્યક્ષશ્રી તથા માન.પ્રભારી મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત થઈને રચાયેલ નવા વાવ-થરાદ જિલ્લાની કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો. @CMOGuj @InfoGujarat
0
0
6
આજે ૨ ઑક્ટોબર, ૨૦૨૫ ના રોજ માન. વિધાનસભા અધ્યક્ષશ્રી તથા માન.પ્રભારી મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત થઈને રચાયેલ નવા વાવ-થરાદ જિલ્લાની કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો. @CMOGuj @InfoGujarat
8
42
374
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં નવો વાવ-થરાદ જિલ્લો તથા નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવવાથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ વહીવટી સરળીકરણનો વિચાર વેગવંતો બનશે. બનાસકાંઠા જિલ્લાના વિભાજન દ્વારા કરવામાં આવેલ આ નવા જિલ્લાના નિર્માણથી વહીવટી સુગમતામાં
માનનીય મુખ્યમંત્રીશ્રીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત થઈને નવો વાવ–થરાદ જિલ્લો તથા નવા તાલુકાઓ ઓગડ, ધરણીધર, રાહ અને હડાદ આવતીકાલે અસ્તિત્વમાં આવશે.આ ઐતિહાસિક નિર્ણયથી વધુ ઝડપી, પારદર્શક અને સુગમ વહીવટી સેવાઓ પ્રાપ્ત થશે અને વિકાસનો એક નવો અધ્યાય શરૂ થશે.
14
58
317
ભારે વરસાદ બાદ બનાસકાંઠામાં રસ્તાઓની તાત્કાલિક મરામત કામગીરી શરૂ જિલ્લાના વિવિધ તાલુકામાં બંધ રસ્તાઓને ફરી કાર્યરત બનાવાયા માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે મરામત કાર્ય હાથ ધરાયું: ડામર પ્લાન્ટથી રીસરફેસીંગ કાર્ય ચાલુ @CMOGuj @InfoGujarat @CollectorBK
21
26
359
કુદરત તે પણ ખરી કરી, પાણીની વચ્ચે પાણી નથી! #BanaskanthaFloods
બનાસકાંઠાનું ભરડવા ગામ... બોર્ડરથી બહું જ નજીકનું ગામ. આવેલા પૂરની અસર આ ગામમાં બહું જ વધારે દેખાઈ. ઠેર ઠેર મૃત પ્રાણીઓ... જ્યાં ચારે બાજુ પાણી પણ પીવાના પાણી માટે પણ વલખવું પડે આથી વધુ ખરાબ શું હોય?? @PMOIndia @CMOGuj @byadavbjp @CollectorBK @CRPaatil
0
0
8
Appreciated💐
પાટણ જિલ્લામાં ભારે વરસાદના કારણે પાક નુકસાની નો સર્વે ખેતીવાડી ગ્રામ સેવકો દ્વારા શનિ-રવિ જાહેર રજા ના દિવસોમાં સતત સર્વે કરવામાં આવી રહ્યો છે @DDO_PATAN @CollectorPatan @DAOPATAN @RaghavjiPatel @InfoPatan
0
0
9
Kudos to the @UGVCL_official team for restoring power in Banaskantha despite floods. Thank you for your service! 🙏
બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદથી 3 ગામો સિવાય સરહદી વિસ્તારમાં આવેલા તમામ અસરગ્રસ્ત 294 ગામોમાં વીજ પુરવઠો આજે પુર્વવત્ ચાલુ કરવામાં આવ્યો છે. UGVCL ટીમના યુદ્ધના ધોરણે કરેલા અવિરત પરિશ્રમને અભિનંદન 👏⚡ @CMOGuj @KanuDesai180 @InfoGujarat
0
0
9
ગઈકાલે ટેલિગ્રામ( https://t.co/HY8ZRneUoc) પર રેવન્યુ તલાટી પરીક્ષા માટે Confidence Sessionનું આયોજન કર્યુ. પરીક્ષામાં આત્મવિશ્વાસથી બેસવા & મહત્તમ માર્ક્સ મેળવવા માર્ગદર્શન આપ્યું. મારા અનુભવો શેર કર્યા! #Happy2Help #RevenueTalatiExam #ConfidenceSession
1
0
19
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (@Bhupendrapbjp) સાહેબ,નમ્ર પ્રણામ. સૌ પ્રથમ, આપને હૃદયપૂર્વક શુભકામનાઓ અને વંદન. આવતીકાલે જ્યારે આપ વાવ, થરાદ, સુઈગામ, ભાભર અને સાંતલપુર જેવા પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા જઈ રહ્યા છો, (1/4)
1
1
10
કલેક્ટરશ્રી મિહિર પટેલ સહિત વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સુઈગામ સહિતના વિસ્તારમાં જઈને લોકો સાથે વાતચીત કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવીને પાણીનો નિકાલ, નુકસાન સહિતની બાબતો અંગે ઉપસ્થિત અધિકારીઓને રાહત બચાવ કામગીરી અંગે જરૂરી સૂચના આપવામાં આવી. @InfoGujarat @CMOGuj
5
26
243
અમને પૂરો વિશ્વાસ છે કે, આપના સુમેળભર્યા નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર અસરગ્રસ્તોને જરૂરી સહારો પૂરો પાડીને તેમના દુઃખમાં સહભાગી થશે અને સત્વરે યોગ્ય મદદ કરશે. આદરપૂર્વક અને પ્રાર્થના સહ, આભાર. 🙏 @CMOGuj @CollectorBK (4/4)
0
0
3
આ કપરા સમયમાં આપનું માર્ગદર્શન, સહાનુભૂતિ અને રાજ્ય સરકારનો સહયોગ અસરગ્રસ્તો માટે આશાનું કિરણ બની રહેશે. તેથી અમે વિનમ્ર વિનંતી કરીએ છીએ કે અસરગ્રસ્ત વિસ્તારોનું યોગ્ય સર્વેક્ષણ કરીને જરૂરી રાહત, પુનઃસ્થાપન અને સહાય પૂરી પાડવામાં આવે. (3/4)
1
0
3
ત્યારે ખેડૂતો અને ગામવાસીઓ સામે ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિ અંગે આપનું વિશેષ ધ્યાન દોરવા માંગીએ છીએ. અતિવૃષ્ટિના કારણે ઘરો, ખેતી અને પશુપાલનમાં મોટા પાયે નુકસાન થયું છે, જેના પરિણામે અનેક પરિવારો મુશ્કેલી અને અનિશ્ચિતતામાં મુકાયા છે. (2/4)
1
0
3
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (@Bhupendrapbjp) સાહેબ,નમ્ર પ્રણામ. સૌ પ્રથમ, આપને હૃદયપૂર્વક શુભકામનાઓ અને વંદન. આવતીકાલે જ્યારે આપ વાવ, થરાદ, સુઈગામ, ભાભર અને સાંતલપુર જેવા પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા જઈ રહ્યા છો, (1/4)
1
1
10
@SidharajsinhjiC ભાઈ હું વ્યક્તિગત આ ભાઈને ઓળખું છું એમને પાસ જરૂર કરી છે પણ સીટ બગાડી નથી અને પેલા ભાઈએ 4 પરીક્ષા પાસ કરી એ અલગ અલગ અને લાંબો સમય ગાળો છે. કંઈકને કંઈક કારણ હોય શકે છે. પણ જ્યાં સુધી હું આ વ્યક્તિને ઓળખું છું ત્યાં સુધી તે એવો કોઈ ઉદ્દેશ્ય ધરાવતા નથી કે સીટ બગાડવી જોઈએ..
1
1
8
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે Must Watch Video! 🌟 Thank you so much @DeepakMeghani sir 💐 for sharing your experience. It’s really helpful!
Today at 7 pm. My talk on "સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા માટે શું 'નહિ' કરવું?" "What 'not' to do for success in competitive exams?" https://t.co/zJILtUQlPp
0
0
11