
DDO PATAN
@DDO_PATAN
Followers
4K
Following
1K
Media
970
Statuses
2K
District Development Officer Patan.
Patan, India
Joined January 2018
વિકાસ સપ્તાહ અંતર્ગત પોડકાસ્ટ! "વિકાસ સપ્તાહ ૨૦૨૫" અંતર્ગત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ધ્રુવીલ પ્રજાપતિ સાથે સરકારશ્રી દ્વારા થયેલ વિકાસની વાતો કરી સંવાદ કર્યા. #VikasSaptah2025 #DevelopmentDialogue
#DevelopmentDialogue4 #podcast
@PMOIndia @CMOGuj
https://t.co/Sc4PAnFFBD
0
12
16
આજરોજ શાકભાજી માર્કેટયાર્ડ પાટણ ખાતે "વિકાસ સપ્તાહ-૨૦૨૫" અંતર્ગત કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં 'કૃષિ વિકાસ દિન' તેમજ 'રવિ કૃષિ મહોત્સવ'ની ઉજવણી કરવામાં આવી.જ્યાં ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
0
18
30
આજરોજ જિલ્લા સેવા સદન ખાતે " બેટી બચાવો બેટી પઢાવો" યોજના અંતર્ગત જિલ્લાના છેવાડાના અને સરહદી તાલુકા સાંતલપુરની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી દીકરીઓ સાથે કોફી લીધી,સાથે શિક્ષણની ગોષ્ઠી યોજી.પરીક્ષા બાબતે ચર્ચા વિમર્શ કરી પ્રોત્સાહન પુરું પાડ્યું તથા જરુરી માર્ગદર્શન આપ્યું.
0
3
23
"સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ..." આવો, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા પ્રતિબદ્ધ થઈએ, સાથે મળી સૌ 'ભારત વિકાસ પ્રતિજ્ઞા' લઈએ. પ્રતિજ્ઞા લેવા માટે ક્લિક કરો: https://t.co/VCSjX69fJd
#BharatVikasPledge #VikasSaptah2025
1
3
8
આજરોજ સિદ્ધપુર તાલુકાના ખોલવાડા ગામે માનનીય કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ કાર્યક્રમ યોજાયો.જ્યાં હાજર રહ્યા. #VikasSaptah2025
@CMOGuj @InfoGujarat @InfoPatan @CollectorPatan
0
5
18
૭ ઓક્ટોબર થી ૧૫ ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહ ની ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત આજરોજ જિલ્લા સેવા સદન પાટણ ખાતે જિલ્લાના મુખ્ય મથકના તમામ અધિકારીશ્રીઓ એ "ભારત વિકાસ પ્રતિજ્ઞા" લીધી. @CMOGuj @InfoGujarat @InfoPatan @CollectorPatan
0
13
39
સ્વદેશી અભિયાન અને NextGen GST રિફોર્મના પરિણામે રાજ્યના નાગરિકોને મળી આર્થિક સક્ષમતા વિકાસ સપ્તાહ અંતર્ગત અમદાવાદ ખાતે આયોજિત આત્મનિર્ભર ભારત કાર્યક્રમમાં રાજ્યના અનેક પરિવારો માનનીય વડાપ્રધાનશ્રીને કહી રહ્યા છે, આભાર મોદીજી. #PostCardToPM
#VikasSaptah2025
0
6
6
ગુજરાતની ધરતી હંમેશાં સહકાર અને કૃતજ્ઞતાનું પ્રતીક રહી છે. આજ એ ધરતી પરથી ઉઠ્યો છે કૃતજ્ઞતાનો મજબૂત અવાજ અને 75 લાખથી વધુ ગુજરાતીઓ માનનીય વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરવા સાથે એક અવાજે કહી રહ્યા છે - હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી. #PostCardToPM
0
6
11
"આત્મનિર્ભર ભારતથી વિકસિત ભારત" ગુજરાતનાં ખૂણે-ખૂણેથી 75 લાખથી વધુ ગુજરાતીઓએ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટકાર્ડ લખીને કહ્યું છે - આભાર મોદીજી. #ThankYouPMSir
@PMOIndia @narendramodi @CMOGuj @CollectorPatan @InfoGujarat @InfoPatan
1
5
7
પાટણ જિલ્લાના ના મઢુત્રા ગામે ભારે વરસાદના કારણે ભરાયેલ પાણીનો જિલ્લા તંત્ર દ્વારા નિકાલ કરવામાં આવ્યો.પાણી નો નિકાલ થતા ગ્રામજનો દ્વારા તંત્ર દ્વારા થયેલ કામગીરીને બિરદાવતા સંતોષ વ્યક્ત કર્યો. @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat @InfoPatan @CollectorPatan
2
14
30
National Conference on Land administration & Disaster Management I Join for an exclusive two days conference. @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat @JayantiRavi @ndmaindia @DoLR_MoRD @GIDMOfficial
5
50
96
આજરોજ જિલ્લાના સાણોદરાડા મુકામે 'ન્યુટ્રીશન પ્રોગ્રામ' અંતર્ગત પાટણ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી ગોવિંદભાઇ માલધારીના નિવાસ સ્થાને થી ટીબીના દર્દીઓને તેઓ દ્વારા તૈયાર કરાવેલ પોષણ કીટ આપવામાં આવી. જેમાં ઉપસ્થિત રહી લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી.@CMOGuj @InfoGujarat @InfoPatan
0
2
13
પાટણ જિલ્લાનુ સાંપ્રા ગામ નશા મુક્ત અભિયાનમાં અગ્રેસર. વડીલો અને યુવાનોની પ્રેરણાથી ગામમાં વ્યસન મુક્તિની ઝુંબેશ સફળ. @CMOGuj @InfoGujarat @CollectorPatan @DDO_PATAN
0
1
2
આજરોજ જિલ્લા સેવા સદન ખાતે કલેકટરશ્રી પાટણના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો.જ્યાં હાજરી આપી. @CMOGuj @InfoGujarat @InfoPatan @CollectorPatan
0
6
14
આજરોજ રીઝયોનલ સાયન્સ સેન્ટર ચોરમાર પુરા ખાતે “માતા યશોદા એવોર્ડ-વર્ષ-૨૦૨૨-૨૩”વિતરણ કાર્યક્રમ યોજાયો.જિલ્લા કક્ષાના 1 મુખ્ય સેવિકા બેન ,12 આંગણવાડી કાર્યકર બેનો તથા 12 આંગણવાડી તેડાગર બેનો ને માતા યશોદા એવોર્ડ આપી સન્માનિત કર્યા. @CMOGuj @InfoGujarat @InfoPatan @CollectorPatan
0
5
24
આજરોજ રિઝયોનલ સાયન્સ સેન્ટર ચોરમારપુરા ખાતે 'પોષણ ઉત્સવ 2025' ની ઉજવણી કરવામાં આવી.જ્યાં ટી એચ આર અને મિલેટ માંથી અલગ અલગ પ્રકારની કુલ 66 વાનગીઓ બનાવેલ જેનું નિરીક્ષણ કર્યું.વાનગીઓમાં પ્રથમ,બીજો,ત્રીજો નમ્બર આવેલ આંગણવાડી કાર્યકર બેનો ને પ્રમાણપત્ર અને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા.
0
5
10
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના વેલનેસ વિઝન ને સફળ કરવા “આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ”થીમ આધારીત ૧૦માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-૨૦૨૫ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજ રોજ શંખેશ્વર ખાતે આયુષમેળાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.જ્યાં હાજર રહી તમામ પ્રદર્શનની મુલાકાત લીધી.
0
4
18
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં આજે ભાવનગર ખાતે યોજાશે વિકસિત ભારતના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા મેરિટાઈમ સેક્ટરના અત્યાધુનિક વિકાસની ઉજવણીનો ઉત્સવ, 'સમુદ્ર સે સમૃદ્ધિ'. દેશના અર્થતંત્રને વેગ આપતા પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ પ્રકલ્પોની
6
181
314
ગુજરાત એટલે દેશની સમૃદ્ધિનો કિનારો ! માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે 'સમુદ્રથી સમૃદ્ધિ' કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. 🗓️ 20 સપ્ટેમ્બર, 2025 📍 ભાવનગર #SamudraSeSamriddhi
@PMOIndia @CMOGuj @InfoGujarat @InfoPatan @CollectorPatan
0
8
24
“આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ”થીમ આધારીત રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-૨૦૨૫ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે તારીખ-23-9-2025ના રોજ રાજેન્દ્રસૂરિ નવકાર મંદિર,બોલેરા રોડ કોર્નર,શંખેશ્વર ખાતે આયુષમેળાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. https://t.co/VHptZGDmev
@CMOGuj @InfoGujarat @InfoPatan
0
5
13