
District Agriculture Office Patan
@DAOPATAN
Followers
114
Following
114
Media
14
Statuses
100
|| J B Patel ||official account DAO Patan||
Joined December 2024
વિકાસ સપ્તાહ અંતર્ગત પોડકાસ્ટ! "વિકાસ સપ્તાહ ૨૦૨૫" અંતર્ગત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ધ્રુવીલ પ્રજાપતિ સાથે સરકારશ્રી દ્વારા થયેલ વિકાસની વાતો કરી સંવાદ કર્યા. #VikasSaptah2025 #DevelopmentDialogue
#DevelopmentDialogue4 #podcast
@PMOIndia @CMOGuj
https://t.co/Sc4PAnFFBD
0
12
16
🎙️ #ConnectWithCollector — વિકાસની વાતો, જનતાના શબ્દોમાં! કલેકટરશ્રી તુષાર ભટ્ટ અને અપૂર્વ પટેલ સાથેનો પ્રેરક સંવાદ — #VikasSaptah2025 #Patan
@PMOIndia @CMOGuj @InfoGujarat @CollectorPatan @DDO_PATAN
0
8
15
આજરોજ શાકભાજી માર્કેટ યાર્ડ, પાટણ ખાતે વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ - 2025નું ખેડૂતપુત્રોની સાથે શુભારંભ કરવાનો સન્માનભર્યો અવસર મળ્યો. આ ઉજવણી દરમિયાન અંદાજિત 16 કરોડ 40 લાખના વિકાસકર્મોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. પ્રદર્શનમાં "ડ્રોન દીદી",
0
9
15
પાટણ જિલ્લાના ના મઢુત્રા ગામે ભારે વરસાદના કારણે ભરાયેલ પાણીનો જિલ્લા તંત્ર દ્વારા નિકાલ કરવામાં આવ્યો.પાણી નો નિકાલ થતા ગ્રામજનો દ્વારા તંત્ર દ્વારા થયેલ કામગીરીને બિરદાવતા સંતોષ વ્યક્ત કર્યો. @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat @InfoPatan @CollectorPatan
2
14
30
સમી તાલુકાના માત્રોટા ગામમાં સિંધવાઈ મોડલ ફાર્મ પર કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું પ્રાકૃતિક ખેતીના આયામો વિશે ખુબજ સારી માહિતી આપવામાં આવી @CMOGuj
@InfoGujarat @CollectorPatan
0
1
3
પ્રાકૃતિક ખેતી પ્રત્યે ખેડૂતોમાં જાગૃતિ લાવવા સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામે કિસાન ગોષ્ઠીનું આયોજન કરાયું @CMOGuj @InfoGujarat @CollectorPatan
0
3
5
સૂકી ખેતીકૃષિ સંશોધન કેન્દ્ર, રાધનપુર ખાતે સ્વયમ નવા પ્રાકૃતિક ખેતી માટે તૈયાર થયેલ ખેડૂતોની તાલીમ યોજાઈ સમી અને શંખેશ્વર તાલુકા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિનાં પાંચ આયામ વિશે વિસ્તૃત તાલીમ આપવામાં આવી "પ્રકૃતિ સાથે સહયોગ કરો, રાસાયણિકો સાથે નહીં - આ જ છે ટકાઉ ખેતીની ચાવી!"
0
2
9
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં આજે ભાવનગર ખાતે યોજાશે વિકસિત ભારતના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા મેરિટાઈમ સેક્ટરના અત્યાધુનિક વિકાસની ઉજવણીનો ઉત્સવ, 'સમુદ્ર સે સમૃદ્ધિ'. દેશના અર્થતંત્રને વેગ આપતા પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ પ્રકલ્પોની
6
181
312
આજરોજ વાલકેશ્વર મંદિર,સરસ્વતી નદી નજીક સિદ્ધપુર ખાતે "માતૃશ્રી હીરાબા સરોવર" લોકાર્પણ કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો માન. મંત્રીશ્રી બળવંત સિંહ રાજપૂત,માન. મંત્રીશ્રી કુંવરજી બાવાળીયા અને માન. મંત્રીશ્રી મુળુભાઈ બેરા ઉપસ્થિત રહ્યા
0
31
53
આજરોજ સરસ્વતી નદી નજીક સિદ્ધપુર ખાતે "માતૃશ્રી હીરાબા સરોવર" નું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તથા માન. મંત્રીશ્રી બળવંત સિંહ રાજપૂત,માન. મંત્રીશ્રી કુંવરજી બાવાળીયા અને માન. મંત્રીશ્રી મુળુભાઈ બેરાની હાજરીમાં કરવામાં આવ્યું. @Bhupendrapbjp
1
14
21
પાટણ જિલ્લામાં ભારે વરસાદના કારણે પાક નુકસાની નો સર્વે ખેતીવાડી ગ્રામ સેવકો દ્વારા શનિ-રવિ જાહેર રજા ના દિવસોમાં સતત સર્વે કરવામાં આવી રહ્યો છે @DDO_PATAN @CollectorPatan @DAOPATAN @RaghavjiPatel @InfoPatan
0
25
42
પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલ પાક નુકસાનીના સર્વેનું કામ હાલ ચાલુ છે.જે અંતર્ગત જિ.ખે.અ શ્રી જે . બી પટેલ સાહેબ દ્વારા સર્વે ટીમોની મુલાકાત લેવામાં આવી . તેમજ સ્થળ પર હાજરી આપી પાક નુકસાનીનો તાગ મેળવ્યો અને જરૂરી માર્ગદર્શન આપ્યું.. @CollectorPatan
@DDO_PATAN @
1
16
33
હવામાન વિભાગ દવારા પાટણ જિલ્લામાં આજ છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલ હોય તમામને સતર્ક રહેવા તથા કોઇ ૫ણ પ્રકારના આપાતકાલીન સંજોગોમાં જરૂર જણાયે કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી છે. @CMOGuj
@JayantiRavi
@DirectRelief
@revenuegujarat
@InfoPatan
5
46
88
વધુમાં ભારે વરસાદ ની પરિસ્થિતિ માં નીચાણ વાળા તથા નદી કિનારા ના વિસ્તારો માં નહિ જવા વિનંતી છે.
હવામાન વિભાગ દવારા પાટણ જિલ્લામાં આજ છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલ હોય તમામને સતર્ક રહેવા તથા કોઇ ૫ણ પ્રકારના આપાતકાલીન સંજોગોમાં જરૂર જણાયે કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી છે. @CMOGuj
@JayantiRavi
@DirectRelief
@revenuegujarat
@InfoPatan
2
24
51
એસેટ વેરીફીકેશન ની કામગીરી કરી. ગામ જાખેલ તા સમી #Agriculture #ખેતીવાડી શાખા @Guj_Gramsevak
@patangsmandal
@MAYANKPATEL1983
@DAOPATAN
@DDOPatan1
0
2
7
આજનો ‘શિક્ષક દિવસ’ મારા માટે (અને ગુજરાત માટે પણ) ખાસ બની રહેવાનો છે. ગુજરાતના જુદા-જુદા અંતરિયાળ તાલુકાઓની સરકારી શાળાઓમાં શિક્ષણનો ઉજાસ પાથરી રહેલા 37 જેટલા શિક્ષકોને આજે મારા ગાંધીનગરના નિવાસસ્થાને આમંત્રિત કરીને તેમના અનુભવો જાણવાનો મને અવસર મળશે. જેમાં મેઘરજ અને નસવાડી
106
283
567
પી.એમ.કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદહસ્તે (વર્ચ્યુઅલ માધ્યમથી) પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના ૫૨.૧૬ લાખથી વધુ ખેડૂત કુંટુંબો ને રૂ.૧૧૧૮ કરોડથી વધુની ૨૦મા હપ્તા સ્વરૂપે DBT મારફતે સહાય વિતરણ નો કાર્યક્રમ HNGU સ્થિત હોલ ખાતે યોજાયો
1
21
48
છેલ્લા એક મહિના માં ઝુંબેશના ભાગરૂપે જાહેર રજા માં પણ સતત ખેડૂત સંપર્ક કરી નાઈટ કેમ્પ, ડોર ટુ ડોર, પંચાયત ખાતે કેમ્પ કરી ગ્રામ સેવક દ્વારા 22000+farmer registry કરવામાં આવ્યા..વધુ માં બાકી તમામ ખેડૂતો એ તાત્કાલીક FR કરાવવુ @DDO_PATAN @CollectorPatan @DAOPATAN @Guj_Gramsevak
0
47
65
પાટણ જીલ્લા ના ગ્રામ સેવકો દ્વારા સતત farmer registry કેમ્પ દ્વારા ,door to door કામ કરવામાં આવી રહ્યું છે જેમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી તેમજ મ.ખે.ની શ્રી ,અને વિસ્તરણ અધિકારી ની ફિલ્ડ વિઝીટ કરવામાં આવી રહી છે..@CollectorPatan @DDO_PATAN @InfoPatan @GujAgriDept
0
20
31