
Master
@Master_8182
Followers
755
Following
792
Media
1
Statuses
49
कृष्ण सदा सहायते ✨
Ahmadabad City, India
Joined May 2022
That iconic moment when CJI got nearly hit by a shoe! I condemn this, you RT and condemn it too!
969
6K
19K
Advocate Rakesh Kishore ji talks about the hypocrisy & unfairness of Judges & Judiciary when it comes to religion!🙏 https://t.co/rb77xrYapt
486
6K
19K
पाकिस्तान में नहीं हुआ मैच टेलीकास्ट, टीम निकालेगी विक्ट्री परेड #INDvsPAK | #AsiaCup2025 | #AsiaCupFinale
117
2K
10K
સાચો ખેલાડી એ જ, જે જીત્યા પછી બીજા માટે મેદાન ખાલી કરે. 🎯♟️ જે મિત્રો સારી નોકરીમાં પસંદગી પામ્યા છે, તેઓએ LRDમાંથી OPT OUT કરવું જોઈએ. 🙌 પુણ્ય કમાવવાનો મોકો મળ્યો છે, તેને ઝડપી લેજો. 🌟 #LRD #ISupportOptOut #OpportunityForAll
@police_exam2025
જે રીતે Group B માં ઘણા વિધાર્થીઓએ ગેરહાજર રહીને અન્ય મિત્રોને નોકરી આપી છે એ રીતે જ કોન્સ્ટેબલથી ઉપર લેવલની તમામ નોકરીવાળા ઉમેદવાર મિત્રોએ જેમાં CCE A-B ગ્રુપ, RMC, ઓડિટર, કે અન્ય કોઈ સારી જગ્યાએ આપ પાસ હોવ તો LRD ના ઉમેદવારો માટે OPT OUT કરવા વિનંતી. 🙏🏻
2
29
140
જે રીતે Group B માં ઘણા વિધાર્થીઓએ ગેરહાજર રહીને અન્ય મિત્રોને નોકરી આપી છે એ રીતે જ કોન્સ્ટેબલથી ઉપર લેવલની તમામ નોકરીવાળા ઉમેદવાર મિત્રોએ જેમાં CCE A-B ગ્રુપ, RMC, ઓડિટર, કે અન્ય કોઈ સારી જગ્યાએ આપ પાસ હોવ તો LRD ના ઉમેદવારો માટે OPT OUT કરવા વિનંતી. 🙏🏻
આવા ઘણાં ઉમેદવારો છે જે CCEમાં પાસ છે અને LRD/પોલીસમાં પણ સારા માર્ક છે. મને વિશ્વાસ છે કે CCEમાં પાસ થયેલા મારા સાથીમિત્રો LRDમાં DV નહીં જ કરાવે અને જો કદાચ LRDમાં DV કરાવવાનો વિચાર આવે તો એક ભાઈ તરીકે વિનંતી કે LRD માં DV ના કરાવતા. આનાથી અંદાજિત 2000 લોકોને LRDમાં ફાયદો થશે🙏
2
38
178
શુભેચ્છાઓ બદલ આભાર! મિત્ર ❤️🫂 તૈયારી સમયગાળા દરમિયાન સાથ-સહકાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર.✨️🙏
Congratulations Brother ❤️ @vmbism 🎉
1
1
23
Congratulations Brother ❤️ @vmbism 🎉
ટ્વિટ થી લઈને સફળતા સુધી...! Finally selected as Sub Treasury Officer(STO)/ Head Accountant(HA)/ OS/ Auditor Grace of God and Parents ❤️🌏
2
0
31
પણ ભૂતકાળની GPSC ૧-૨ પરીક્ષામાં ૧૫ થી ૨૫ પ્રશ્નોમાં ભૂલો જોવા મળેલ છે. જેથી પ્રશ્ન દીઠ ૧૦૦ ભરવા યોગ્ય જણાઈ નથી રહ્યું,આપ છેવાડાના દરેક વિદ્યાર્થીઓનું વિચારો છો તો આ બાબત પર ફરી એક વાર પુનઃવિચારણા કરવા વિનંતી છે. આ બાબત દરેક વિદ્યાર્થીઓ વતી હું રજૂ કરું છું.આભાર. @Hasmukhpatelips
3
38
85
પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓ આર્થિક રીતે સમાન હોતા નથી, જેથી આ નિર્ણય પર ફરી એક વાર પુનઃ વિચારણા કરવા વિનંતી છે. અથવા પ્રશ્નના સુધારા પર ભરેલ ફિસ રિફંડેબલ કરવી જોઈએ, આપશ્રીએ STI ની પ્રોવિઝનલ કી ઘણી સચોટ આપી છે. @Hasmukhpatelips (2/n)
1
39
94
આદરણીય સાહેબ શ્રી @Hasmukhpatelips અને @GPSC_OFFICIAL દ્વારા હાલમાં વાંધા અરજી માટે પ્રશ્ન દીઠ ૧૦૦ રૂપિયા લેવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આપે કઈ વિચારીને જ નિર્ણય કર્યો, જેથી ઓછી વાંધા અરજી અને ઝડપી ફાઇનલ કી અને પરિણામ આપવાનો હેતુ હશે.. (1/n)
4
71
245
રૂડા રૂપાળા શઢ કો'ક ના શા કામના, આપડે તો પોતાનાં તુંબડે તરીયે ✊💪.
0
4
47