UGVCL_official Profile Banner
UGVCL Profile
UGVCL

@UGVCL_official

Followers
4K
Following
92
Media
322
Statuses
896

Gujarat’s leading Power Distribution Company with operations across North Gujarat, Ahmedabad and Gandhinagar Capital Region

Joined March 2022
Don't wanna be here? Send us removal request.
@UGVCL_official
UGVCL
14 days
0
0
5
@UGVCL_official
UGVCL
15 days
0
0
4
@UGVCL_official
UGVCL
24 days
બનાસકાંઠા, પાટણ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોના ગામડાઓમાં યુદ્ધના ધોરણે વિજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરીની સરાહના કરવા માટે વીજકર્મીઓ નો અભિવાદન સમારોહ તેમજ સલામતી માર્ગદર્શન કાર્યક્રમ માનનીય મેનેજીંગ ડિરેક્ટર શ્રી ના અધ્યક્ષ સ્થાને પાલનપુર વર્તુળ કચેરીના સાનિધ્યમાં યોજાયો.
1
1
16
@UGVCL_official
UGVCL
1 month
🔌⚡ વીજ સલામતી અંગે તાલીમ તથા પરિસંવાદ ⚡🔌 📅 તારીખ: 16-09-2025 (મંગળવાર) 📍 સ્થળ: સમથઁ ડાયમંડ, વિસનગર “જીંદગી તો છે કિંમતી અમાનત, રાખો અકસ્મતથી કાયમ સલામત” ઉત્તર ગુજરાત વીજ કંપની લિ. દ્વારા વીજ સલામતી અંગે જાગૃતિ લાવવા તાલીમ તથા પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું.
3
3
11
@UGVCL_official
UGVCL
2 months
*New Denap JGY feeder Charged on Dated 04.09.2025@13:30 PM from Thalota SS.* `Feeder Bifurcation Detail` 66 KV Thalota SS New fdr 11KV Denap JGY Existing fdr 11 KV Umata JGY ( 66 KV Umata SS ) Scheme -RDSS Taluka -Visnagar District -Mehsana SDN - Visnagar 1 DO -Visnagar
1
0
5
@UGVCL_official
UGVCL
2 months
Feeder bifurcation Exi SS-Palavasana Exi.Feedar- Palavasana Jgy New Feedar-KDM New S/S- Palavasna Scheme: ND Cat- HT Under Mehsana rural sdn
0
0
4
@UGVCL_official
UGVCL
2 months
ભાદરવી પૂનમ મહામેળા નિમિત્તે મ��હસાણા વર્તુળ કચેરીના વિસનગર વિભાગીય કચેરી હેઠળ સતલાસણા પેટાવિભાગીય કચેરીના વીજળી કર્મચારીઓ થકી , માઈ ભક્તો ને લીંબુપાણી સેવા અને વીજ સલામતી અંગેનો સંદેશ તથા પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના ના પેમ્પલેટ વિતરણ .. સૌ ને... જય અંબે🙏
1
0
15
@UGVCL_official
UGVCL
2 months
Today, UGVCL commissioned a new 1.558 MW solar plant at 66KV KHEDBRAHMA SS under the #PMKUSUM Component-C Feeder Level Solarization Scheme, ensuring reliable day-time electricity. With this addition, UGVCL has now commissioned 54 solar plants with a total capacity of 154.013 MW!
1
1
15
@UGVCL_official
UGVCL
2 months
આજે, 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી, UGVCLની રજીસ્ટર્ડ કચેરી મહેસાણા ખાતે માનનીય મેનેજીંગ ડિરેક્ટર શ્રી એન. એફ. ચૌધરીની અધ્યક્ષતામાં કરવામાં આવી કાર્યક્રમ દરમ્યાન અધિકારીઓ, કર્મચારીઓ , ભૂતપૂર્વ કર્મચારી ગણ, ભુલકાઓ ઉપસ્થિત રહી ત્રિરંગાને સલામી અપીઁ દેશભક્તિની ભાવના પ્રગટ કરી.
3
1
14
@UGVCL_official
UGVCL
3 months
તા- 31.07.2025 ના રોજ કુકરવાડા પેટા વિભાગીય કચેરીના 66 કે. વી. વડાસણ સબ સ્ટેશનમાંથી નીકળતા 11 કે.વી. મહાદેવ ખેતીવાડી ફીડરના વિભાજન બાદ નવીન 11 કે.વી. નીલકંઠ ખેતીવાડી ફીડર કાર્યરત થતા માનવંતા વીજ ગ્રાહકોને ગુણવત્તાસભર વીજ પુરવઠો મળશે.
4
0
7
@UGVCL_official
UGVCL
3 months
Today, UGVCL commissioned a new 2.727 MW solar plant at 66KV NAVAGAM SS under the #PMKUSUM Component-C Feeder Level Solarization Scheme, ensuring reliable day-time electricity. With this addition, UGVCL has now commissioned 53 solar plants with a total capacity of 152.455 MW!
3
0
8
@UGVCL_official
UGVCL
4 months
🌞 Today, UGVCL commissioned two new solar plants under #PMKUSUM Component-C: 🔹 1.5 MW at 66KV DHANDHUKA SS 🔹 1.239 MW at 66KV DIDHIYA SS Ensuring reliable day-time power through Feeder Level Solarization! UGVCL now powers 51 plants totaling 146.228 MW! ⚡ #RenewableEnergy
7
0
7
@UGVCL_official
UGVCL
4 months
🌞 Today, UGVCL commissioned two new solar plants (4 MW at 66kV Hotalpur & 2.852 MW at 66kV Chandarni), totaling 6.852 MW, under the #PMKUSUM Component-C Feeder Level Solarization Scheme. 🔌 Ensuring reliable day-time power supply! 🔆 Total: 49 plants | 143.489 MW
3
1
8
@UGVCL_official
UGVCL
4 months
તા- ૨૪.૬.૨૫ ના રોજ વારાહી પેટા વિભાગીય કચેરીના ૬૬ કે. વી. સાંતલપુર સબ સ્ટેશનમાંથી નીકળતા ૧૧ કે.વી. રણમલપુરા જ્યોતિગ્રામ ફીડરના વિભાજન બાદ નવીન ૧૧ કે.વી. ગરામડી જ્યોતિગ્રામ ફીડર કાર્યરત થતા માનવંતા વીજ ગ્રાહકોને ગુણવત્તાસભર વીજ પુરવઠો મળશે.
1
0
17
@mnreindia
Ministry of New and Renewable Energy (MNRE)
4 months
घर की छत से खुद की बिजली बनाइये और सरकार से सीधी सब्सिडी पाइये! 🌞🏠✨ पीएम सूर्य घर: मुफ्त बिजली योजना के तहत अब आवेदन करना आसान है और सब्सिडी पाना आपके हाथ में है! भारी बिजली बिल से छुटकारा चाहिए? सब्सिडी का फायदा उठाइये, अभी अप्लाई करिए! अब छत आपकी, बिजली भी आपकी!
10
14
35
@UGVCL_official
UGVCL
4 months
યુજીવીસીએલ દ્વારા 21.06.2025ના રોજ "એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય" થીમ હેઠળ 11મો વિશ્વ યોગ દિવસ ઉજવાયો. માન. મેનેજીંગ ડિરેક્ટર શ્રી એન.એફ. ચૌધરી તથા કંપનીના ઉચ્ચ અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા યોગાસન કરીને યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ. #WorldYogaDay2025 #UGVCL
3
2
21
@UGVCL_official
UGVCL
4 months
માનવંતા ગ્રાહકોને ગુણવત્તાસભર વીજપુવઠા માટે ૨૦.૬.૨૫ ના રોજ પાલનપુર વર્તુળ કચેરીના તાબા હેઠળના રાધનપુર વિભાગીય કચેરી અંતર્ગત દીઓદર-૨ કચેરીના તાબા હેઠળના (૬૬ કેવી રાંટીલા સબસ્ટેશનથી નીકળતા) ૧૧ કેવી રણછોડ ખેતીવાડી ફિડરનું વિભાજન કરી નવિન ૧૧ કેવી યમુના ખેતીવાડી ફીડર ચાલું કરેલ છે.
0
0
5
@UGVCL_official
UGVCL
4 months
Today, UGVCL commissioned a new 10.500 MW solar plant at 66KV CHORIVAD SS under the #PMKUSUM Component-C Feeder Level Solarization Scheme, ensuring reliable day-time electricity. With this addition, UGVCL has now commissioned 43 solar plants with a total capacity of 125.637 MW!
1
0
7
@KanuDesai180
Kanu Desai
4 months
વીજળી જાય તો કોલ કરો પરામર્શ સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય; વીજળી ખોરવાશે તો પુનઃ કાર્યરત કરવા ટીમ ૧૦૮ની જેમ પહોંચી જશે
27
11
58
@UGVCL_official
UGVCL
4 months
UGVCL commissioned a new 5.274 MW solar plant at 66KV MEGHRAJ SS(2) under the #PMKUSUM Component-C Feeder Level Solarization Scheme, ensuring reliable day-time electricity. With this addition, UGVCL has now commissioned 42 solar plants with a total capacity of 115.137 MW!
4
0
13