R .Radika
@RRadia9
Followers
5K
Following
6K
Media
3K
Statuses
10K
जाने ऐसी क्या #बात है ‘इश्क़’ में? लोग #मरते है, मगर फिर भी #करते है।😍❤️😍❤️ લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી, જાણીલો, પ્રસાદ સિવાય ત્યાં કઈ જ મળ
karntaka
Joined September 2018
@AAlkA_Suthar Wahhhhh 👌 કોઈ બીજી રીત હોય તો બતાવો જીવવાની, ખાલી શ્વાસ લઇ લઈને તો થાકી ગયા હવે !!!
1
2
1
તમે તો પાંખો કાપીને આભ અકબંધ રાખ્યું, તોય અમે એ પાંજરાનું નામ સંબંધ રાખ્યું...!!! #ભાવના_ની_ભાવનાઓ ❣️
21
33
225
એક ગાલ હદ થી વધુ લાલ છે, ચુંબન અને તમાચા વચ્ચે આ લટકતો સવાલ છે.
2
21
253
ઘેરાયેલી જિંદગીની વચ્ચે કોઈ જાણીતું મળ્યું ઓળખાણ કંઈ જ નથી પણ ઓળખીતું મળ્યું
2
14
182
@Siya_1922 લ્યો ફરી વર્ષો પછીથી શાયરી કહેવાઈ ગઈ, મૌનની જાહોજલાલીઓ ફરી લૂંટાઈ ગઈ. #સૌમ્ય_જોશી #જન્મદિવસ 🌺 બધા શણગાર શબ્દોના કરી કાગળ સજાવે છે, હ્રદયથી કોઇ પણ સાચી ગઝલ લખતુ નથી હોતું. મોહસીન મીર 'સ્પર્શ' #જન્મદિવસ 🌺 @pankaj_2210 @margret_017 @AAlkA_Suthar @kasakk7 @va_su_dev
5
7
5
સંબંધનો આ કેવો વણલખ્યો કરાર છે ? મારા સિવાય મારા ઉપર સૌનો અધિકાર છે
0
1
0
પાણીના ટીપે ઘાસમાં જઈએ ચાલ, કોઈ પ્રવાસમાં જઈએ પહેલી વર્ષામાં એક થઈને પછી માટીના ભીના શ્વાસમાં જઈએ. -શોભિત દેસાઈ
0
1
1
@AarTee33 @neelotpal23 @pareeknc7 @Lekhni_ @ArchanaVed @tripathiarun123 @margret_017 @Sksio3 @alokrsrivastav @GeetaNatha @MaltiVishwaka12 @Yasmeen80859727 @MengiKuldip तुम्हें बार-बार याद करता हूँ भूल जाता हूँ कि ऐसा करने से तुम्हें ऐतराज़ भी हो सकता है यह घने अंधकार की तरह है लेकिन तुम ही छाँटती हो बादल जब तुम्हें उदास देखता हूँ पिघलते शाीशे की तरह ढल जाने को तैयार रहता हूँ..!! #नीलोत्पल #जन्मदिन 💐 #लेखनी✍️
1
12
12
એક પંક્તિ ખૂબ રખડાવી ગઈ, કેટલો ઊલટાવી – સુલટાવી ગઈ. સાવ ખાલી આંખનું કેવું ગજું, ચોતરફ બધ્ધુંય છલકાવી ગઈ. કો’ક જન્મે આપણે પંખી હશું, લાગણીઓ પાંખ ફફડાવી ગઈ. જિંદગી આખી ગઝલ લખતો રહ્યો, વાત જે ચુપકીદી સમજાવી ગઈ. કેટલા, કેવા ખજાના નીકળ્યા ? યાદોના તાળાં એમ ઉઘડાવી ગઈ. હર્ષ બ્રહ્મભટ
1
2
9
@AAlkA_Suthar આમ જોવા જઈએ તો સંગ હોય ત્યાં સુધીજ જીવન માં રંગ હોય છે બાકી સંગ છૂટે તો રંગ નું મહત્વ રહેતું નથી....🙌
1
2
3
સબંધો ની સાંકળ મા બંધાય જાવ છું તૂટુ છુ ક્યારેક સબંધ મા તો ક્યારેક સબંધો કારણે સંધાય જાવ છું
2
2
20
બાલમંદિર થી લઇ કોલેજ સુધી બધુંજ ભણાવવામાં આવ્યું, ત્રિકોણ, ગુરુકોણ, લઘુકોણ… પણ “આપણું કોણ” એ તો આ જીવન જીવતા ગયા અને શીખતા ગયા…!!✌🏻
39
40
325
કમાયેલું ધન દીકરાને આપવાનું, કાળજાનો કટકો પારકા ને આપવાનો, આવું સફર કરતું વ્યક્તિત્વ એટલે પિતા…👨🧿
26
23
280
@RRadia9 @isha01278 લાગણી ની શુ મજાલ કે આંખ માંથી ટપકે એતો હૈયું હિબકે ચડ્યું રક્ત આ એનું ટપકે #Vahshu
1
7
5