DpkaPatel Profile Banner
Ɗeeթiક། Profile
Ɗeeթiક།

@DpkaPatel

Followers
17K
Following
31K
Media
68
Statuses
20K

चलती फिरती 𐌔єℓƒ 𐋅єℓρ 𐌁ꂦꂦк❤️‍🩹

Near you😍🫵
Joined January 2021
Don't wanna be here? Send us removal request.
@DpkaPatel
Ɗeeթiક།
4 years
🥺……!
360
171
2K
@DpkaPatel
Ɗeeթiક།
1 month
તું એટલે…🫵 દર્દ થવા પર માઁ ની જગ્યાએ તું યાદ આવાં લાગ્યો💖
1
1
17
@DpkaPatel
Ɗeeթiક།
1 month
ચાલો થોડું જાણી લઈએ👇 મહાભારતનું જૂનું નામ શું હતું…?
3
0
7
@DpkaPatel
Ɗeeթiક།
1 month
👇
1
5
16
@DpkaPatel
Ɗeeթiક།
1 month
ચાલો થોડું જાણી લઈએ…🫵 મહાભારત માં બર્બરીક કોણ હતું??
4
1
17
@DpkaPatel
Ɗeeթiક།
2 months
જો કિસ્મત ખરેખર ભગવાન લખતા હોત તો નાની બાળકીની કિસ્મતમાં બળાત્કાર ના લખતા…!🤐
2
3
23
@DpkaPatel
Ɗeeթiક།
2 months
પ્રાર્થના તમારી આદત હોવી જોઈએ નહીં કે માત્ર મુશ્કેલ સમયમાં સહારો…🙏
0
3
14
@DpkaPatel
Ɗeeթiક།
2 months
અચાનક કોઈ વ્યક્તિમાં self worth કે self respect વધારે પડતું જાગી જાય ત્યારે સમજી લેવું કે દુનિયાદારીમાં ક્યાંક જબરદસ્ત છેતરાયા હશે.માફી આપીને કે માફી માંગીને હવે થાક્યા હશે. Beyond dignity સંબંધ બચાવવાના તમામ પ્રયત્નો કર્યા પછી જ એ ખુદ તરફ વળ્યો હશે…!✊🫰
2
2
17
@DpkaPatel
Ɗeeթiક།
2 months
સૌથી મોટી રમત મેદાનમાં નહીં પણ લોકોના મનમાં રમાય છે…!💯
2
0
17
@DpkaPatel
Ɗeeթiક།
2 months
સ્ટ્રોંગ બનાવવા માટે જીવન ક્યારેય કશુંક આપતું નથી, જે હોય એ છીનવી લે છે…!💪
1
0
14
@DpkaPatel
Ɗeeթiક།
2 months
જ્યાં મારું મારું ત્યાં મહાભારત, જ્યાં તારું તારું ત્યાં રામાયણ…!🙆🏻‍♀️
1
0
7
@DpkaPatel
Ɗeeթiક།
2 months
Dear December🫵 Be gentle I'm walking in with tired eyes but hopeful heart♥️
1
2
20
@DpkaPatel
Ɗeeթiક།
2 months
શું લાગ્યું તમને? “તેરે ઇશ્ક મેં” મુવી જોઈને…? ટ્રેલર કંઈક જુદું હતું ને મુવી કંઈક જુદી છે…!🫣
2
2
14
@DpkaPatel
Ɗeeթiક།
2 months
જો તારી દોસ્તી માટે મારે શરાબ પીવી પડતી હોય તો મારી દોસ્તી માટે તું શરાબ છોડી ના શકે…?🫩 #Dostforever🤞
3
1
18
@DpkaPatel
Ɗeeթiક།
2 months
જ્યારે પણ સંબંધો સુધારવાની વાત ચાલતી હોય ત્યારે કાતર લઈને નહીં પણ સુઇ ધાગો લઈને બેસવું જોઈએ…!🫵
3
0
13
@DpkaPatel
Ɗeeթiક།
2 months
આજકાલ કેવું થયું છે કે અજાણ્યા વ્યક્તિની મદદ કરવાથી peace feel થાય છે અને પોતાના લોકોને મદદ કરવાનું મન જ થતું નથી…!🙂‍↔️ કારણ કે આપણા લોકો આપણો ઉપયોગ કરી રહ્યા હોય છે જે આપણને ખબર હોય છે…!
0
3
20
@DpkaPatel
Ɗeeթiક།
2 months
આપણી કેટલીક માનસિક સમસ્યાનું કારણ પ્રવાસ અને પ્રકૃતિનો અભાવ હોય છે. વિટામિન N એટલે કે નૅચરની ઊણપ હોય છે. એ ભાવાત્મક આઘાત હોય કે સ્ટ્રેસ, રિજેક્શન હોય કે ડિપ્રેશન, હીલિંગની શરૂઆત હંમેશાં પ્રકૃતિના સાન્નિધ્યમાં થતી હોય છે. નૅચર ઇઝ ધ બેસ્ટ હીલર…🙋🏻‍♀️
0
4
11
@DpkaPatel
Ɗeeթiક།
2 months
બેરોજગાર મહિલાઓ ચુકાદો સાંભળે છે અને કામ કરતી મહિલાઓ ચુકાદો આપે છે…!! બસ એ જ ફરક છે😶
1
0
11
@DpkaPatel
Ɗeeթiક།
2 months
એક movie એ કેવું કૃષ્ણમય તરફ અને ભક્તિમય વાતાવરણ અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા વધારી દીધી… વિચારો હવે જેણે ભગવત્ ગીતા વાંચી લીધી હશે એમની આત્મા કેટલી શુદ્ધ થઈ ગઈ હશે…!🙇🏻‍♀️
1
2
23
@DpkaPatel
Ɗeeթiક།
3 months
પ્યાર કરવા વાળા રક્ષા કરે છે… સુરક્ષા છીનવી નથી લેતા…!!!👍💌
1
3
21
@DpkaPatel
Ɗeeթiક།
4 months
માનસિક શાંતિ માટે એ સ્પષ્ટતા બહુ જરૂરી છે કે કોને ખુલાસા આપવા, કોને જવાબ આપવા, અને કોને કશું જ ન આપવું…!🙋🏻‍♀️
0
1
23