
SBCC AAM LALPUR PHC KADIYADRA
@SbccKadiyadra
Followers
247
Following
641
Media
88
Statuses
505
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર ડુંગરી ના કપોડા ગામ ની આંગણવાડી માં મમતા દીવસ નું આયોજન કરવામાં આવ્યું. તમામ સગર્ભા માતાઓ નું hb, બ્લડપ્રેશર, વજન,ઊંચાઈ,rbs, યુરિન અલબ્યુમિન સુગર,પેટની તપાસ કરવામાં આવી અને sbcc અંતર્ગત વિષય એનિમિયા વિશે ચર્ચા કરવામાં આવી.
0
1
5
પૂરતું ભોજન, તંદુરસ્ત જીવન... #spreadawareness
#GOG
#healthdepartment
@CdhoSabarkantha @NHMGujarat @SBCCSk @THOKhedbrahma
0
1
5
AIACHO GUJARAT ટીમ દ્વારા આજ રોજ તારીખ ૦૬/૧૦/૨૫ ના માનનીય Commissioner of health (Rural) & Mission director NHM GUJARAT STATE શ્રી ને ગુજરાત રાજ્ય કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ને લગતા પ્રશ્નો ની રજૂઆત કરવામાં આવી...#health #nhm #gujaratcho #mdnhm
7
24
52
સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન નારીનું આરોગ્ય માત્ર વ્યક્તિગત બાબત નથી, તે સમગ્ર સમાજની જવાબદારી છે. સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ, આરોગ્યચકાસણી અને માનસિક શાંતિથી નારી સ્વસ્થ રહે છે. જ્યારે નારી સશક્ત બને છે, ત્યારે પરિવાર મજબૂત બને છે અને સમાજ પ્રગતિના માર્ગે આગળ વધે છે.
1
34
50
"પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત અભિયાન" ભણશાળી ટ્રસ્ટ રાધનપુર દ્વારા "નિક્ષયમિત્ર" બની સાબરકાંઠાના વનબંધુ બહુમૂલક પોશીના, વિજયનગર અને ખેડબ્રહ્મા તાલુકાઓમાં ટીબીના જરૂરતમંદ દર્દીઓને 12832 #પોષણકીટ અર્પી. #ટીબી ના દર્દીઓની સહાય માટે સંકલ્પબદ્ધ.. #TBharegaDeshJeetega
#TBMuktBharat
0
14
28
આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સરાહનીય કામગીરી... #healthbulletin
#GOG
#spreadawareness
#healthdepartment
@CMOGuj
@MoHFW_INDIA
@JPNadda
@AnupriyaSPatel
@irushikeshpatel
0
42
75
"સ્વસ્થ નારી સશક્ત પરિવાર" અભિયાનની ઉજવણી અંતર્ગત સાબલવાડ, ઇડર ખાતે રક્તદાન કેમ્પ.. માનવતા અને સહકારનું ઉત્તમ દ્રષ્ટાંત.. જરૂરતમંદ સગર્ભા માતાઓ, બીમાર નવજાત શિશુઓ, સિકલ સેલ, થેલેસેમિયા, ટીબી જેવી ગંભીર બીમારીઓમાં લોહી મળે તે હેતુસર 13 યુવા રક્તદાતાઓનું ઉત્સાહપૂર્વક રક્તદાન🙏
0
4
13
#SwasthNariSashaktParivarAbhiyaan અંતર્ગત આશા કાર્યકરો દ્વારા 40 વર્ષથી ઉપરના વ્યક્તિઓની દ્રષ્ટિખામી અંતર્ગત E-card થી તપાસ. @CMOGuj @HealthDeptGuj @irushikeshpatel @Dwivedi_D @CollectorSK @sabarkanthadp
ખેડબ્રહ્મા શહેરી વિસ્તાર માં આશા બેનો દ્વારા 40 વર્ષ થી ઉપરની ઉંમરના દરેક લોકો ની આંખો ની પ્રાથમિક તપાસ કરી જરૂરિયાત વાળા દર્દી ને વધુ સારવાર અર્થે સંદર્ભ સેવા આપવા ની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે @AdhoSabarkantha @CdhoSabarkantha @SBCCSk @THOKhedbrahma @GujHealth
0
1
7
આજ રોજ પાનોલ ગામના TB પેશન્ટની તબિયત સારી ન જણાતા મેડિકલ ઓફિસ સાહેબ શ્રી ની સૂચના મુજબ GMERS હિંમતનગર ખાતે રીફર કરવામાં આવેલ. આ.આ.મંદિર પાનોલ, તા.ઇડર (સા.કાં) @CdhoSabarkantha
@THOIDAR
@VankarRame32646
0
2
2
🩸 રક્તદાન... મહાદાન 🩸 સાબરકાંઠા જિલ્લામાં આયોજિત રક્તદાન કેમ્પોમાં રક્તદાતાઓનો અનેરો ઉત્સાહ 👏 💐 આવો, રક્તદાન કરીને જરૂરતમંદોના જીવનમાં નવી આશા જગાવીએ અને સમાજ સેવાનો આનંદ અનુભવીને ગૌરવ અનુભવો. #BloodDonation #Mahadan #SabarKantha
0
8
17
#SwasthNariSashaktParivarAbhiyaan અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા ખાતે રાજ્યસભા સાંસદશ્રી @Ramilaben_Bara ની ઉપસ્થિતિમાં વિવિધ આરોગ્ય સેવાના કેમ્પ નો પ્રારંભ.. #SwasthNariSashaktParivar
#healthcare
1
9
22
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત નાગરપાલિકા દ્વારા સફાઈ અભિયાનનો કાર્યક્રમ ઈડર બસ સ્ટેશન ખાતે આયોજિત કરવામાં આવ્યો, આ કાર્યક્રમમાં આગેવાનો, વડીલો, બાળકો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા.
0
1
7
#SwasthNariSashaktParivarAbhiyaan અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં બડોલી ખાતે જિલ્લા સાંસદશ્રી @Shobhanaben_MP ની ઉપસ્થિતિમાં વિવિધ આરોગ્ય સેવાના કેમ્પ નો પ્રારંભ.. #SwasthNariSashaktParivar
#healthcare
0
3
12
સુઈગામ તાલુકાના કોરેટી ગામે આરોગ્ય કર્મયોગી વિજયભાઈની પ્રશંસનીય સેવાઓ. પૂર અસરગ્રસ્ત કોરેટી ગામની બહાર જવું અશક્ય છે તે સમયે આરોગ્ય કાર્યકરશ્રી વિજયભાઈ એ 24 કલાક ગામમાં જ રહીને હાથ પગમાં સામાન્ય ઇજાઓ, પાણી શુદ્ધિકરણ માટે ક્લોરિન ટેબ્લેટ વિતરણની સેવાઓ આપી. #gog #healthdepartment
1
33
89
*માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ના જન્મ દિવસ નિમિતે આપડે તમામ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રી દ્વારા નિક્ષય મિત્ર બનવાનું આહ્વાન કરવામાં આવ્યું છે..* @NHMGujarat @HealthDeptGuj @MoHFW_INDIA @CMOGuj @irushikeshpatel @narendramodi @PMOIndia
https://t.co/b2S0HjfnS2
1
18
24
આજરોજ ધારાપુર આયુષ્માન આરોગ્ય મંદિર સબ સેન્ટર ના નવીન મકાનનું ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્યશ્રી રમણલાલ વોરા સાહેબ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન દ્વારા કરવામાં આવ્યું.@CdhoSabarkantha @CollectorSK @sabarkanthadp @ramanlalvora @NHMGujarat @HealthDeptGuj
0
1
8
આજરોજ ધારાપુર આયુષ્માન આરોગ્ય મંદિર સબ સેન્ટર ના નવીન મકાનનું ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્યશ્રી રમણલાલ વોરા સાહેબ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન દ્વારા કરવામાં આવ્યું.@CdhoSabarkantha @CollectorSK @sabarkanthadp @ramanlalvora @NHMGujarat @HealthDeptGuj
0
3
12
ELDERLY PALLIATIVE SERVICE BY COMMUNITY HEALTH OFFICER આયુષ્માન આરોગ્ય મંદિર ખીમાણા પાદર ખાતે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રી દ્વારા વાવ તાલુકામાં આવેલા પૂર માં ઘરે ઘરે જઈ ને વૃદ્ધાવસ્થા સેવા આપવામાં આવી.. #FLOODBANASKANTHA
@CDHOBanaskantha
@NHMGujarat
@MoHFW_INDIA
@CMOGuj
3
14
23
1
25
39