
HWC KADIYADRA
@VankarRame32646
Followers
10
Following
30
Media
19
Statuses
39
Joined June 2025
આજ રોજ પ્રા.આ.કે Kadiyadra ખાતે NPCB સ્ક્રીનીંગ અંતગર્ત Opthelmic Asistant દ્વારા 57 લાભાર્થી ઓની આંખો ની તપાસ કરવામાં આવેલ , જેમાં 14 લાભાર્થી ઓને મોતિયો નું નિદાન થતાં તેઓને વધુ સારવાર માટે આત્મવલ્લભ હોસ્પિટલ ખાતે સારવાર માટે ની સૂચના આપવામાં આવેલ.
0
0
0
આજ રોજ પ્રા.આ.કે.kadiyadra ના તમામ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે 42 કિલો થી ઓછા વજન વાળા સગર્ભા બહેનો ને પોષકતત્ત્વો યુક્ત કીટ નું વિતરણ કરેલ, અને પોષકતત્ત્વો યુક્ત આહાર લેવાની સમજ આપવામાં આવેલ @CdhoSabarkantha
@THOIDAR
@SBCCSk
0
0
1
આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર KADIYADRA ના તમામ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે 42 કિલો થી ઓછા વજનવાળા તમામ સગર્ભા બહેનને પોષણયુક્ત કીટનું વિતરણ કરવામાં આવેલ તથા પોષક તત્વો યુક્ત આહાર લેવાની સમજ આપવામાં આવેલ. @CdhoSabarkantha
@THOIDAR
@SBCCSk
0
0
0
આજ રોજ Chorivad હાઈસ્કૂલ માં 10 થી 19 વર્ષ ની તરુણી ઓને ગૌરવી દિવસ નિમિતે કિશોરાવસ્થા માં થતા ફેરફાર, માસિક સ્વચ્છતા, IFA tablets ની અગત્યતા વિશે આયુષ મેડિકલ ઓફિસર દ્વારા સમજ આપવામાં આવેલ. @CdhoSabarkantha
@CollectorSK
@SBCCSk
@AAMChorivad
@THOIDAR
@SBCCSk
0
1
4
આજ રોજ પાનોલ ગામના TB પેશન્ટની તબિયત સારી ન જણાતા મેડિકલ ઓફિસ સાહેબ શ્રી ની સૂચના મુજબ GMERS હિંમતનગર ખાતે રીફર કરવામાં આવેલ. આ.આ.મંદિર પાનોલ, તા.ઇડર (સા.કાં) @CdhoSabarkantha
@THOIDAR
@VankarRame32646
0
2
2
આજ રોજ પાનોલ ખાતે બિન કાયમી તળાવ તથા ખાડા ખાબોચિયાંમા ઓઇલિંગ કામગીરી કરવામાં આવી. આ.આ.મંદિર પાનોલ, તા.ઇડર (સા.કાં) @CdhoSabarkantha
@DmoSabarkantha
@THOIDAR
0
1
2
આજરોજ કડિયાદરા ગામમાં આવેલ ટી. બી (એક્સટ્રા પરમોનલ )ના દર્દી ની તબિયત સારી ન જણાતા મેડિકલ ઓફિસ સાહેબ શ્રી ની સૂચના મુજબ GMERS હિંમતનગર ખાતે રીફર કરવામાં આવ્યા. @CdhoSabarkantha
@THOIDAR આરોગ્ય કર્મચારી કડિયાદરા 🙏
0
3
6
0
0
0
🩺 દિયોલી ગામની એમ. જે. મેવાડા હાઈસ્કૂલ માં વિદ્યાર્થીઓને TB (ક્ષયરોગ) વિશે માર્ગદર્શન આપ્યું. સ્વસ્થ જીવન માટે TB થી બચાવ, સમયસર તપાસ અને સારવાર ખૂબ જ જરૂરી છે. ✨ TEAM AAM LALPUR(B) @CdhoSabarkantha
@AdhoSabarkantha
@THOIDAR
@SBCCSk
@IdarSbcc
#TBFreeIndia #HealthAwareness
0
3
3
એનિમિયા વિશે ભ્રમણા છોડો, સત્ય જાણો... #gog #healthdepartment #spreadawareness #healthygujarat #Anemiaawareness
@CMOGuj
@MoHFW_INDIA
@JPNadda
@AnupriyaSPatel
@irushikeshpatel
1
38
53
આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડિયાદરા ના સબ સેન્ટર Chorivad, Panol અને KADIYADRA સબ સેન્ટર દ્વારા 42 કિલો થી ઓછા વજન વાળા સગર્ભા બેનો ને પોષણયુક્ત આહાર વાળી કીટ આપેલ અને પોષણયુક્ત આહાર લેવાની સમજ આપેલ.
0
0
0
આશા બેન દ્વારા HBYC visit ની કામગીરી અને મચ્છરજન્ય રોગ અટકાયત માટે જરૂરી આરોગ્ય શિક્ષણ.
0
0
1
આજ રોજ વિશ્વ મચ્છર દિવસ અંતર્ગત મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા રોગ વિશેની આઈ. ઇ. સી કરવામાં આવી અને પોરા નું ડેમોસ્ટ્રેશન કરી મચ્છરના જીવનચક્ર વિશે માહિતગાર કર્યા સ્થળ= ચોરીવાડ હાઇસ્કુલ@THOIDAR
@CdhoSabarkantha @IdarSbcc @Sbccsk @NHMGujarat @GujHFWDept @CMOGuj @sabarkanthadp
0
1
3
આજરોજ કડિયાદરા જે. એમ તન્ના હાઈસ્કૂલ મા ટોબેકો અને NCD વિશે પ્રા. આરોગ્ય કેન્દ્ર કડિયાદરા ના મેડિકલ ઓફિસર અને આરોગ્ય કર્મચારી દ્વારા શાળા ના બાળકો ને માહિતગાર કરવામાં આવ્યા. @CdhoSabarkantha
@THOIDAR
0
1
3
Today Malariya Dangue IEC Activity At Kadiyadra J M Tanna Highschool
0
0
1
Today IRS Activity In Detroli Village Ta Idar Dis Sabarkantha
0
0
0
આજ રોજ પ્રા.આ.કે. kadiyadra ખાતે નારી વંદન દિવસ ની ઉજવણી કરેલ અને આ મીટીંગ માં સ્ત્રી સશક્તિકરણ, સ્ત્રી આરોગ્ય , અને સ્ત્રી સલામતી બાબતે વિગતવાર સમજ આપેલ.
0
0
0
07.08.2025 ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડિયાદરા ખાતે તમામ આશા બહેન, આશા ફેસી લેટર , પિયર એજ્યુકેટર અને FHW બહેનની મીટીંગ રાખેલ, મિટિંગમાં આયુષ મેડિકલ ઓફિસર દ્વારા માસિક સ્વચ્છતા, કિશોર અને કિશોરીઓમાં થતા શારીરિક અને માનસિક ફેરફાર, સ્તનપાન સપ્તાહ ની વિગતવાર સમજ આપેલ.
0
0
1
આજ રોજ ઇડર શહેરી વિસ્તારમાં PMJAY કાર્ડ એનરોલમેન્ટની જુંબેશરૂપી કામગીરી કરવામાં આવી.. મ.પ.હે.વ.પાનોલ પ્રા.આ.કેન્દ્ર કડિયાદરા @CdhoSabarkantha
@THOIDAR
0
1
6
આજરોજ કડિયાદરા ગામ ના હાઈ રિસ્ક ટી. બી ના દર્દી ની તબિયત સારી ન જણાતા GMERS હિંમતનગર ખાતે 108 મારફતે રીફર કરવામાં આવ્યા. આરોગ્ય કર્મચારી કડિયાદરા @CdhoSabarkantha
@THOIDAR @VankarRame16761
1
1
1