HealthDeptGuj Profile Banner
Health Department Gujarat Profile
Health Department Gujarat

@HealthDeptGuj

Followers
62K
Following
38K
Media
6K
Statuses
23K

Official Twitter Account of Health & Family Welfare Department, Government of Gujarat

Gandhinagar, Gujarat, India
Joined October 2016
Don't wanna be here? Send us removal request.
@HealthDeptGuj
Health Department Gujarat
7 hours
આ ટિપ્સ અને સંસાધનો તમારા માટે છે. આજે તમારું Tobacco-free જીવન શરૂ કરો... #QuitSupport #TobaccoFree #Gujarat #HealthMatters #GOG @CMOGuj @MoHFW_INDIA @JPNadda @AnupriyaSPatel
0
10
16
@HealthDeptGuj
Health Department Gujarat
1 day
વિકાસની વણથંભી વણઝારનું સાક્ષી બન્યું ગુજરાતનું આરોગ્ય વિભાગ... #VikasSaptha #GOG #AarogyaVikas #HealthyGujarat #VikasnuGujarat #HealthForAll #VikasYatra #SwasthyaSankalp #HealthProgress @CMOGuj @MoHFW_INDIA @JPNadda @AnupriyaSPatel
1
25
35
@CharlieHSilver
Charlie.ask
11 hours
Live from @WorldSummitAI Amsterdam | Special Edition of ASK the OG
1
19
28
@HealthDeptGuj
Health Department Gujarat
1 day
0
14
17
@irushikeshpatel
Rushikesh Patel
2 days
જન્મના 75 દિવસ બાદ બાળકનો થયો પુનર્જન્મ ધારપુર મેડિકલ કૉલેજના તબીબોના અથાક પ્રયાસોના અંતે 790 ગ્રામ સાથે જન્મેલા બાળકને 75 દિવસ ICU માં રાખવું પડ્યું. આ તબીબોની ટીમના પ્રયાસથી બાળક જીવી ગયું. પાટણની ધારપુર હોસ્પિટલમાં નિ:શુલ્ક સારવારથી બાળકને નવજીવન મળ્યું છે.
6
36
176
@HealthDeptGuj
Health Department Gujarat
2 days
વિકાસ સપ્તાહ – આરોગ્યના નવા માઇલસ્ટોન તરફ! રાજ્યભરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શરૂ થનાર વિશેષ ઝુંબેશ માતૃઆરોગ્ય, હૃદય આરોગ્ય, પોષણ, માનસિક સ્વાસ્થ્ય અને એન.સી.ડી. નિયંત્રણ આ ઝુંબેશનો હેતુ દરેક ઘર સુધી આરોગ્યની પહોંચ, દરેક નાગરિક સુધી સ્વસ્થતાનો સંદેશ! #vikassaptah
1
25
38
@TTIScience
The Thalion Initiative (US)
10 days
Learn about the Embryogenesis Program at the Thalion Initiative - where new life provides the keys to long life.
5
10
68
@HealthDeptGuj
Health Department Gujarat
2 days
તંદુરસ્ત પરિવાર એજ જીવન નું સાચું સુખ છે... #પરિવારનિયોજન #gog #healthdepartment #happyfamily #spreadawareness @CMOGuj @MoHFW_INDIA @JPNadda @AnupriyaSPatel
0
21
30
@HealthDeptGuj
Health Department Gujarat
3 days
આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી... #GOG #healthbulletin #healthdepartment #spreadawareness @CMOGuj @MoHFW_INDIA @JPNadda @AnupriyaSPatel
0
17
27
@HealthDeptGuj
Health Department Gujarat
3 days
ધારપુર સિવિલ હોસ્પિટલમાં સાતમા માસે માત્ર 790 ગ્રામ વજન સાથે જન્મેલ બાળકને મળ્યું નવજીવન... ધારપુર સિવિલ હોસ્પિટલના એન આઇ સી યુ ની ટીમ દ્વારા સતત અઢી માસ સુધી અધૂરા માસે જન્મેલ નવજાત શિશુને સઘન સારવાર આપી બાળકને નવજીવન આપવા સાથે પરિવારને ખુશી અર્પણ કરી. #Healthcare #Newborncare
0
21
35
@CDHOMeh
Chief District Health Office (CDHO) MEHSANA
4 days
મહેસાણા જિલ્લામાં માન. DDOશ્રીના માર્ગદર્શન હેઠળ #RBSK #JuvenileDiabetes પરિયોજના અંતર્ગત સમગ્ર #HealthMehsana ની ઉમદા કામગીરીની ઝલક -એક પ્રેરક ડોક્યુમેન્ટરી સ્વરૂપે #PublicHealth #Teamwork @CMOGuj @irushikeshpatel @ddo_mehsana @CollectorMeh @GujaratRbsk https://t.co/5DjN3DjL3J
4
75
78
@HealthDeptGuj
Health Department Gujarat
5 days
આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી... #healthbulletin #GOG #healthdepartment #spreadawareness @CMOGuj @MoHFW_INDIA @JPNadda @AnupriyaSPatel
3
15
35
@Repticon
Repticon
4 hours
Repticon Denver is back this weekend! Meet amazing reptiles, shop unique vendors, and experience a WILD time!
0
3
5
@HealthDeptGuj
Health Department Gujarat
5 days
'સ્વસ્થ નારી એટલે સશક્ત સમાજ!' 17 સપ્ટેમ્બર થી 2 ઑક્ટોબર સુધીના અભિયાનમાં 70 લાખથી વધુ લોકોને તપાસ-સ્ક્રીનિંગથી લાભ, ખાસ કરીને મહિલાઓ માટે આરોગ્યનું મજબૂત પગલું... #HealthyWomenStrongSociety #Gujarat #SNSPA #SNSP #સ્વસ્થનારીસશક્તપરિવાર @CMOGuj @MoHFW_INDIA @JPNadda
1
20
34
@irushikeshpatel
Rushikesh Patel
5 days
સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્યક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી થઈ છે. હેલ્થ સેક્ટરમાં કાર્યરત તબીબો તથા તમામ હેલ્થવર્કર્સને આરોગ્ય કૅમ્પને સફળ બનાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. #SwasthNariSashaktParivar
5
136
185
@HealthDeptGuj
Health Department Gujarat
5 days
આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરીની લેવાઈ નોંધ... #healthbulletin #GOG #healthdepartment #spreadawareness @CMOGuj @MoHFW_INDIA @JPNadda @AnupriyaSPatel
1
14
27
@HealthDeptGuj
Health Department Gujarat
6 days
SNSPA અભિયાનમાં થયેલા કાઉંન્સિલીંગની 17 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર સુધીની આંકડાકીય માહિતી... #સ્વસ્થનારીસશક્તપરિવાર #SNSPA #spreadawareness #GOG #healthdepartment @CMOGuj @MoHFW_INDIA @JPNadda @AnupriyaSPatel
0
7
10
@CosineAI
Cosine
1 day
Looking to build something new but don’t know where to start? Templates and Inspirations let you spin up a project in 3 steps. Pick a template, name it, start a task.
1
2
13
@HealthDeptGuj
Health Department Gujarat
6 days
SNSPA અભિયાનમાં થયેલા કાઉંન્સિલીંગની 17 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર સુધીની આંકડાકીય માહિતી... #સ્વસ્થનારીસશક્તપરિવાર #SNSPA #spreadawareness #GOG #healthdepartment @CMOGuj @MoHFW_INDIA @JPNadda @AnupriyaSPatel
1
23
34
@HealthDeptGuj
Health Department Gujarat
6 days
🎉 તહેવાર દરમિયાન સાવચેત રહો, સુરક્ષિત ખોરાક પસંદ કરો! ✅ સુરક્ષિત ખોરાક = સ્વસ્થ જીવન 🌟 “ગુજરાતના દરેક માટે સુરક્ષિત અને શુદ્ધ ખોરાક – અમારી પ્રાથમિકતા!” #healthygujarat #foodSafety #CleanFood #HealthyLiving #SafeFood #GujaratCares #EatSafeLiveSafe @CMOGuj @MoHFW_INDIA
0
22
31
@HealthDeptGuj
Health Department Gujarat
6 days
On Gandhi Jayanti, let's honor his legacy by committing to a life of wellness, cleanliness, and community well-being. #GandhiJayanti #MahatmaGandhi #HealthIsWealth #CleanIndia #GOG @CMOGuj @MoHFW_INDIA @JPNadda @AnupriyaSPatel
0
17
24
@HealthDeptGuj
Health Department Gujarat
6 days
આ દશેરા, રાવણના માથા નહીં, પરંતુ આપણાં જીવનના દસ દુષ્ટતાઓને બાળી નાખીએ! #Dussehra #Health #SpreadAwareness #GOG @CMOGuj @MoHFW_INDIA @JPNadda @AnupriyaSPatel
0
22
31
@ConcordiumNet
Concordium
6 days
📊 Identity checks are slowing down online commerce. In regulated sectors, ID checks and KYC screens are added obstacles. No one enjoys extra screens, document uploads, or validation delays. Concordium’s Verify & Pay was designed to solve this.
39
69
128
@HealthDeptGuj
Health Department Gujarat
7 days
Your heart whispers before it screams. Listen to the warning signs of cardiovascular disease.. #CardiovascularDisease #Awareness #SpreadAwareness #GOG @CMOGuj @MoHFW_INDIA @JPNadda @AnupriyaSPatel
0
17
21
@HealthDeptGuj
Health Department Gujarat
7 days
હવે દરેક વરિષ્ઠ નાગરિક માટે આરોગ્યની નિશ્ચિતતા – PMJAY યોજના સાથે મફત સારવારનો લાભ! #PMJAY #GOG #spreadawareness #healthdepartment @CMOGuj @MoHFW_INDIA @JPNadda @AnupriyaSPatel
0
24
38