ChoPatel66314 Profile Banner
AAM DUNGARI Profile
AAM DUNGARI

@ChoPatel66314

Followers
9
Following
4
Media
6
Statuses
6

Joined August 2025
Don't wanna be here? Send us removal request.
@ChoPatel66314
AAM DUNGARI
6 days
આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર ડુંગરી ખાતે વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય ગર્લ ચાઇલ્ડ ડે ની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત કિશોરીઓના સ્વાસ્થ્ય પોષણ, છોકરીઓના અધિકારો વ્યક્તિગત સ્વચ્છતા અને વિવિધ યોજનાઓ ની ચર્ચા કરવામાં આવી.#InternationalDayoftheGirlChild
0
1
4
@ChoPatel66314
AAM DUNGARI
9 days
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર ડુંગરી ના કપોડા ગામ ની આંગણવાડી માં મમતા દીવસ નું આયોજન કરવામાં આવ્યું. તમામ સગર્ભા માતાઓ નું hb, બ્લડપ્રેશર, વજન,ઊંચાઈ,rbs, યુરિન અલબ્યુમિન સુગર,પેટની તપાસ કરવામાં આવી અને sbcc અંતર્ગત વિષય એનિમિયા વિશે ચર્ચા કરવામાં આવી.
0
1
7
@ChoPatel66314
AAM DUNGARI
10 days
ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા માનસિક આરોગ્યને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે, જેની સમજૂતી આપવામાં આવી વિકાસ સપ્તાહ કાર્યક્રમ માનસિક સ્વાસ્થ્ય વિશે સમજૂતી .આયુષ્માન આરોગ્ય મંદિર -ડુંગરી
0
0
2
@ChoPatel66314
AAM DUNGARI
18 days
✨ આજ રોજ યોજાયેલા “સ્વસ્થ નારી – સુરક્ષિત પરિવાર કેમ્પ” અંતર્ગત મહિલાઓના આરોગ્ય પ્રત્યે ખાસ ધ્યાન આપતાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ તથા હિમોગ્લોબિન (Hb)ની તપાસ કરવામાં આવી. આ અભિયાનનો હેતુ મહિલાઓના સ્વાસ્થ્યનું સંરક્ષણ કરી પરિવારને વધુ સુસ્થિર અને સુરક્ષિત બનાવવાનો છે.
0
0
1
@ChoPatel66314
AAM DUNGARI
22 days
આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર ડુંગરી ખાતે ncd સ્ક્રીનીંગ અને hb તપાસ કરવામાં આવી🌸 સ્ત્રીનું આરોગ્ય જ પરિવારની શક્તિ છે. 💪 સ્વસ્થ નારી ➝ સશક્ત પરિવાર ➝ સમૃદ્ધ સમાજ ચાલો, સાથે મળીને every woman’s health & well-being માટે અવાજ ઉઠાવીએ. 👉 સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન
0
0
0
@ChoPatel66314
AAM DUNGARI
1 month
Today mamata day celebration at kapoda anganwadi( aam dungari) Give information about vaccination benefits,anc checkup,pnc visit.
0
0
0