
CDHO BANASKANTHA
@CDHOBanaskantha
Followers
517
Following
2K
Media
2K
Statuses
3K
http://Dr.SANJAY.M.SOLANKI.CDHO BK Health Department District Panchayat Banaskantha,Palanpur
Palanpur
Joined January 2022
પુખ્ત વયના લોકો માટે દરરોજ 150 માઇક્રોગ્રામ, ગર્ભવતી સ્ત્રીઓ માટે દરરોજ 220 માઇક્રોગ્રામ અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે દરરોજ 290 માઇક્રોગ્રામ આયોડિન લેવાની ભલામણ કરવામાં આવે છે.....
0
0
0
માત્ર દસ મિનિટ આપણને તેમજ આપણા પરિવારને મેલેરીયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવશે...
0
2
3
માનસિક શાંતિને વધુ પ્રાધાન્ય આપીએ, ચિંતામુક્ત થઈને જીવીએ...
0
0
0
One donation can give many lives a second chance. Pledge to donate, pledge to live beyond life. 💚 #OrganDonation #GiftOfLife #DonateOrgans #SaveLives #HealthAwareness #LifeAfterLife #BeTheChange #GOG #SpreadAwareness
@CMOGuj
@MoHFW_INDIA
@JPNadda
@AnupriyaSPatel
0
10
14
One donation can give many lives a second chance. Pledge to donate, pledge to live beyond life. 💚 #OrganDonation #GiftOfLife #DonateOrgans #SaveLives #HealthAwareness #LifeAfterLife #BeTheChange #GOG #SpreadAwareness
@CMOGuj
@MoHFW_INDIA
@JPNadda
@AnupriyaSPatel
0
11
15
અંગદાન એજ મહાદાન ! ૨૦૧૯ થી આજ સુધી ૭૦૧ લોકોએ આપી નવી આશા. હજુ પણ ૨૮૦૮ દર્દીઓ રાહ જોઈ રહ્યા છે તમારી સહાનુભૂતિની. આવો, હાથ વધારીએ – કોઈને ફરીથી જીવા નુ મોકો આપીએ! 👉નોંધાવો તમારી પ્રતિજ્ઞા : https://t.co/w7VBM8ZsbG
#OrganDonation #TheGiftOfLife #savelife #Healthygujarat
0
24
28
અંગદાન એજ મહાદાન ! ૨૦૧૯ થી આજ સુધી ૭૦૧ લોકોએ આપી નવી આશા. હજુ પણ ૨૮૦૮ દર્દીઓ રાહ જોઈ રહ્યા છે તમારી સહાનુભૂતિની. આવો, હાથ વધારીએ – કોઈને ફરીથી જીવા નુ મોકો આપીએ! 👉નોંધાવો તમારી પ્રતિજ્ઞા : https://t.co/k7C9wfpPyX
#OrganDonation #TheGiftOfLife #savelife #Healthygujarat
0
22
33
Healthy Aging is about “Adding Life to Years” – જીવનને આનંદ અને આરોગ્યથી ભરો...
0
0
0
હવે દરેક વરિષ્ઠ નાગરિક માટે આરોગ્યની નિશ્ચિતતા – PMJAY યોજના સાથે મફત સારવારનો લાભ!
0
0
3
પોષક તત્ત્વો આરોગ્યની તંદુરસ્તી માટે ઘણા મહત્વપૂર્ણ છે...
0
0
0
જો તમે ૩૦ વર્ષથી વધુ ઉંમરના છો તો આજે જ નજીકના આરોગ્ય કેન્દ્ર પર વિનામૂલ્યે #NCD તપાસ કરાવો....
0
0
0
Sky international school, deesa માં DPT/Td vaccination બાળકોનેઅપાવા વ્હાલીઓ શંકાશીલ હતા,ત્યારે urban health centre deesa,૧ના મેડિકલ ઓફિસર અને ટીમ એ સ્કૂલમાં ૩ દિવસ સતત વાત કરી vaccination camp ગોઠવ્યો અને વ્હાલીઓનું counseling કર્યું,અનેસફળતાપૂર્વક ૧૦૦બાળકોને DPT/Td vaccine આપી.
0
0
0
સ્વાસ્થ્ય સંવાદ- હૃદય ની વાત દિલથી... તમારા હૃદયની કાળજી = તમારા જીવનની સુરક્ષા ❤️ https://t.co/ypVqb8D0ot
#VikasSaptah #swasthyamvad #HadayNiVatDilThi #HeartHealth
@CMOGuj
@MoHFW_INDIA
@JPNadda
@AnupriyaSPatel
@irushikeshpatel
@Dwivedi_D
@InfoGujarat
@PIBAhmedabad
0
14
18
સ્વાસ્થ્ય સંવાદ- હૃદય ની વાત દિલથી... તમારા હૃદયની કાળજી = તમારા જીવનની સુરક્ષા ❤️ https://t.co/Sm2Iji89KE…
#VikasSaptah #swasthyamvad #HadayNiVatDilThi #HeartHealth
@CMOGuj
@MoHFW_INDIA
@JPNadda
@AnupriyaSPatel
@irushikeshpatel
@Dwivedi_D
@InfoGujarat
@PIBAhmedabad
0
13
20
તણાવ, ચિંતા કે એકલતા? સમય છે તમારા મનની કાળજી લેવાનો! 🎙️ World Mental Health Day પર આજે સાંભળો Dr. Dipti Bhatt સાથે સ્વાસ્થ્ય સંવાદ- ખાસ પોડકાસ્ટ – “મનની વાત દિલથી..” 🕗 8 PM | 📺 YouTube - Health & Family Welfare Dept, Gujarat https://t.co/fnXzyPrYGF…
#WorldMentalHealthDay
1
18
28
તણાવ, ચિંતા કે એકલતા? સમય છે તમારા મનની કાળજી લેવાનો! 🎙️ World Mental Health Day પર આજે સાંભળો Dr. Dipti Bhatt સાથે સ્વાસ્થ્ય સંવાદ- ખાસ પોડકાસ્ટ – “મનની વાત દિલથી..” 🕗 8 PM | 📺 YouTube - Health & Family Welfare Dept, Gujarat https://t.co/KX2iY1rcsY
#WorldMentalHealthDay
1
16
22
આજ રોજ તાલુકા આરોગ્ય કચેરી કાંકરેજ ખાતે ટીબી ના દર્દીઓને પોષણ મળી રહે એ માટેની પહેલ ના ભાગ રૂપે મારા દ્વારા નિક્ષય મિત્ર બની અને માનનીય જિલ્લા ક્ષય અધિકારી ના હસ્તક પોષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યુ. @HealthDeptGuj
@InfoGujarat
@infobanaskantha
@Gyaanmargi
0
0
7
આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી... #healthbulletin
#GOG
#spreadawareness
#healthdepartment
@CMOGuj
@MoHFW_INDIA
@JPNadda
@AnupriyaSPatel
1
14
29