
CDHO Sabarkantha
@CdhoSabarkantha
Followers
4K
Following
36K
Media
4K
Statuses
15K
Joined May 2018
એક પરિવારનું દુઃખએ બીજા પરિવાર માટે આશાનું કિરણ બની ગયું.. This is not just a story, It’s a heartbeat of hope! It reminds us — અંગદાનએ જીવનદાન છે! Salute to all donor families for giving life beyond life. #OrganDonation #HopeLivesOn #GiftOfLife #OrganDonationGujarat #BeAHero
0
12
15
સોશિયલ મીડિયા ના માધ્યમથી ઓફર પર કોઈ પણ પ્રકારની લીક આવે તો ઓપન કરશો નહિ. સાયબર ગુનેગારો હોઈ શકે છે. આપની જોડે આવું કાઈ પણ થાય તો સાયબર ક્રાઇમ ને 1930 ને કોલ કરી ને જાણ કરો. #gujaratpolice #CyberCrime #CyberAwareness #Cyber
@GujaratPolice @Cyberdost
0
2
3
આજરોજ વિજયનગર CHC ખાતે માનનીય સાસંદ શ્રી રમીલાબેન બારા અને તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ર્ડો પી એલ અસારી સર ની અધ્યક્ષતા માં "Trunat મશીન" નું લોકાર્પણ કરવામાં આવ્યું..
0
0
6
આજરોજ રુદ્રમાળા આંગણવાડી ખાતે “પોષણ સંગમ જાગૃતિ " કાર્યક્રમ યોજવામા આવેલ જેમાં આરોગ્ય સ્ટાફ, આંગણવાડી સ્ટાફ ,બાળકો, માતાઓ અને ગ્રામજનો હાજર રહેલ. સ્વસ્થ ખોરાક, ખુશહાલ પરિવાર અને પોષણ જાગૃતિનો આ સરસ મેળાવડો આંગણવાડી પરિવાર તરફથી પોષિત ભારત માટે એક નાનું પણ મહત્વનું પગલું
0
0
1
આજરોજ પોશીના તાલુકા માં શાળાની કિશોરીઓ ને આરોગ્ય ચકાસણી કરવામાં આવી.
0
0
2
એક પરિવારનું દુઃખએ બીજા પરિવાર માટે આશાનું કિરણ બની ગયું. This is not just a story, It’s a heartbeat of hope! It reminds us -અંગદાનએ જીવનદાન છે! Salute to all donor families for giving life beyond life. #OrganDonation #HopeLivesOn #GiftOfLife #OrganDonationGujarat #beahero
0
17
22
આજના આરોગ્ય સમાચાર... #healthbulletin
#healthdepartment
#spreadawareness
#gog
@CMOGuj
@MoHFW_INDIA
@JPNadda
@AnupriyaSPatel
0
16
19
વિકાસ સપ્તાહ જનવિશ્વાસ, સેવા અને સમર્પણ નો ત્રિવેણી સંગમ. વિશ્વ દૃષ્ટિ દિવસે ગઢોડા સબ સેન્ટર ખાતે પર્યાવરણ સમિતિ ગઢોડા, કે ડી ફાઉન્ડેશન પ્રોજેક્ટ દિશા અંતર્ગત નિ:શુક્લ નેત્ર નિદાન કેમ્પ યોજાયો જેમાં 380 વ્યક્તિઓની દ્રષ્ટિખામીની તપાસ કરી જે પૈકી 60 દર્દીનું મોતિયાનું ઓપરેશન કરાશે
0
4
5
#InternationalGirlChildDay દરેક દીકરી છે એક સપનાની શરૂઆત, એક નવા યુગની ઓળખ. ચાલો, તેમની કળા અને પ્રતિભાને સન્માનિત કરીએ! 👧🌟 #EmpowerHer #SashaktNari
#girlchild #girlempowerment
0
0
10
એક નાનો સંકલ્પ, કોઈ માટે નવી આશા! Organ Donation = Life Beyond Life Take the pledge today 👉 https://t.co/PSJXD0PmHW or Scan the QR Code #OrganDonation #GiftOfLife #DonateOrgans #SaveLives #HealthAwareness #LifeAfterLife #BeTheChange #GOG #SpreadAwareness
@CMOGuj
@JPNadda
1
19
29
આયુષ્માન આરોગ્ય મંદિર રુદ્રમાળા તા. ખેડબ્રહ્મા ખાતે #InternationalGirlChildDay ઉજવણી.. 🔆દીકરી — શક્તિ, સંવેદના અને સંસ્કારનું અનોખું રૂપ. ચાલો, દરેક દીકરીને શિક્ષણ, સન્માન અને સમાન અવસર આપવાનો સંકલ્પ લઈએ. 👧💫 #BetiBachaoBetiPadhao #GirlChildDay #EmpowerGirls
0
4
21
જિલ્લા માં #VikasSaptah2025 અને #InternationalGirlChildDay અંતર્ગત જનજાગૃતિ ના વિવિધ કાર્યક્રમ યોજાયા. #girlchild
#girlempowerment
#girl #GirlEducation
#awarness
0
0
2
આજે તલોદ તાલુકાના તમામ આરોગ્ય કેન્દ્રો પર #InternationalGirlChildDay ઉજવણી કરાઈ. કિશોરીઓ અને કિશોરોને સમાનતા, સ્વાસ્થ્ય, શિક્ષણ અને સશક્તિકરણ સાથે સમાજમાં તેમની પ્રતિભાને ઓળખ આપવી. પ્રત્યેક દીકરીએ અભ્યાસ ચાલુ રાખી વહેલી ઉંમરે લગ્ન ન કરવા અને સ્વાવલંબી બનવાની પ્રેરણા અપાઈ.
1
7
23
One donation can give many lives a second chance. Pledge to donate, pledge to live beyond life. 💚 #OrganDonation #GiftOfLife #DonateOrgans #SaveLives #HealthAwareness #LifeAfterLife #BeTheChange #GOG #SpreadAwareness
@CMOGuj
@MoHFW_INDIA
@JPNadda
@AnupriyaSPatel
0
12
18
Today Club foot child visited by RBSK team 282 at heli hospital talod.
0
4
8
#ITI poshina, #mhm #RTI #STI session. #VikasSaptah2025
#girlchild
#InternationalGirlsDay #healthawarness
0
3
9
#Today_International_Girl_child_day_celebration #AAM_VAVADI "The girl I am, the change I lead: Girls on the frontlines of crisi. #BetiBachaoBetiPadhao
0
2
7
અંગદાન એજ મહાદાન ! ૨૦૧૯ થી આજ સુધી ૭૦૧ લોકોએ આપી નવી આશા. હજુ પણ ૨૮૦૮ દર્દીઓ રાહ જોઈ રહ્યા છે તમારી સહાનુભૂતિની. આવો, હાથ વધારીએ – કોઈને ફરીથી જીવા નુ મોકો આપીએ! 👉નોંધાવો તમારી પ્રતિજ્ઞા : https://t.co/w7VBM8ZsbG
#OrganDonation #TheGiftOfLife #savelife #Healthygujarat
0
30
40