
Prashant Dayal
@prashantdayal26
Followers
2K
Following
690
Media
22
Statuses
2K
Follow me for update news
Ahmedabad
Joined July 2016
અમદાવાદ CPએ માર્યો યુ-ટર્ન, ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ પર ઢોળ્યો દોષનો ટોપલો 👇 .@sanghaviharsh @Bhupendrapbjp @dgpgujarat @AhmedabadPolice @GujaratPolice @prashantdayal26
https://t.co/HVn1AcaPeJ
1
5
11
ભાવનગર પોલીસને કોઈ કડી નથી મળી ત્યાં, નકલી નોટનો વધુ એક આરોપી મહારાષ્ટ્ર પોલીસ ઉઠાવી ગઈ https://t.co/2C2v44FNmQ
1
1
4
લૉકઅપમાં પટેલ દંપતિ ગાદલામાં આરામ કરતું હતું અને આવ્યા DCP જુઓ પછી શું થયું https://t.co/RveN9Q2ddL
0
2
5
મુદ્દામાલનો દારુ ચોરી કરતી પોલીસને પત્રકારે પકડી લીધી, જુઓ પછી શું થયું https://t.co/bvsilKgrqi
1
1
2
રાજીનામું આપ્યા પછી બોલ્યા અશોક ચૌહાણ, મૈ જીંદગીભર કોંગ્રેસ માટે કામ કર્યું, હવે વિકલ્પ શોધી રહ્યો છું #MaharashtraPolitics #AshokChavan #Congress
https://t.co/miFB7Z54a9
navajivan.in
ex maharashtra chief minister ashok chavan quits congress, Ashok Chavan, Maharashtra Congress, Maharashtra Congress News, Maharashtra Politics News Today, મહારાષ્ટ્ર ન્યૂઝ, મુંબઈ ન્યૂઝ, Maharashtra...
0
1
2
ઉનામાં ત્યજી દીધેલું શીશું અને તેને સારવાર માટે લઈ ગયેલી એમ્બ્યુલન્સે ચર્ચા જગાવી https://t.co/rHkwrBiknq
navajivan.in
An abandoned baby in Una and ambulance that took him for treatment sparked a debate, Una News, Gir Somnath news, Gir Somnath na Samachar, aaj na taja samachar, Latest gujarati news today..
1
1
3
ગુજરાતમાં આ IPS અધિકારી સામે ડીસા કોર્ટે ફરિયાદ નોંધવા કર્યો હુકમ #Deesa #IPSOfficer #Mehsana
https://t.co/HjBZclpIN2
1
1
4
ચૂંટણી પહેલાં ખેડૂતોએ ખોલ્યો મોરચો મોદી સરકારની ઊંઘ ખેડૂત આંદોલને કરી હરામ #FarmersProtest2024
https://t.co/KeMW2CfO0S
0
1
1
તરલ ભટ્ટના કેસમાં આવશે મોટો વળાંક ? કથિત તોડકાંડ મામલે ATS લેવા જઈ રહ્યું છે મોટું પગલું #Taralbhatt #Todkand #GujaratATS
https://t.co/PtXY2sxeIh
0
1
3
નરેન્દ્ર મોદીને કોનો ડર લાગે છે ? લોકસભાની ચૂંટણીમાં કેવા ખેલા ખેલાઈ શકે છે ભાજપમાં ? https://t.co/MtgtB8cyTT
0
1
1
પત્રકારે સેલેબ્રિટીના અંગત જીવનમાં ડોકિયું કરવું જોઈએ કે નહીં ? https://t.co/puOT2ZfkbX
0
1
3
પત્રકાર તુષાર બસિયા સામે નોંધાયો ગુનો અમે બોલીશું અમે લડીશું સરકારને પસંદ પડે કે નહીં @TusharBasiya #SuratPolice
https://t.co/PNFIqnc00U
1
7
25
*3 લાખ રૂપિયાની લાલચમાં જૂનાગઢનાં જલ્લાદ જેવા પોલીસ અધિકારીએ એક યુવકની આવી હાલત કરી* 👇 .@Bhupendrapbjp @sanghaviharsh @CMOGuj @SP_Junagadh @PMOIndia @AmitShah @prashantdayal26 @dgpgujarat
https://t.co/oZyBwFGYc0
0
2
7
બાઈકની શોધ કરનારને પણ નહીં ખબર હોય કે આવો ઉપયોગ થશે ! https://t.co/PuTtKKu9xG
0
1
3
દાદા મહેમાનોને આ બતાવ્યું કે નહીં ? ગુજરાતને વાઈબ્રન્ટની નહીં રોટલાની જરૂર છે #VibrantGujarat2024 #bhupendrapatel
https://t.co/frWGXwHPI8
0
1
2
ગુજરાતમાં નિર્ભયા જેવો કાંડ! મજુરી માટે આવતી મહિલા સાથે ચાલુ બસમાં દુષ્કર્મ #Dahod #CrimeNews @SP_Dahod
https://t.co/ITFEZbuoxt
0
1
3
અમદાવાદનાં ચાંદખેડામાં ફાયરિંગનો બનાવ, તપોવન સર્કલ પાસે હવામાં બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ #AhmedabadNews #CrimeNews
2
1
10
ચૈતર વસાવા ભરૂચથી ચૂંટણી લડશે અરવિંદ કેજરીવાલની તેવી જાહેરાતે કોંગ્રેસમાં કર્યો ભડકો @Chaitar_Vasava @ArvindKejriwal @INCGujarat #Politics #Bharuch #LokSabhaElection2024
https://t.co/yOSanSUjzo
0
1
1