SP_Junagadh Profile Banner
SP Junagadh Profile
SP Junagadh

@SP_Junagadh

Followers
16K
Following
1K
Media
4K
Statuses
5K

This is the Official Twitter Account of Superintendent of Police, Junagadh District. Dial 112 for Emergency

Joined January 2018
Don't wanna be here? Send us removal request.
@SP_Junagadh
SP Junagadh
4 hours
ગોડાઉનમાંથી 200 ગુણી મગફળી (7200 K.g.) ચોરી કરનાર આરોપીને પકડી ચોરી કરેલ તમામ મુદ્દામાલ રીકવર કરતી જૂનાગઢ તાલુકા પોલીસ. @CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @IGP_JND_Range #junagadhpolice #crimecontrol #crime
0
0
5
@SP_Junagadh
SP Junagadh
7 hours
3 ઇસમોને ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 696 બોટલ સહિત કુલ કિં.₹ 12,76,640 ના મુદ્દામાલ સાથે પકડી પાડતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ. @CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @IGP_JND_Range #junagadhpolice #crimecontrol #crime
0
1
5
@GujaratPolice
Gujarat Police
13 hours
શાંત - સલામત બને જીવન, એ જ આપણું સાચું ધન ! ગુજરાત પોલીસની શુભકામના, ધનતેરસની સદ્ભાવના ! #HappyDhanteras
8
41
223
@CelsiusOfficial
CELSIUS Energy Drink
2 months
Hydrate. Hustle. GO! CELSIUS HYDRATION - The ultimate hydration for every move. CELSIUS. LIVE. FIT. GO!
190
350
5K
@SP_Junagadh
SP Junagadh
10 hours
ખોવાયેલ/ચોરાયેલ 13 મોબાઇલ ફોન (કુલ કિં.₹ 2,48,798) શોધી "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને પરત અપાવી "પોલીસ પ્રજાનો મિત્ર" છે તે સુત્રને સાર્થક કરતી જૂનાગઢ બી ડિવીઝન પોલીસ. @CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @IGP_JND_Range #junagadhpolice #help
0
0
5
@SP_Junagadh
SP Junagadh
1 day
6 માસથી નાસતા ફરતાં આરોપીને જામજોધપુર ખાતેથી પકડી પાડતી જૂનાગઢ એ ડિવીઝન પોલીસ. @CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @IGP_JND_Range #junagadhpolice #crimecontrol #crime
0
0
7
@SP_Junagadh
SP Junagadh
1 day
જૂનાગઢ જિલ્લાના શીલ પોલીસ સ્ટેશન દ્વારા Cyber Awareness પ્રોગ્રામ તેમજ દિવાળીના તહેવારો સબબ શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવેલ. @CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @IGP_JND_Range #CyberAwareness #CyberSafety #CyberSecurity #StaySafeOnline
0
0
5
@renuebyscience
Renue by Science
1 month
Skip the expensive IVs! Oral NAD+ precursors like NMN and NR are scientifically proven to work better and last longer. Access the benefits at home with bioavailable ingredients you can trust.
5
6
38
@GujaratPolice
Gujarat Police
1 day
તમામ વેપારીઓને સુરક્ષિત દિવાળીની અપીલ..
6
22
89
@SP_Junagadh
SP Junagadh
1 day
બી ડિવીઝન પો.સ્ટે. ખાતે લોકોની સમસ્યા નિવારવા તથા ઝડપી ઉકેલ લાવવાના તથા સાયબર અવેરનેસ અને 112 જનરક્ષક વાહનની માહિતી આપવાના હેતુથી "ત્રણ વાત તમારી,ત્રણ વાત અમારી" કાર્યક્રમ યોજવામાં આવેલ. @CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @IGP_JND_Range #junagadhpolice
0
0
3
@SP_Junagadh
SP Junagadh
2 days
યુવકનું અપહરણ કરી લુંટ કરનાર આરોપીને પકડી પાડતી જૂનાગઢ એ ડિવીઝન પોલીસ. @CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @IGP_JND_Range #junagadhpolice #crimecontrol #crime
0
0
9
@SP_Junagadh
SP Junagadh
2 days
ગીરનાર પર્વત સ્થિત ગુરુ ગોરખનાથજીની મૂર્તિ ખંડિત કરી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડનાર આરોપી 1.રમેશ ભટ્ટ તથા 2.કિશોર કુકરેજા ને બનાવના સ્થળે લઈ જઈ ઘટનાનું ર���કન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું. @CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @IGP_JND_Range #junagadhpolice
0
0
3
@SP_Junagadh
SP Junagadh
2 days
પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા 1 વર્ષથી નાસતા ફરતા આરોપીને જૂનાગઢ ખાતેથી પકડી પાડતી કેશોદ પોલીસ. @CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @IGP_JND_Range #junagadhpolice #crimecontrol #crime
0
0
4
@SP_Junagadh
SP Junagadh
2 days
ઘરફોડ ચોરી કરનાર આરોપીને ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત કુલ કિં.₹ 34,500 ના મુદ્દામાલ સાથે પકડી પાડતી જૂનાગઢ એ ડિવીઝન પોલીસ. @CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @IGP_JND_Range #junagadhpolice #crimecontrol #crime
0
0
4
@SP_Junagadh
SP Junagadh
3 days
માનનીય ગૃહમંત્રીશ્રી દ્વારા ગુરુ ગોરખનાથજીની મૂર્તિ ખંડિત કરી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડનાર આરોપીઓ વિરુદ્ધ ઝીણવટભરી તપાસ હાથ ધરી ત્વરિત કાર્યવાહી કરીને આરોપીઓને ઝડપી પાડતાં શ્રદ્ધાળુઓની આસ્થાને પુનઃસ્થાપિત કરી, સરાહનીય કામગીરી બદલ જૂનાગઢ પોલીસને બિરદાવી અભિનંદન પાઠવવામાં આવ્યા.
0
1
16
@sanghaviharsh
Harsh Sanghavi
3 days
જૂનાગઢ પોલીસે ગુરુ ગોરખનાથ શિખરની ઘટનાનો ભેદ ઉકેલીને શ્રદ્ધાળુઓની આસ્થાને પણ પુનઃ સ્થાપિત કરી છે ! ✔ જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વતના ગુરુ ગોરખનાથ શિખર પર સ્થિત ગુરુ ગોરક્ષનાથજીની મૂર્તિનું શિરચ્છેદ કરી તેને ખીણમાં ફેંકી દેવાની ઘટનાએ લોકોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડી હતી. ✔
17
106
659
@GujaratPolice
Gujarat Police
3 days
દિવાળી વેકેશનમાં વધુ દિવસો માટે બહારગામ ફરવા જવાના છો ? તો આટલું અવશ્ય કરો...
11
90
370
@SP_Junagadh
SP Junagadh
3 days
તહેવારો ઉજવીએ પણ તકેદારી સાથે ! @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @IGP_JND_Range #HappyDiwali #Diwali2025 #DiwaliFestival
0
0
1
@SP_Junagadh
SP Junagadh
4 days
N.D.P.S. એક્ટ હેઠળ કબ્જે કરેલ કુલ કિં. ₹ 26,01,035 ના મુદ્દામાલનો નાશ કરતી જૂનાગઢ S.O.G. @CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @IGP_JND_Range #junagadhpolice #crimecontrol #saynotodrugs
0
0
4
@SP_Junagadh
SP Junagadh
5 days
ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1103 બોટલ સહિત કુલ કિં.₹ 4,90,900 નો મુદ્દામાલ પકડી પાડતી જૂનાગઢ એ ડિવીઝન પોલીસ. @CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @IGP_JND_Range #junagadhpolice #crimecontrol #crime
0
0
6
@GujaratPolice
Gujarat Police
5 days
કેબમાં મુસાફરી કરતી વખતે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે! 📢 વાત સામાન્ય છે, પરંતુ સલામતી માટે મહત્વપૂર્ણ છે.
13
97
390
@SP_Junagadh
SP Junagadh
5 days
શાંતિ અને સુરક્ષા જાળવવા જૂનાગઢ પોલીસ દ્વારા દિવાળીના તહેવાર પહેલા અસામાજિક તત્ત્વોનો સફાયો. - “બંગલા ગેંગ” નામની સંગઠિત ગુન્હાહિત ટોળકી વિરુદ્ધ G.C.T.O.C. હેઠળ આક્રમક પગલાં. @CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @IGP_JND_Range #junagadhpolice #crimecontrol #crime
1
2
9