TusharBasiya Profile Banner
Tushar Profile
Tushar

@TusharBasiya

Followers
238
Following
576
Media
19
Statuses
167

Journalist • Writer • Blogger

Gujarat, India
Joined March 2020
Don't wanna be here? Send us removal request.
@TusharBasiya
Tushar
2 years
0
13
21
@TusharBasiya
Tushar
2 years
TATની પરીક્ષામાં આવું થયું હતું? 60 હજાર ઉમેદવારો ગોટે ચઢશે કે શું? @CMOGuj @kuberdindor #Tat #TatExam https://t.co/ndkvqL7SK1
0
0
1
@TusharBasiya
Tushar
2 years
GPSCએ થુંકેલું ચાટવા જેવું કર્યું GPSCએ રિઝલ્ટમાં, પેપર ફરી ચકાસો તો ગોપનિયતા રહે ખરી? @CMOGuj @NalinUpadhyay4 #GPSC #GPSCExam #GPSCResult https://t.co/pkGGwEzUX8
0
0
2
@TusharBasiya
Tushar
2 years
પરીક્ષા આપો... પરિણામની રાહ જૂઓ... પરિણામમાં ભૂલ માટે લડત આપો... ઉંમર જતી રહેશે આ કામમાં યુવાનોની પણ સિસ્ટમ નહીં બદલે... #TATExmam #competitive #GujaratiNews #governmentjobs
@NewsNavajivan
Navajivan News
2 years
TATના 60 હજાર ઉમેદવારોનું શું થશે હવે? પરીક્ષા તો પૂર્ણ થઇ પણ... | #TATExam #tatexam2023 #tatcandidate https://t.co/nLr5kkgcCn
1
0
5
@TusharBasiya
Tushar
2 years
જુનાગઢમાં દંગાખોર જેવી જ પોલીસ? પથ્થરમારા બાદ તાલીબાની કાનૂન લાગુ થયો હતો કે શું? #Junagadh #GujaratPolice #JunagadhViolence #junagadhpolice #JunagadhDargah #GujaratiNews #GujaratNews https://t.co/tpbQ2kgoYo
2
0
0
@TusharBasiya
Tushar
2 years
શ્વાન કરડે પછી આવશો? જો @AMC_Complaints કામ ન કરી શકતું હોય તો @AMCommissioner એ વિભાગ બંધ કરી દો. @CMOGuj તમે પણ ધ્યાન દોરશો ખોટું સ્માર્ટસીટીનું નામ બદનામ થાય છે.
3
0
6
@TusharBasiya
Tushar
3 years
અને નોંધવા જેવી વાત કે ત્યારે ઉઠાવેલી મુહિમ આજે પણ ચાલે છે અને @NewsNavajivan માં અહેવાલો પણ પ્રસિધ્ધ કરવામાં આવી રહ્યા છે. બસ રાહ છે @CMOGuj ક્યારે ઓનલાઈન સટ્ટા નાબૂદી માટે નક્કર કાયદો લાવે અને @GujaratPolice પણ નક્કર કાર્યવાહી કરવાની તૈયારી બ���ાવે
@JournoJayesh
Jayesh cHauHaN
3 years
આ મુદ્દા પર હું રાજકોટ રિપોર્ટિંગ કરતો ત્યારે મે અને @TusharBasiya એ થોડી મુહિમ ઉઠાવી હતી ત્યારબાદ પોલીસ અધિકારીએ રૂબરૂમા કહ્યું હતુ કે કાયદામાં એવી જોગવાઈ છે કે સટ્ટો રમનારની અટક કરીએ તો રૂ.૧૦૦નો દંડ અને જામીન મળી જાય છે….પોલીસમા ઉપલા લેવલથી મુહીમ ચાલે તો રેકેટ સુધી પહોચી શકાય
0
0
1
@TusharBasiya
Tushar
3 years
આ મુદ્દે @GujaratPolice અને @CMOGuj ને જગાડવા માટે @NewsNavajivan માં પ્રસિધ્ધ કરેલા તમામ ઈન્વેસ્ટિગેટીવ અહેવાલો શબ્દસહ સાચા ઠર્યા છે. પરંતુ @AhmedabadPolice પોલીસે પકડેલા સટ્ટાકાંડ બાદ પણ ગુજરાતના એક અખબારમાં સટ્ટાની જાહેરાત પ્રસિધ્ધ થાય છે જે ગેરકાયદેસર છે.
@JournoJayesh
Jayesh cHauHaN
3 years
આ મુદ્દા પર હું રાજકોટ રિપોર્ટિંગ કરતો ત્યારે મે અને @TusharBasiya એ થોડી મુહિમ ઉઠાવી હતી ત્યારબાદ પોલીસ અધિકારીએ રૂબરૂમા કહ્યું હતુ કે કાયદામાં એવી જોગવાઈ છે કે સટ્ટો રમનારની અટક કરીએ તો રૂ.૧૦૦નો દંડ અને જામીન મળી જાય છે….પોલીસમા ઉપલા લેવલથી મુહીમ ચાલે તો રેકેટ સુધી પહોચી શકાય
0
0
0
@NewsNavajivan
Navajivan News
3 years
પોલીસ ઈચ્છે તો શું કરી શકે? નવરંગપુરા પોલીસના PI અને કોન્સ્ટેબલે ઉદાહરણ પુરું પાડ્યું .@sanghaviharsh @DrLavina_IPS @GujaratPolice @AhmedabadPolice https://t.co/LJBOcD0UGX
2
8
28
@TusharBasiya
Tushar
3 years
#FreedomOfSpeech : Contemporary Challenges Inaugural Jitendra Desai Memorial Lecture by Hon'ble Mr. Justice Rohinton Nariman at #NavajivanTrust #Ahmedabad #Gujarat
1
1
5
@TusharBasiya
Tushar
3 years
પોલીસમેન ચોકલેટ ડે પર અમદાવાદમાં ટ્રાફિકના નિયમનું પાલન કરતા લોકો પર વરસાવી રહ્યા છે પ્રેમ @AhmedabadPolice @SafinHasan_IPS @sanghaviharsh #AhmedabadPolice #ChocolateDay #AhmedabadTraffic #NavajivanNews
0
0
3
@TusharBasiya
Tushar
3 years
#જુનિયર_ક્લાર્ક યુવાનો અને વાલીઓની વ્યથા.... દોષ સરકારને શા માટે આપવો જ્યારે સરકાર જ આપણી હોય,,, ફરિયાદ ફૂટવાની કેમ કરવી જ્યારે ચૂંટયા જ આપણે હોય...
0
0
4
@TusharBasiya
Tushar
3 years
પત્રકારત્વ માટે હ્રદયથી દ્રશ્યો જોવા પડે છે જે કામમાં મિત્ર સાગર પટેલ નિપુણ થયા છે તે વાતનો આનંદ @patelsagar24
@patelsagar24
Sagar Patel
3 years
80 વર્ષના બા એ પૂછ્યું પાણી પીવું છે? મારા પત્રકારત્વના કરિયરનું સૌથી મજબૂત પાત્ર આ બા છે. એ વાતનો સંતોષ છે કે આ પ્રકારના લોકોને મળવાનું નસીબ પ્રાપ્ત થયુ, આ લોકોના પ્રશ્નોને વાચા આપી શકવાનો પ્રયત્ન કરી શક્યો. #GujaratElection2022 @patelsagar24 #shiyalbet
0
0
1
@TusharBasiya
Tushar
3 years
હાર્દિક પટેલ સામે ચૂંટણી લડવા રેશ્મા પટેલ કરી રહ્યાં છે તૈયારી ? જૂઓ શું છે પ્લાનિંગ #GujaratElections #ReshmaPatel #HardikPatel #BREAKING_NEWS #Gujaratpolitics https://t.co/y2wqTFP5jf
0
0
0
@TusharBasiya
Tushar
3 years
#GujaratElections2022 BJP candidates As per #Sources #Chotila - Kuvraji Bavaliya #Jasdan - Bharat Boghra #Rajkot South - Ramesh tilada #jamnagar - Rivaba Jadeja #Viramgam - Hardik Patel #Jamalpur - Muslim candidate under discussion
0
0
0
@TusharBasiya
Tushar
3 years
🚨 Big Breaking પૂર્વ @CP_RajkotCity નું તોડકાંડ ફરી ગાજ્યું ! PI ગઢવી સહિતના પોલીસકર્મીઓની ધરપકડના ભણકારા @CMOGuj @dgpgujarat @GujaratPolice @CMOGuj @sanghaviharsh #RajkotCityPolice #RajkotCrimeBranch https://t.co/sW9xcYuIlT
0
0
0
@TusharBasiya
Tushar
3 years
મોરબીમાં કાલે @narendramodi પત્રકારોને સવાલ પૂછવા દેશે કે, #મન_કી_બાત થી કામ ચલાવવું પડશે ? #morbi #pmmodiingujarat #modiinmorbi
0
1
1
@TusharBasiya
Tushar
3 years
#Gujarat_election2022 से पहले #गुजरात में #राजस्थान के मुख्यमंत्री @ashokgehlot51 से गुजरात के पूर्व मंत्री @JayNarayan_Vyas ने की मुलाकात । #राजनीति में भूचाल की संभवना ।
0
0
0