Explore tweets tagged as #rajkotcity
ઓટો રીક્ષામાં પેસેન્જરના ઉલ્ટી કરવાના નાટક કરી રૂપીયા ચોરી કરતી ગેંગના ઇસમને ઓટો રીક્ષા ત���ા ચોરી કરેલ કુલ કિ.રૂ. ૧,૦૬,૫૭૦/- ના મુદામાલ સાથે પકડી પાડી ૩૬ જેટલી ચોરીની કબુલાત આપતી તેમજ રાજકોટ શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ.
0
0
0
Rajkot City, the heart of Saurashtra ! 🤩 Known for its vibrant culture, delicious food, and historical landmarks. A must-visit city in Gujarat ! #Rajkot #Gujarat #IncredibleIndia #Travel #ExploreGujarat #Saurashtra #RajkotCity
17
63
798
ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર હેઠળના સમાજ સુરક્ષા પ્રભાગ હસ્તકની માન્યતા પ્રાપ્ત માનસિક દિવ્યાંગ બાળકો તથા મહિલાઓ અને બાળ સંભાળ ગૃહના બાળકોએ સાથે મળીને શરદોત્સવ નિમિત્તે આયોજિત રાસ ગરબામાં હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો. @CollectorRjt @CP_RajkotCity
0
0
0
રાજકોટ શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના ચીટીંગના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ગૌરાંગ સદાનંદ મંડલને પકડી પાડતી રાજકોટ શહેર સાયબર ક્રાઇમ. #Rajkot #RajkotCityPolice #Gujarat #Gujaratpolice
0
0
0
શરીર સબંધી ગુન્હા કરવાની ટેવવાળા ઇસમ વિજયભાઇ બાઘુભાઈ જખાણીયાની જામનગર જેલ ખાતે પાસા વોરંટ ઈસ્યુ કરતા માનનીય પોલીસ કમિશ્નર સાહેબશ્રી. #Rajkot #RajkotCityPolice #Gujarat #Gujaratpolice @CMOGuj @sanghaviharsh @GujaratPolice
0
0
0
રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના સને ૨૦૨૩ ના G.U.J.C.T.O.C. ના ગુન્હામાં ૨૨ વર્ષથી નાસ્તા ફરતા આરોપી ભરતભાઇ દાનાભાઇ મુંછડીયાને ચોકકસ હકીકતના આધારે વેશપલટો કરી રાજકોટ ખાતેથી પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ.
0
1
1
ઈ-ગુજકોપ તથા હ્યુમન સોર્સની મદદથી શંકાસ્પદ મોબાઇલ ફોન તથા એક એલ.ઈ.ડી. ટી.વી. સાથે ઈસમ મુસ્તફા ફેજમહમદ શાહમદારને કુલ કિ.રૂ. ૨૭,૯૯૯/- ના મુદામાલ સાથે પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ. #Rajkot #RajkotCityPolice #Gujarat #Gujaratpolice
0
0
0
0
0
0
ત્રણ દિવસ અગાઉ સ્વીફટ કાર ચોરી કરનાર રીઢા ચોર ઇસમ મેહુલ ધનજીભાઈ જેઠવા તથા અન્ય એક ઇસમ અલ્ફાજ ઉર્ફે અલ્તાફ હાસમભાઇ કાદરીને ચોરી કરેલ સ્વીફટ કાર કુલ કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી કાર ચોરીનો ગુન્હો ડીટેકટ કરતી માલવીયાનગર પોલીસ. #Rajkot #RajkotCityPolice #Gujarat
0
0
0
સજા વોરંટના નાસતા ફરતા આરોપી નટવરભાઇ હરીભાઈ પરમારને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી થોરાળા પોલીસ. #Rajkot #RajkotCityPolice #Gujarat #Gujaratpolice @CMOGuj @sanghaviharsh @GujaratPolice
0
0
0
૮.૬૩ ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સહિત કુલ રૂ. ૯૧,૩૦૦/-ના મુદ્દામાલ સાથે ઇસમ મુકેશભાઈ સુગનામલ વસનાણીને પકડી પાડતી રાજકોટ શહેર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ(SOG). #Rajkot #RajkotCityPolice #Gujarat #Gujaratpolice @CMOGuj @sanghaviharsh @GujaratPolice
0
0
0
રાજકોટ ભક્તિ નગર સર્કલ નજીક યુવતીની છેડતીના CCTV આવ્યા સામે | Newz Room Gujarat #rajkot #bhaktinagarcircle #bhaktinagarpolice #rajkotpolice #Extortion #CctvVideo #rajkotnews #viralvideo #newzroomgujarat @CP_RajkotCity @SP_RajkotRural
0
0
0
ગાયકવાડી વિસ્તાર રહેણાંક મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી છરીની અણીએ વૃધ્ધ મહીલાના હાથમાંથી સોનાની બંગડીઓની લુંટ કરી નાશી જનાર ત્રણ ઈસમોને ગણતરીની કલાકોમાં કુલ કિ.રૂ. ૩,૩૨,૫૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ.
0
1
1
શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને સર્વાનુમતે ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે ચૂંટાવવા બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. @BJP4Gujarat
0
1
5
#Rajkot માં મોડી રાત્રે બબાલ, રૈયાધાર વિસ્તારમાં રાણીમાં રૂડીમાં ચોક ખાતે મોડી રાત્રે ઝઘડો થયો, અસામાજિક તત્વોએ ગાડી પર પથ્થરમારો કર્યો અને એક યુવકને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. #Rajkot #Crime #LawAndOrder @CP_RajkotCity
0
0
0
આજીડેમ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ૬ માસથી નાસતા ફરતા આરોપી ભરતભાઇ ઉર્ફે રજની રાઘવભાઇ દુમાડીયાને પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ. #Rajkot #RajkotCityPolice #Gujarat #Gujaratpolice
0
1
1
Help us Spread the Word!!! Share with your Friends! #TodaysSpecial World Mosquito Day @WHO
@IndiaHistorypic
@LSHTM
@smartcityrajkot
@CP_RajkotCity
@worldmalariaday
@HealthPolicyW
0
1
1
हमें स्वदेशी Researchका, स्वदेशी Design और Development का पूरा Ecosystem बनाना है। - प्रधानमंत्री श्री Narendra Modi जी #SwadeshiSankalp @narendramodi @BJP4Gujarat
5
0
2