smartcityrajkot Profile Banner
Rajkot Municipal Corporation Profile
Rajkot Municipal Corporation

@smartcityrajkot

Followers
18K
Following
2K
Media
11K
Statuses
14K

સ્માર્ટ રાજકોટ – સ્વચ્છ રાજકોટ - સ્વસ્થ રાજકોટ

Joined September 2015
Don't wanna be here? Send us removal request.
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
શાકભાજીના ધંધાર્થીઓએ પૈસાની લેવડદેવડ માટે બે ડબ્બા રાખવાની નવી પહેલ શરૂ કરાવતા મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ : વોર્ડ નં.૭માં આ નવી સિસ્ટમ અમલમાં
14
64
322
@smartcityrajkot
Rajkot Municipal Corporation
3 years
મોરબી માં બનેલ દુઃખદ બનાવ અંગે રેસ્ક્યુ અને બચાવ કામગીરી માટે રાજકોટ મહાનગરપાલિકા થી ૪૦ તરવૈયાઓ સાથે ૬ રેસ્ક્યુબોટ,૬ એમ્બ્યુલન્સ,૨ રેસ્ક્યુ વાન હાલ ઘટના સ્થળે છે. આ સિવાયની ફાયર અને ઇમરજન્સી ની સ્થાનિક ટીમો અને રાજકોટ શહેર ખાતેના પ્રાઇવેટ હોસ્પિટલને એલર્ટ ઉપર રાખવામાં આવેલ છે.
7
68
270
@smartcityrajkot
Rajkot Municipal Corporation
3 months
રાજકોટ મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્ક સંવર્ગની જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું ટાઈમ ટેબલ.@CMOGuj .@Bhupendrapbjp
Tweet media one
40
33
273
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
Congratulations #Rajkot for 5 Star ⭐⭐⭐⭐⭐ Garbage Free City Rating. We are amongst the only 6 cities being awarded this rating in the country.
Tweet media one
17
47
254
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
આજદિન સુધીમાં કુલ ૭૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી ૬૨ વ્યક્તિઓને અગાઉ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે, જ્યારે આજે તા. ૨૪/૦૫/૨૦૨૦ ના રોજ વધુ ૧૧ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરેલ છે. હાલ ૦૫ વ્યક્તિઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કુલ કેસ - ૭૯.દાખલ - ૦૫.ડિસ્ચાર્જ - ૭૩.
17
25
206
@smartcityrajkot
Rajkot Municipal Corporation
2 years
Aerial View of Multilevel Flyover Bridge at Kalawad Road. #RMC .#RajkotMunicipalCorporation .#Rajkot #SmartCity
8
30
195
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
#રાજકોટ શહેરમાં શાકભાજી અને અનાજની દુકાનો બંધ કરવામા આવનાર સોશિયલ મીડિયા પર વાયરલ જયેલ #અફવા સંપૂર્ણ પણે ખોટી અને પાયાં વગરના છે. લોકો આવા બિનપાયેદાર અફવાઓ પર ભરોસો �� કરે . કરિયાણાની દુકાનો અને શાકભાજીના વ્યવસાય નિયમ મુજબ ખુલ્લા જ રહેશે. @InfoGujarat @CMOGuj @CollectorRjt.
7
41
183
@smartcityrajkot
Rajkot Municipal Corporation
6 months
રાજકોટ મહાનગરપાલિકાના ૩૪માં મ્યુનિ. કમિશનર તરીકે શ્રી તુષાર સુમેરાએ ચાર્જ સંભાળ્યો. નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનરશ્રીએ તમામ શાખાધિકારીશ્રીઓ સાથે પરિચય બેઠક પણ યોજી
Tweet media one
10
8
186
@smartcityrajkot
Rajkot Municipal Corporation
6 years
Rajkot Municipal Corporation has installed "wind solar hybrid system for afforable housing" Project #RMC #Pilotproject #Rajkot
Tweet media one
Tweet media two
5
43
161
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
રાજકોટમાં ઓડ - ઇવન (એકી –બેકી) તારીખ મુજબ દુકાન ખુલ્લી રાખી શકાશે : મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલની જાહેરાત
Tweet media one
Tweet media two
16
43
167
@smartcityrajkot
Rajkot Municipal Corporation
6 years
Road repairing by RMC across the city #RMC #Rajkot #SwachhtaHiSeva
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
22
24
147
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
We have started spraying of sterilised hypochloric solution by fire mini fighter fighter in affected area.
7
43
146
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં 637 ફેમિલીને હોમ ક્વોરોન્ટાઈન કરાયા છે અને આજે રાજકોટ આવેલા 131 ફેમિલી ને ક્વોરોન્ટાઈન કરવામાં આવી રહયા છે.
11
19
153
@smartcityrajkot
Rajkot Municipal Corporation
6 months
રાજકોટ મહાનગરપાલિકાના ૩૪માં મ્યુનિ. કમિશનર તરીકે શ્રી તુષાર સુમેરાએ ચાર્જ સંભાળ્યો. @TusharSumeraIAS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
6
150
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
All the samples taken today from #Rajkot city for test of #Covid_19 have tested negative. Together #WeShallOvercome.@CMOGuj @InfoGujarat @pkumarias @JayantiRavi.
11
15
137
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
આજે વધુ એક પોઝીટીવ કેસને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. જેની વિગત નીચે મુજબ છે. નામ: સ્નેહલકુમાર અરવિંદભાઈ મહેતા (૩૮/પુરૂષ).Mo:૮૪૦૧૪૩૩૮૪૨.સરનામું: રાજ ફાર્મ, મહિકા પાસે, રાજકોટ. રાજકોટ શહેરમાં કુલ ૭૬ કેસ નોંધાયેલ, જે પૈકી ૬૨ વ્યક્તિઓ સાજા થયેલ, તેમજ ૧૩ વ્યક્તિઓ હોસ્પિટલમાં દાખલ છે.
7
16
133
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
આજ રાત સુધીમાં દુકાનો પર સ્ટીકર લગાવવાની કામગીરી પુરી કરાશે અને કાલથી એકી બેકી તારીખે દુકાનો ખુલ્લી રાખી શકાશે : મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલની જાહેરાત
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
16
121
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
રાજકોટવાસીઓ માટે વધુ એક ગૂડ ન્યૂઝ: કોરોના પોઝીટીવ દર્દીઓ પૈકી વધુ ૪ દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
12
121
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
Tweet media one
7
24
116
@smartcityrajkot
Rajkot Municipal Corporation
3 years
#nationalgames2022 અનુસંધાને રાજકોટ.મહાનગરપાલિકા દ્વારા “સ્પોર્ટસ કાર્નિવલ”માં.વિવિધ #zumba એક્ટીવીટીઝ યોજાઈ #rajkot @narendramodi @PMOIndia @Bhupendrapbjp @CMOGuj @MoHUA_India @HardeepSPuri @pkumarias @Mukeshias @sanghaviharsh @vinod_moradiya @DrPradipDav @arora2k21
1
47
112
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
કરીયાણાની દુકાનેથી ઓટો રીક્ષ દવારા જીવન જરૂરી ચીજવસ્તુઓ ની હોમ ડિલિવરી માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગોઠવાતી વ્યવસ્થાની માહિતી આપતા મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ.
10
22
111
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
Tweet media one
Tweet media two
21
30
114
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજિત ફ્લેવર શો 2020 નું આજે તા. 23.01.2020 ના રોજ સવારે 10:00 કલાકે રાજ્યના માન. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ એ ઉદ્ઘાટન કર્યું. #RMC #Flowershow #RangiluRajkot
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
24
100
@smartcityrajkot
Rajkot Municipal Corporation
6 years
Hon'ble CM Shri Vijaybhai Rupani inaugurates turnstiles and Public Information Systems for Rajkot BRTS. Another smart step towards making our Rangila Rajkot a world class city. #RMC #Rajkot
Tweet media one
2
24
105
@smartcityrajkot
Rajkot Municipal Corporation
6 years
રાજકોટ શહેર મા પેડલ ભારે વરસાદ ની ની મુલાકાત કર્તા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સાયકલ મા મુલાકાત કરી. #RMC #Monssonwork #Greatwork #RangiluRajkot #Rajkot
Tweet media one
14
13
111
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
Good news #Rajkot, 2 positive cases of #COVID2019india from the city reunite today with their families after being fully treated. Total positive of the city 17, total treated 6. Rest of the patients currently under treatment are stable @CMOGuj @InfoGujarat @CP_RajkotCity.
11
17
110
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ દ્વારા જંગલેશ્વર કરફ્યુ અંગે બ્રિફ (Part - 1) 17/04/2020
4
21
109
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
Good Fight Against COVID-19: કોરોનાને મ્હાત આપતા વધુ ૧૭ દર્દીઓને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરાયા
Tweet media one
Tweet media two
Tweet media three
16
18
112
@smartcityrajkot
Rajkot Municipal Corporation
6 years
It's a small world, but I wouldn't want to paint it. #RMC #RangiluRajkot #Paint #Art .[Create art @sohbelim05 ]
Tweet media one
2
19
102
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
રાજકોટ શહેરમાં તમામ લોકો માટે માસ્ક પહેરવું ફરજીયાત જાહેર કરતા મ્યુનિ.કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ , , , 12-04-2020
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
25
109
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
Congratulation #Rajkot for 5 Star ⭐⭐⭐⭐⭐ Garbage Free City Rating. We are amongst the only 6 cities being awarded this rating in the country. @CMOGuj @InfoGujarat @udit_ias.
@SwachhBharatGov
Swachh Bharat Urban
5 years
We congratulate Rajkot in Gujarat for being certified as a "5 Star" Garbage Free City. #StarRatingProtocol #GarbageFreeCities #MyCleanIndia
Tweet media one
3
27
108
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
રાજય સરકાર દ્વારા 4 મહાનગરોમાં દુકાનો 3 મે સુધી બંધ રાખવાના નિર્ણય બાદ રાજકોટના કલેકટર શ્રી રેમ્યા મોહન દ્વારા લોકોને અપીલ.
7
21
107
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
5 new cases of #Covid19India diagnosed last night from Jangleshwar. However, they are all close contacts of a case found positive on 7th April and were already quarantined in government facility & now shifted to isolation ward. Cluster containment being expanded.
7
18
106
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
Disinfecting BRTS route with Sodium Hypochloride spraying
3
25
94
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
Appeal by Muncipal Commissioner Rajkot to observe #JantaCurfewMarch22 as a part of fight against #CoronavirusPandemic #COVIDー19 .@smartcityrajkot @vijayrupanibjp @PMOIndia @InfoGujarat
17
27
107
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
રાજકોટ શહેરમાં શાકભાજી, કરિયાણા, મેડિકલ સ્ટોર વગેરે દુકાનો ખુલ્લી રાખવા અંગે મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ સાહેબનો વીડિયો સંદેશ. 09.05.2020
5
18
106
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
Corona theme Painting on Smart Ghar - 2 wall Mavdi
Tweet media one
Tweet media two
0
9
106
@smartcityrajkot
Rajkot Municipal Corporation
8 years
Rajkot Municipal Corporation presents HIMESH RESHAMMIYA musical night on 25th January 2017, 7:30 PM at Racecourse ground.
Tweet media one
6
33
102
@smartcityrajkot
Rajkot Municipal Corporation
6 years
હાઉસિંગફોર ઓલના MD અનેકેન્દ્રના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના જોઈન્ટ સેક્રેટરીશ્રી અમૃત અભિજાતેલાઈટ હાઉસ પ્રોજેક્ટ માટેના સ્થળની મુલાકાત કરી: મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ #RMC #smartcityrajkot #RangiluRajkot
Tweet media one
Tweet media two
3
19
92
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
વધુ પાંચ કોરોના પોઝિટિવ દર્દીઓ સંપૂર્ણ સાજા થતા હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરાયા: મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ
Tweet media one
7
13
101
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
Tweet media one
1
14
101
@smartcityrajkot
Rajkot Municipal Corporation
6 years
લોકોના સાથસહકારથી ડીવાઈડરોમાં વૃક્ષો વાવવાનો પ્રારંભ: ૧૫ દિવસમાં શહેરનાં તમામ ડીવાઈડર આવરી લેવામાં આવશે: મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાની #RMC #Treeplantions #Rajkot
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
16
10
96
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
રાજકોટ સ્માર્ટ સીટી દર શુક્રવારે જાહેર થતા રેન્કિગમાં સમગ્ર ભારતનાં ૧૦૦ સ્માર્ટ સીટીઓમાં ૧૫માં ક્રમે: ૨૦૧૭માં ૫૦માં રેન્કે હતું
Tweet media one
Tweet media two
11
8
97
@smartcityrajkot
Rajkot Municipal Corporation
3 years
રાજ્યના માન @CMOGuj શ્રી @Bhupendrapbjp ના વરદ હસ્તે રાજ્યના માન. મંત્રીશ્રી @iArvindRaiyani ની ઉપસ્થિતિમાં લક્ષ્મીનગર અન્ડરબ્રિજનું ઈ-લોકાર્પણ કરાયું: “CDS બિપીન રાવત અન્ડરબ્રિજ” નામકરણ કરાયું.@PMOIndia @narendramodi @pkumarias @DrPradipDav @arora2k21 @MoHUA_India @RailMinIndia
Tweet media one
2
4
98
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
Friends,.Happy to share that Rajkot has bagged National Winner 2019-20 title again for the *'One Planet City Challenge'* of WWF. This is the third time in a row. Rajkot was National winner in 2017, 2018 and now in 2019 as well it is the National Winner.
Tweet media one
Tweet media two
7
21
91
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
વધુ ૦૨ કેસ સાથે રાજકોટ શહેરમાં આજદિન સુધીમાં કુલ ૬૨ કોરોના પોઝિટિવ કેસ: ગ્રામ્યના કુલ ૦૨ કેસટોટલ કોરોના કેસમાંથી ૨૪ કોરોના પોઝિટીવ દર્દીઓ ડીસ્ચાર્જ થયા:રિકવરી રેટ ૩૮.૭% , , ,
Tweet media one
9
23
94
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
ઇન્ડીયા ગ્રીન બીલ્ડીંગ કાઉન્સીંલ (IGBC)  દ્વારા  સમગ્ર દેશમાં સર્વ પ્રથમ રાજકોટને ગ્રીન રેટેડ પ્લેટિનિયમ લેવલ સ્માર્ટ સિટી જાહેર કરાયું : મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ
Tweet media one
Tweet media two
5
20
94
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
" ગંદકી ભારત છોડો " સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત આજે ડોર ટુ ડોર કર્મચારીઓ અને વોર્ડ ઇન્ચાર્જને કચરાનું ત્રણ પ્રકારે વર્ગીકરણ કરવાના ફાયદા અંગે મિટિંગ યોજાઈ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
20
83
@smartcityrajkot
Rajkot Municipal Corporation
6 years
Municipal Commissioner of Rajkot Shree Udit Agrawal congratulates Dy. S.P. Shree R. B. ZALA, Security Officer of Rajkot Municipal Corporation, as he is decorated with Police Medal for meritorious services from the Hon. President of India.#RMC #Medal #Presidentindia #Rajkot
Tweet media one
5
6
88
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
Tweet media one
6
16
92
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
Rajkot becomes first city to be awarded with Green Building Certification by GRIHA: Innovative approach for thermally comfortable living and inclusive township - Smart Ghar-3. 10-02-2020
Tweet media one
Tweet media two
Tweet media three
5
32
80
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
માસ્ક ઝુંબેશ: ડો. યાજ્ઞિક રોડ પર ખુદ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે માસ્ક વગરના લોકો સામે પગલાં લીધા. માસ્ક નહી પહેરવા બદલ છેલ્લા બે દિવસમાં ૮૫૬ લોકો પાસેથી પેનલ્ટી વસૂલ
12
8
89
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
મેડિકલ ફ્રી હોમ ડીલીવરી.
Tweet media one
3
28
84
@smartcityrajkot
Rajkot Municipal Corporation
3 years
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં દિવંગત આત્માઓને શાંતિ માટે પ્રાર્થનાસભા રાખવામાં આવેલ. #gujarat_with_morbi #RajkotMunicipalCorporation @narendramodi @PMOIndia @Bhupendrapbjp @CMOGuj @pkumarias @Mukeshias @vinod_moradiya @DrPradipDav @arora2k21
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
41
79
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
કેન્દ્ર સરકારના પાંચ તબીબોની ટીમે ગુજરાતના ચાર મહાનગરોમાં કોરોના સંક્રમણને ફેલાતા અટકાવવા અંગેની કામગીરીની સમીક્ષા કરી હોવાના જે અહેવાલ અખબારોમાં પ્રસિધ્ધ થયા છે તે પાયા વગરના છે. તેમજ આ વાત તદ્દન ખોટી છે.
9
16
85
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
Tweet media one
9
11
84
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
રાજકોટ શહેર માટે આજે આજનો વિશેષ દિવસ એક સાથે ૮ (આઠ) કોરોના દર્દીઓ ડિસ્ચાર્જ - રાજકોટ શહેરના આજ સુધીમાં કુલ ૨૪ દર્દીઓ સાજા થઈને ઘરે પરત - રાજકોટ મહાનગરપાલિકા વતી તમામ ડિસ્ચાર્જ દર્દીઓને માસ્ક, સેનીટાઈઝારની કિટ આપી દરેકના આરોગ્ય માટે શુભેચ્છા પાઠવતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ
Tweet media one
Tweet media two
Tweet media three
6
15
81
@smartcityrajkot
Rajkot Municipal Corporation
4 years
આવતીકાલે તા. ૦૭-૦૭-૨૦૨૧ ના રોજ ‘મમતા દિવસ’ અનુસંધાને રાજકોટ શહેરમાં ચાલી રહેલ કોવિડ વેક્સીનેશનની કામગીરી બંધ રહેશે. હાલ શહેરમાં ચાલુ રહેલ કોવિડ વેક્સીનેશન સેન્ટર ખાતે કોરોનાની રસી આપવાની કામગીરી બંધ રાખવામાં આવશે. જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવા રાજકોટ મહાનગરપાલિકાની વિનંતી છે.
2
16
77
@smartcityrajkot
Rajkot Municipal Corporation
6 years
રાજકોટ મહાનગરપાલિકા ફાયરના સાધનો ના હોય તેવા ટ્યુશન કલાસ ચલાવી નહી શકાય : મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાની #RMC #Safety #RangiluRajkot.
21
11
82
@smartcityrajkot
Rajkot Municipal Corporation
6 years
પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા આસામીઓ પાસેથી પ્રતિબંધિતપ્લાસ્ટીકની ચીજો જપ્ત : રૂ. ૧૩,૦૫૦/- નો વહીવટી ચાર્જ વસૂલ #RMC #Banplastic #penalty #RangiluRajkot
Tweet media one
8
20
76
@smartcityrajkot
Rajkot Municipal Corporation
6 years
નુકશાન થયેલ મુખ્ય રસ્તાઓની ‘મિશન મોડ’માં મરામત કામ શરુ કરાવતા મ્યુનિ. કમિશનરશ્રી .વેસ્ટ ઝોન કચેરીમાં અધિકારીઓ સાથે મીટીંગ કરી સુચનો પણ મેળવ્યા: સમરસ હોસ્ટેલવાળો રોડ તાકીદે રીપેર કરવા આદેશ #RMC #Monsoonwork #Missionmod #RangiluRajkot
Tweet media one
26
14
81
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
"પ્લાસ્ટિક છોડો ભારત" કાર્યક્રમ હેઠળ કિસાનપરા ચોક ખાતે જેલમાકેદ થયા “માય એફ.એમ.” ના આર.જે. આભાબેન #RMC #RJ #Myfm #Jail #PlasticBan #Rajkot
Tweet media one
3
23
73
@smartcityrajkot
Rajkot Municipal Corporation
6 years
Rajkot Municipal Corporation brings Healthy Rajkot. Happy Rajkot. Get Reward of ₹1000 on Purchase of Bicycle. for more Details Visit
Tweet media one
5
29
73
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
Tweet media one
9
6
82
@smartcityrajkot
Rajkot Municipal Corporation
9 years
Sunidhi Chauhan live on 24th at Rajkot. Free entry & dedicated seating space for #RajkotMarathon participants.
Tweet media one
4
30
77
@smartcityrajkot
Rajkot Municipal Corporation
2 years
આઈ.સી.સી. વર્લ્ડ કપની ફાઈનલ મેચ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્ષ ખાતે મોટી સ્ક્રીન મારફત ડી.જે.ના તાલ સાથે લાઈવ નિહાળી શકાશે. #RMC .#RajkotMunicipalCorporation .#Rajkot #SmartCity
Tweet media one
1
12
81
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
#RMC makes covering mouth & nose with Mask or other means COMPULSORY when in public areas in #Rajkot city. First time violators to be fined Rs.1000/-, all subsequent violations to be fined at Rs. 5000/- each. Failure to pay fine to attract prosecution u/s 188 IPC. #HelpUsHelpYou
Tweet media one
Tweet media two
10
28
76
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
ફુડ ડીલીવરી બોય માટે હેલ્થ કાર્ડની કામગીરી
Tweet media one
3
13
76
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
સોશિયલ મીડિયા પર ફરતી ખોટી અફવાઓથી દુર રહેવું: અફવાઓથી નહી ગભરાવા મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલની અપીલ
Tweet media one
Tweet media two
1
10
77
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી કોરોના પોઝિટિવનો વધુ ૦૧ કેસ મળ્યા: શહેરમાં કુલ ૩૬ પોઝીટીવ કેસ તા. ૧૯-૪-૨૦૨૦
Tweet media one
4
8
76
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
6 more #Covid_19 patients discharged from PDU today. Sharing the status of #Covid_19 in #Rajkot city as on 14th May 2020.@CMOGuj @pkumarias @JayantiRavi
Tweet media one
7
12
74
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓની હોમ ડિલિવરી કરવા માટે વ્યવસ્થા ગોઠવાઈ : સુપર માર્કેટ – મોલ સાથે સ્વીગી અને ઝોમેટોનું ટાઈઅપ કરાવાયું : આવશ્યક ચીજોના પૂરવઠાની કોઈ કમી નથી તા. ૨૫-૩-૨૦૨૦
Tweet media one
4
23
73
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
રાજકોટના સહકાર સોસાયટીમાંથી કોરોના પોઝિટિવનો એક કેસ મળ્યો: શહેરમાં કુલ ૩૫ પોઝીટીવ કેસ તા. ૧૮-૪-૨૦૨૦
Tweet media one
Tweet media two
5
15
71
@smartcityrajkot
Rajkot Municipal Corporation
6 years
ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં પોઈન્ટ ચુકી જવા બદલ કોન્ટ્રાક્ટરોને GPSની મદદથી ઝડપી લઇ દંડ કરાયો : મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાની #RMC #Rajkot #Penalty #eye-way.
9
8
70
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
શહેરમાં તમામ લોકો માટે માસ્ક પહેરવું ફરજીયાત જાહેરનામાંનો ભંગ કરતા કુલ ૨૪૬ આસામી પાસેથી રૂ. ૨,૪૬,૦૦૦/- નો દંડ વસુલ: મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ તા. ૧૩-૦૪-૨૦૨૦
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
18
70
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
કન્ટેઇનમેન્ટ એરિયા પ્રણામી ચોક – જંગલેશ્વરમાંથી એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો: હાલમાં એક્ટીવ પોઝિટિવ કેસની સંખ્યા ૧૪: શહેરમાં આજદિન સુધીમાં કુલ ૭૫ કોરોના કેસ નોંધાયા: કમિશનરશ્રી. તા. ૧૮-૦૫-૨૦૨૦
Tweet media one
4
9
72
@smartcityrajkot
Rajkot Municipal Corporation
5 years
Tweet media one
2
17
62