
SpRajkotRural
@SP_RajkotRural
Followers
11K
Following
583
Media
6K
Statuses
8K
Official twitter handle of Rajkot Rural Police. For emergencies Please Dial 100 or nearest police stations.
Joined November 2016
વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપત્ર કેશ શોધી આરોપી દીલસુખ ર��જીભાઈ સોલંકીને પકડી પાડતી વિરપુર પોલીસ. #RajkotRural #Virpur #Police #Gujarat #GujaratPolice #Rajkot #Rural @CMOGuj @Harsh_Office @dgpgujarat @IGP_RajkotRange @GujaratPolice @CollectorRjt
0
0
0
જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૨.૩૧૦ કિ.ગ્રા માદક-પદાર્થ ગાંજાના જથ્થા સહીત કિ.રૂ. ૪૮,૬૦૦/- ના મુદ્દામાલ સાથે ઇસમ જસમંતભાઇ આંબાભાઇ સદાદીયાને પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય પોલીસ. @CMOGuj @Harsh_Office @dgpgujarat @IGP_RajkotRange @GujaratPolice @CollectorRjt
0
0
0
ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સના મદદથી,ગોંડલ તાલુકા પો.સ્ટે.ના રીબડા ગામે પેટ્રોલપંપ પર ફાયરીંગના ગુન્હામાં ,૦૪ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી રાજકોટ ગ્રામ્ય પોલીસ. #rajkotruralpolice .@CMOGuj @Harsh_Office @dgpgujarat @IGP_RajkotRange .@GujaratPolice @CollectorRjt
0
0
0
જીલ્લા મેજીસ્ટ્રેશ્રી રાજકોટ દ્વારા પાસા દરખાસ્ત મંજુર થતા, અસામાજીક ઇસમને પાસા તળે અટકાયત કરી, મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપતી જેતપુર તાલુકા પોલીસ તથા એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય.#rajkotruralpolice .@CMOGuj @Harsh_Office @dgpgujarat @IGP_RajkotRange @GujaratPolice @CollectorRjt
0
0
0
તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત, અરજદારોની ખોવાયેલ કિંમતી ચીજવસ્તુઓ કુલ કિં.રૂ.૩,૪૩,૫૦૦/- ના મુદ્દામાલને કબજે કરી, મુળ માલિકને પરત સોંપતી ગોંડલ તાલુકા પોલીસ.#rajkotruralpolice .@CMOGuj @Harsh_Office @dgpgujarat @IGP_RajkotRange @GujaratPolice @CollectorRjt
0
0
0
ડિજિટલ અરેસ્ટ સાયબર ફ્રોડથી સાવધાન :.પોલીસ/સીબીઆઇ/ઇડી/કસ્ટમ અધિકારીઓ કયારેય પણ કોલ/વિડિયો કોલ કરીને ધમકાવીને ઓનલાઇન એરેસ્ટ કરતા નથી.#rajkotruralpolice .@CMOGuj @Harsh_Office @dgpgujarat @IGP_RajkotRange @GujaratPolice @CollectorRjt
0
1
1
તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત, અરજદારોની ખોવાયેલ કિંમતી ચીજવસ્તુઓ કુલ કિં.રૂ.૩૫,૦૦૦/- ના મુદ્દામાલને કબજે કરી, મુળ માલિકને પરત સોંપતી ગોંડલ સીટી પોલીસ.#rajkotruralpolice .@CMOGuj @Harsh_Office @dgpgujarat @IGP_RajkotRange @GujaratPolice @CollectorRjt
1
0
1
સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી રાજકોટ ગ્ર્રામ્યની લેખીત મંજુરીના આધારે, જામનગર હાઇવે બાયપાસ રોડ પર રેલ્વે ઓવરબ્રીજ નીચે પડધરી પાસે, પ્રોહી ગુન્હાઓમાં પકડાયેલ ઇંગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરતી પડધરી પોલીસ.@CMOGuj @Harsh_Office @dgpgujarat @IGP_RajkotRange @GujaratPolice @CollectorRjt
0
0
1
સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી ગોંડલ પ્રાંતના અધ્યક્ષતામાં, ગોંડલના વોરા કોટડા પાસે ૨૨ પ્રોહી ગુન્હાઓમાં પકડાયેલ, ઇંગ્લીશ દારૂનો જથ્થો જેની કિંમત આશરે એકાદ કરોડના મુદ્દામાલનો નાશ કરતી ગોંડલ તાલુકા પોલીસ.#rajkotruralpolice .@dgpgujarat @IGP_RajkotRange @GujaratPolice @CollectorRjt
0
1
1
૦૬ જુગારીઓને તીનપત્તી જુગાર રમતા કુલ રૂ.૧૦,૧૬૦ /-ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ભાયાવદર પોલીસ. #rajkotruralpolice .@CMOGuj @Harsh_Office @dgpgujarat @IGP_RajkotRange .@GujaratPolice @CollectorRjt
0
0
0
વાસાવડ ગામની સીમમાંથી,જાહેરમાં જુગાર રમતા ૦૫ આરોપીઓને પકડી,જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સુલતાનપુર પોલીસ. #rajkotruralpolice .@CMOGuj @Harsh_Office @dgpgujarat @IGP_RajkotRange .@GujaratPolice @CollectorRjt
0
0
0
ગુમ થયેલ મોબાઇલ ફોન CEIR પોર્ટલની મદદથી શોધી, મુળમાલીકોને પરત સોંપી "પોલીસ પ્રજાનો મિત્ર છે".સુત્ર ને સાર્થક કરતી જેતપુર ઉદ્યોગનગર પોલીસ. #rajkotruralpolice .@CMOGuj @Harsh_Office @dgpgujarat @IGP_RajkotRange .@GujaratPolice @CollectorRjt
0
0
0
જેતપુર ઉધ્યોગનગર પો.સ્ટે, ગોંડલ એ ડીવિઝન પો.સ્ટે. તેમજ જેતપુર સીટી પો.સ્ટે. વિસ્તારમાં થયેલ કુલ-૪ મો.સા.ચોરીનો ભેદ ઉકેલી, આરોપીને પકડી પાડતી ��ેતપુર સીટી પોલીસ. #rajkotruralpolice .@CMOGuj @Harsh_Office @dgpgujarat @IGP_RajkotRange .@GujaratPolice @CollectorRjt
0
0
0
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્રારા પોકસોની તપાસ ટુંકા ગાળામાં પુર્ણ કરી, કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવેલ મજબુત પુરાવાઓના આધારે, આરોપીને ૨૦ વર્ષ સુધીની સખત કેદની સજા અપાવતી રાજકોટ ગ્રામ્ય પોલીસ #rajkotruralpolice .@CMOGuj @Harsh_Office @dgpgujarat @IGP_RajkotRange .@GujaratPolice
0
0
0
માદક-પદાર્થ ગાંજાના જથ્થા સાથે આરોપીને પકડી, કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્ય.#rajkotruralpolice .@CMOGuj @Harsh_Office @dgpgujarat @IGP_RajkotRange .@GujaratPolice @CollectorRjt
0
0
1
અજાણ્યા નંબર ઉપરથી વિડિયો કોલ ઉપાડવાનું ટાળો અને સાયબર બ્લેકમેઇલિંગ થી બચો. સાયબર ફ્રોડનો ભોગ બનો ત્યારે તાત્કાલીક સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ ડાયલ કરો અથવા #rajkotruralpolice .@CMOGuj @Harsh_Office @dgpgujarat @IGP_RajkotRange @GujaratPolice @CollectorRjt
0
0
0
તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત, બિનવારસી મોટરસાયકલ કિં.રૂ.૩૦,૦૦૦/- નું કબજે કરી, મુળ માલિકને પરત સોંપતી સુલતાનપુર પોલીસ.#rajkotruralpolice .@CMOGuj @Harsh_Office @dgpgujarat @IGP_RajkotRange @GujaratPolice @CollectorRjt
0
0
0
અપહરણ તથા પોક્સોના ગુનાના આરોપી તથા ભોગ બનનારને હ્યુમન તથા ટેકનીકલ સોર્સ ની મદદથી શોધી કાઢતી ઉપલેટા પોલીસ. #rajkotruralpolice .@CMOGuj @Harsh_Office @dgpgujarat @IGP_RajkotRange .@GujaratPolice @CollectorRj
0
0
0
ગુમ થયેલ મોબાઇલ ફોન CEIR પોર્ટલની મદદથી શોધી, મુળમાલીકને પરત સોંપી "પોલીસ પ્રજાનો મિત્ર છે". સુત્ર ને સાર્થક કરતી જેતપુર તાલુકા પોલીસ. #rajkotruralpolice .@CMOGuj @Harsh_Office @dgpgujarat @IGP_RajkotRange .@GujaratPolice @CollectorRjt
0
0
0