
BJP RAJKOT MAHANAGAR
@RajkotcityBJP
Followers
572
Following
624
Media
1K
Statuses
3K
Joined April 2022
આ કાર્યક્રમમાં સાંસદ શ્રી @PRupala , મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ @drbharatboghara સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં.
1
15
22
વિકસિત ગામથી વિકસિત ગુજરાતનું નિર્માણ... વિકાસ સપ્તાહ અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp એ આજે રાજકોટ ખાતે 'વિકસિત ગામ - વિકસિત ગુજરાત' કાર્યક્રમમાં ₹194 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું. આ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રીએ 'સ્વચ્છતા હી સેવા'
2
36
67
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનું જીવન એટલે રાષ્ટ્રપ્રથમની ભાવનાને સમર્પિત કર્મનિષ્ઠ જીવન... ગતરોજ ગિફ્ટ સિટી ખાતે જાણીતા ગીતકાર શ્રી મનોજ મુંતશિર દ્વારા સંચાલિત ‘મેરા દેશ પહેલે’ કાર્યક્રમ યોજાયો. #MeraDeshPahle #मेरा_देश_पहले
3
25
54
પ્રબુદ્ધ રાષ્ટ્રસેવક, મહાન ચિંતક અને સમાજ સુધારક ભારત રત્ન નાનાજી દેશમુખની જયંતી પર કોટિ-કોટિ નમન
7
59
136
भारत ने दिखाया है कि टेक्नोलॉजी केवल सुविधा नहीं, समानता का साधन भी बन सकती है। - प्रधानमंत्री श्री @narendramodi जी
9
46
83
या देवी सर्वभूतेषु शक्ति-रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥ ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જીએ ઉત્તર ઝોનના પ્રવાસ પૂર્વે અંબાજી ખાતે જગતજનની મા અંબાના દર્શન કરી આશીર્વા�� મેળવ્યા. જય અંબે 🙏
10
97
189
LIVE: ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જીનો અભિવાદન સમારોહ | સ્થળ: 'શ્રી બનાસ કમલમ્', જિલ્લા ભાજપા કાર્યાલયની સામે, ચડોતર, જિ.બનાસકાંઠા
2
50
92
LIVE: માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની વિશેષ ઉપસ્થિતિમાં ઉત્તર ગુજરાત માટેની વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનો સમાપન સમારોહ. સ્થળ: ખેરવા, મહેસાણા #VGRCMehsana #VGRC2025 #VikasSaptah2025
3
35
86
समृद्ध भारत, सशक्त किसान की पहचान बनेगा #NextGenGST त्योहारों के सीजन में किसानों के लिए डबल खुशियां लेकर आया #GSTBachatUtsav
2
45
73
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp એ આજે મહેસાણા ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી @AshwiniVaishnaw જીની વિશેષ ઉપસ્થિતિમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ અંતર્ગત ટ્રેડ શૉ અ��ે એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું. આ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ 400થી વધુ પ્રદર્શકોની
4
88
170
हर घर खुशहाली, हर घर बचत। #NextGenGST से सभी को मिल रहा है फायदा और बढ़ रही है बचत। #GSTBachatUtsav
4
60
87
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના નેતૃત્વમાં હવે ડિજિટલ ક્ષેત્રે ભારત બની રહ્યું છે ગ્લોબલ લીડર... #AtmanirbharBharat
#HarGharSwadeshi
3
62
102
ઉત્તર ગુજરાતના વિકાસને સર્વોત્તમ બનાવતી વાઈબ્રન્ટ સમિટ.. માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp એ આજે કેન્દ્રીય મંત્રી શ્રી @AshwiniVaishnaw જી તથા દેશ-વિદેશના ઉદ્યોગજગતના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં મહેસાણા ખાતે વાઈબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સનો શુભારંભ
8
82
158
આપ સૌ કાર્યકર્તાઓને કારણે જ હું અહીં છું. મારી ઓળખ કેસરિયો અને કમળ છે. - પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish
18
174
394
રોજગારમાં અવ્વલ આપણું ગુજરાત માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp એ આજે વર્ચ્યુઅલ માધ્યમથી આપ્યા 50,000થી વધુ ઓફર લેટર
49
126
258
LIVE: ઉત્તર ગુજરાત માટેની વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અને રિજિયોજનલ એક્ઝિબિશનનું દેશવિદેશના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન. સ્થળ: ખેરવા, મહેસાણા #VGRC_NorthGujarat #VibrantGujarat #VikasSaptah2025
6
37
68