
Municipal Commissioner Amdavad
@AMCommissioner
Followers
3K
Following
0
Media
384
Statuses
409
Official Account of Municipal Commissioner of Amdavad
Joined December 2021
Dive into the captivating realm of flowers at the Sabarmati Riverfront #FlowerShow2024, available for exploration from December 30th to January 15, 2024, from 9 AM to 9 PM. Be a part of this floral spectacle and lose yourself in the allure of vibrant blossoms. #flowers
12
9
26
આ વર્ષે પણ ફ્લાવર શૉ છે ભવ્ય, વિશાળ અને ડિજીટલ... તો સ્માર્ટ અમદાવાદીઓ, સ્માર્ટ વેમાં ફ્લાવર શૉ જોવા આવો છો ને ? #flowers #FlowerShow2024 #sabarmatiriverfront
1
1
6
Experience the Grandeur of the Vibrant Ahmedabad #FlowerShow 2024! Now Bigger, Better, and Digital! Book your tickets online via the Amdapark App at https://t.co/nRgamNIgMb. Choose your preferred gate and tickets, all from the comfort of your home. Starting Dec 30, '23 to Jan 15,
0
6
11
1
1
2
The much-anticipated Vibrant Ahmedabad Flower Show 2024 has officially commenced its colorful display. Our esteemed Chief Minister, Shri Bhupendra Bhai Patel, graced the occasion and inaugurated the flower show alongside other distinguished guests and dignitaries.
1
3
9
આજે દિલ્લી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૨માં ૪૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદ શહેરને મળેલ "ક્લીન મેગા સિટી"નો એવોર્ડ મેયર શ્રી @kiritjparmarbjp જી સાથે સ્વીકાર્યો. #SwachhSurvekshan2022
32
40
139
આપણાં અમદાવાદને નામ વધુ એક યશકલગી ઉમેરાઈ જ્યારે મેયર શ્રીએ સતત ત્રીજા વર્ષે ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના નેશનલ ટુરિઝમ એવોર્ડમાં 'બેસ્ટ હેરિટેજ સિટી' અને 'બેસ્ટ હેરિટેજ વોક'ના એવોર્ડ સ્વીકાર્યા. આપણાં અમદાવાદે અન��ખી હેટ્રીક નોંધાવી છે ત્યારે સૌ નગરવાસીઓને હાર્દિક અભિનંદન.
11
3
47
અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા અંદાજિત રૂ. ૨૩૭ કરોડના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું માનનીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી @amitshah જીના વરદહસ્તે લોકાર્પણ તથા ઈ-ખાતમુહુર્ત પ્રસંગે હાજર રહી, આ નવીન સુવિધાઓ બદલ સર્વે નગરજનોને અભિનંદન પાઠવ્યા.
3
5
40
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે મેટ્રો રૂટનો નાઈટ રાઉન્ડ લઈ, અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ આપ્યા.
19
10
117
અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા પી.એમ. સ્વનિધી યોજના અંતર્ગત માનનીય મંત્રી શ્રી @pradipparmarguj જીની અધ્યક્ષતામાં શેરી ફેરિયાઓ માટેના સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌને અભિનંદન પાઠવ્યા.
3
6
32
નેશનલ ગેમ્સના આયોજનના પૂર્વ ભાગ રૂપે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ સ્પોર્ટ્સ કાર્નિવલની એક ઝલક.
2
9
47
આજરોજ રાજ્યના રમત ગમત, સાંસ્કૃતિક તેમજ ગૃહરાજ્યમંત્રી શ્રી @sanghaviharsh જી સાથે સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલી રહેલા સ્પોર્ટ્સ કાર્નિવલની મુલાકાત લઈ ને સૌ રમતવીરોને પ્રોત્સાહિત કર્યા.
2
8
43
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના વરદ હસ્તે AMC દ્વારા આશરે રૂ. 50 કરોડના ખર્ચે કરવામાં આવેલ વિવિધ લોકાર્પણ , ઇ - ખાતમુહુર્ત કાર્યક્રમ તેમજ રાજ્યકક્ષાના ગ્રામ્ય અને શહેરી સ્વ-સહાય જૂથોના ચેક વિતરણ કાર્યક્રમમાં હાજરી આપી, સૌ નગરજનો ને આ નવીન સુવિધા બદલ અભિનંદન પાઠવ્યા.
5
10
31
આજરોજ પીરાણા ખાતે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની હાજરીમાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપી વૃક્ષારોપણ કર્યું.
6
17
47
Glimpse of Inaugural function of Sports Carnival Yesterday.
2
8
23
અમદાવાદ શહેરને વધુ હરિયાળું બનાવવા મિશન મિલિયન ટ્રી કેમ્પૈન અંતર્ગત પીરાણા ખાતે આવેલ 93 હજાર ���્ક્વેર મીટરના AMC ના પ્લોટમાં માનનીય મુખ્યમંત્રી શ્રીના હસ્તે ૧.૭૫ લાખ વૃક્ષો રોપવામાં આવનાર છે તે સ્થળની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી.
11
9
39
લૉ ગાર્ડન ખાતે આવેલ રસાલા નર્સરીની મુલાકાત લઈ, અ.મ્યું. કો ના ગાર્ડન વિભાગ દ્વારા નેશનલ ગેમ્સના ભાગરૂપે જે ગ્રીન કટ આઉટ તૈયાર કરવામાં આવે છે તેની કામગીરીની સમિક્ષા કરી માર્ગદર્શન આપ્યું.
4
7
48
આજરોજ 36મી નેશનલ ગેમ્સ 2022ના પુરોગામી કાર્યક્રમમાં ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત સ્પોર્ટ્સ કાર્નિવલના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી સૌ રમતવીરોને પ્રોત્સાહિત કર્યા.
2
5
24
આજરોજ જીટીયુ ખાતે 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત અવેરનેસ કેમ્પેઇન અને "Celebrating Unity Through Sports" ના કાર્યક્રમમાં હાજરી આપી અને આવનારા દિવસો માં અમદાવાદ વધુ મોટા સ્પોર્ટ્સ ઇવેન્ટ હોસ્ટ કરી શકે એ વિશેની તૈયારી ઉપર ચર્ચા કરી.
2
8
26
આજરોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ખોખરા ડેન્ટલ હોસ્પિટલની વિઝીટ કરી. હોસ્પિટલ દ્ધારા કરવામાં આવતી પ્રજાલક્ષી જુદી જુદી કામગીરીની ડોક્ટર્સ સાથે સમિક્ષા કરી.
4
8
39