Indian Police Service officer, Gujarat|| MBBS,MD Medicine||A dreamer, Believer||“Be the healing touch you think the world deserves||Views n RT s are personal.
To New beginnings! And happy endings! 😊 Promoted and Joined as DCP (Deputy Commissioner of Police) Ahmedabad city
@AhmedabadPolice
(Zone1) . Grateful for a memorable tenure as ASP Viramgam 🙏
‘Coz every day is women’s day!! ‘Coz womanhood (motherhood, sisterhood, friendship, her care & love) needs to be celebrated and applauded every single day! ❤️insightful interaction with all women behind &along the menleading our frontiers/borders!thank you for the opportunity 🙏
Proud to see you don the uniform!! And humbled and pleased to be able to be a small part of your journey !
Kudos to you and best wishes for your future !!
In the Service of the Nation!! 👍😊
Congratulations to all who cleared the UPSC exam! Failure is never final untill you accept it!! Don’t lose hope and Best wishes for brighter, better, happier days for those who couldn’t make it this time..
#upsc
अब अगर आओ
अब अगर आओ
तो पल भर के लिए मत आना
पलक झपकते ही
ओझल मत हो जाना
अब अगर आओ
तो उम्र भर के लिए आना
दस्तक देते ही
हमेशा के लिए यहां बस जाना!
अब अगर आओ तो
"उम्मीद"
#poemfortoday
#LaVinaVadya
❤️
કડીની કુખ્યાત કોબ્રા ગેંગના મુખ્ય સૂત્રધાર તથા તેના સાગરીતને લૂંટની કોશિષ તથા અન્ય ગુનાઓમાં હથિયાર સાથે પકડી પાડતી અમદાવાદ ગ્રામ્ય પોલીસ.
@SdpoViramgam
@SPAmdRural
@GujaratPolice
ઈદ એ મિલાદ તેમજ દીવાળી વગેરે તહેવારો શાંતીથી અને ભાઈચારા થી ઉજવાય તે બાબતે વિરમગામ ટાઉન ખાતે શાંતી સમિતી ના સભ્યો તેમજ આગેવાનોની મીટીંગ યોજવામાં આવી. Peace committee meeting with local leaders
@SdpoViramgam
@SPAmdRural
YOU ABSOLUTELY CANNOT MISS THIS! 🤯
India's
@imharleenDeol
took one of the most stunning catches in the history of women's cricket to dismiss England's Amy Jones during the 1st T20I at Northampton. 😍
Take a bow! 🙌✨
Congratulations to all those who cleared cse 2019!! 😊 best wishes to those who didnt.. don’t lose heart.. as the darkest clouds give way to the brightest sun, for those who persevere relentlessly! 👍
We Should Start Calling Actors As 'Entertainers' And Our Army & Police As 'Heroes' for Our Next Generation To Know The Actual Meaning Of Real Heroes !!!
અમદાવાદ ગાંધીનગર મહેસાણામાંથી અત્યાધુનિક ફેક્ટરી મેડ હથિયારોનો જખીરો પકડી પાડી સદરી જખીરા પાસે થી તેમજ અન્ય સંડોવાયેલ આરોપીઓ પાસેથી Revolver-10 ,Pistol-1 તથા Cartridge-142 તેમજ ગાડી કિંમત ૪૦૦૦૦૦/- એમ કુલ્લે રૂ,૧૧૪૩૪૦૦/- મતા નો મુદ્દા માલ કબજે કરતી સોલા પોલીસ
@AhmedabadPolice
Got the opportunity to give talk on “Mental health,stress management“ to Special FC batch of officers at SPIPA
@SPIPAofficial
.Got to share experiences &anecdotes,from medical field &police life.A very interactive discussion on anxiety, depression-ubiquitous and relevant to all!
સરકાર શ્રી નાઓના "મારુ ગામ કોરોના મુક્ત ગામ પ્રોજેક્ટ'' અનુસંધાને અમદાવાદ ગ્રામ્યની વિરમગામ પોલીસ તથા લાયન્સ ક્લબ નાઓની સાથે વણી ગામ ખાતે કોરોના અંગે ગ્રામજનોમાં જાગૃતિ ફેલાય,તકેદારી રાખવી,અમદાવાદ ગ્રામ્ય પોલીસના“પ્રોજેક્ટ સંવાદ”માહિતી આપેલ તેમજ મેડિકલ તપાસ શીબીર નું આયોજન કર્યું
Mit rahi hai janta aur police ki doori
Kyunki online e-FIR hai zaruri
Kyunki har ek awaz hai zaruri! 🤟
અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત ઓનલાઈન e-FIR જાગૃતિ કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ.
@sanghaviharsh
@AjayChoudharyIN
@AhmedabadPolice
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં નવનિર્મિત ૫ પોલીસ સ્ટેશન અને નાયબ પોલીસ અધિક્ષક કચેરીનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતીમાં કર્યું જેમાં િવરમગામ િવભાગના નળસરોવર અને હાંસલપુર નવા પોલીસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું
What a sight! This video will definitely give you goosebumps!🇮🇳 🇮🇳
Are you ready to witness the grand 73rd Republic Day celebrations with us? Register now and book you e-Seat today!
@DefenceMinIndia
@AmritMahotsav
આજરોજ ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ ભારતની પ્રાચીન સ્મૃતિ ચરખા "રેંટિયા" નો ઉપયોગ કરતા , તેઓ સાથે "e FIR “ બાબતે ચર્ચા કરી. હાલના ડિજિટલ જમાનામા ભારતની સંસ્કૃતિની જાળવણી સાથે અત્યાધુનિક ટેકનોલોજી નો પ્રયોગ - એક સરસ મિશ્રણ નું ઉદાહરણ જોવાની તક મળી
@AhmedabadPolice
@sanghaviharsh
बूँदों की बंदिशों में
क़ैद है ज़िंदगी...
कभी बादल बनके गरजती है..
तो कभी अश्क़ बनकर छलकती है
तो कभी ख़ुशी में मुस्कान के साथ
चेहरे पे महकती है...
बूँदों की बंदिशों में ही तो
आज़ाद है ज़िंदगी..
#rainyday
#musings
Sad to learn about the untimely demise of IGP Ahmedabad range KS bhatti IPS.he was a competent,sincere and hardworking officer.may almighty God give strength to the family to bear this loss.Gujarat police stands by the family in this moment of .
અમદાવાદ ગ્રામ્ય,શહેર,બનાસકાંઠા, સાબરકાંઠા,સુરેન્દ્રનગર વિગેરે જિલ્લામાં ફાયર આર્મ્સ તથા તિક્ષ્ણ હથિયાર વડે ખુનની કોશિશ, અપહરણ,લૂંટ,સરકારી કર્મચારી ઉપર હુમલો,રાયોટીગ જેવા ૪૩ જેટલા ખૂબ જ ગંભીર ગુનાઓ આચરીતી *ફેક્ચર ગેંગ વિરુદ્ધ ગુજસીટોક એક્ટ* નો ગુનો દાખલ કરતી અમદાવાદ ગ્રામ્ય પોલીસ
श्री कृष्ण गोविन्द हरे मुरारी
हे नाथ नारायण वासुदेवा।
सभी देशवासियों को श्रीकृष्ण जन्माष्टमी की हार्दिक बधाई व शुभकामनाएं।
#HappyJanmashtami
#Janmashtami2021
Ladakh: ITBP (Indo-Tibetan Border Police) personnel perform yoga at an altitude of 18000 feet, in sub-zero temperatures, on
#InternationalYogaDay
today.
વિદેશના વિઝા (Visa) આપવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ અમદાવાદના નવરંગપુરા પોલીસ Navrangpura police stationમાં નોંધાતા પોલીસે બે ને ઝડપી પાડયા છે. બંનેએ આશરે 30 લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેર્યા હોવાનું સામે આવ્યું છે.
@AhmedabadPolice
@sanghaviharsh
@dgpgujarat
ફરી એક વખત વિદેશ જવાના વિઝા આપવાના નામે કરોડો રૂપિયા પડાવવાનો કિસ્સો અમદાવાદથી સામે આવ્યો
કોણ છે વિદ્યાર્થીઓને ઠગનારા આ ભેજાબાજ ?
આવો જોઈએ આ અહેવાલમાં
PART-2
#GroundReport
Heart warming to see the enthusiasm of students of Gota Government Primary school for
#AzadiKaAmritMahotsav
, shared their many achievements and witnessed performance of their scouts !