SBM-G SURAT
@SuratSbm
Followers
82
Following
832
Media
677
Statuses
871
SWACHCHH BHARAT MISSION GRAMIN SURAT
SURAT
Joined June 2022
સ્વચ્છ ભારત મીશન-ગ્રામીણ યોજના અંતર્ગત સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના બલાલકુવા ગામે શેરી નાટક દ્વારા ગામ લોકો ને ઘન કચરા વ્યવસ્થાપન , પ્રવાહી કચરા વ્યવસ્થાપન, શૌચાલયના ઉપયોગ વગેરેની સમજણ આપવામાં આવી. @CrdGujarat @collectorsurat @SuratDrda @SURAT_DDO1 @TdoUmarpada
0
0
1
સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત સુરત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટેના ૨૦૦ ઈ વિહિકલ પૈકી ઓલપાડ તાલુકામાં ૫૬ ગામોમાં રૂપિયા ૧૫૩ લાખના ખર્ચે ૫૯ ઈ વ્હીકલ નો લોકાર્પણ કાર્યક્રમ @CrdGujarat @collectorsurat @SuratDrda @SURAT_DDO1 @TdoOlpad
0
1
4
સ્વચ્છ ભારત મીશન-ગ્રામીણ અંતર્ગત સુરત જિલ્લાના બારડોલી તાલુકાના 24 ગામ માં ડોર ટુ ડોર ઘન કચરા વ્યવસ્થાપન માટે ઈ રીક્ષા નું વિતરણ કરવામાં આવ્યું.@CrdGujarat @collectorsurat @SuratDrda @SURAT_DDO1 @tdo_bardoli
0
1
1
સ્વચ્છ ભારત મીશન-ગ્રામીણ અંતર્ગત સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ટીંબા ગામમાં ડોર ટુ ડોર ઘન કચરાના વ્યવસ્થાપન માટે ઈ રીક્ષા નું વિતરણ કરવામાં આવ્યું.@CrdGujarat @collectorsurat @SuratDrda @SURAT_DDO1 #cmogujarat #imukeshdalalbjp #CMOGuj #kunvarjibavalia #prabhunvasava
1
0
2
સ્વચ્છ ભારત મીશન-ગ્રામીણ અંતર્ગત સુરત જિલ્લાના બારડોલી તાલુકાના 24 ગામ માં ડોર ટુ ડોર ઘન કચરા વ્યવસ્થાપન માટે ઈ રીક્ષા નું વિતરણ કરવામાં આવ્યું. @CrdGujarat
@collectorsurat @SuratDrda @SURAT_DDO1 @imukeshdalal @kunvarjibavalia @prabhunvasava
@Ganpatsinhv @tdo_bardoli
0
1
4
તા. ૨૧-૨-૨૬ ના રોજ SBM-G અંતર્ગત તાલુકા કક્ષાના કર્મચારીશ્રીઓ સાથે થયેલ કામગીરીની તથા આગામી દિવસોમાં કરવાની થતી કામગીરી ના આયોજન હેતુ માન. નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને સમીક્ષા કરવામાં આવી. @CrdGujarat @collectorsurat @SuratDrda @SURAT_DDO1
0
1
2
સુરત જિલ્લામાં વિવિધ સ્થળોએ સામૂહિક શૌચાલયોના લોકાર્પણ તથા ૨૦૦ ગામોમાં ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ઈ-રિક્ષાઓને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરવામાં આવ્યું.@CrdGujarat @collectorsurat @SuratDrda @SURAT_DDO1 @UmarpadaTd46483
1
1
2
તા.૨૧-૨-૨૬ ના રોજ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ગામમાં ડોર ટુ ડોર ઘન કચરા વ્યવસ્થાપન માટે ઈ રીક્ષા નું વિતરણ કરવામાં આવ્યું.@CrdGujarat @collectorsurat @SuratDrda @SURAT_DDO1 @CMOGuj @imukeshdalal @kunvarjibavalia @prabhunvasava @Ganpatsinhv @tdo_bardoli
0
1
2
તા. ૨૧-૨-૨૬ ના રોજ મહુવા તાલુકાના બારતાડ,કાછલ,રાણત અને અંબિકા તાલુકાના અલગટ, તરકાણી,બામણીયા, માછીસાદડા, કઢેયા ગામમાં ડોર ટુ ડોર ઘન કચરા વ્યવસ્થાપન માટે ઈ રીક્ષા નું વિતરણ કરવામાં આવ્યું.@collectorsurat @SuratDrda
@SURAT_DDO1 @tdo_mahuva
0
0
2
સુરત જીલ્લામાં ગોબરધન યોજના અંતર્કૂગત કુલ ૪૦૦ લાભાર્થીઓનો લક્ષ્યાંક ફાળવવામાં આવેલ છે. જેમાં સુમુલ ડેરી સાથેના સંકલનથી ચાર તાલુકા બારડોલી, માંડવી, માંગરોળ તથા ઉમરપાડાના કૂલ ૪૧૧ લાભાર્થી પસંદ કરવામાં આવેલ છે.@crd_gujarat
@collectorsurat
@drda_surat
@surat_ddo
0
0
1
સુરત જીલ્લામાં ગોબરધન યોજના અંતર્કૂગત કુલ ૪૦૦ લાભાર્થીઓનો લક્ષ્યાંક ફાળવવામાં આવેલ છે. જેમાં સુમુલ ડેરી સાથેના સંકલનથી ચાર તાલુકા બારડોલી, માંડવી, માંગરોળ તથા ઉમરપાડાના કૂલ ૪૧૧ લાભાર્થી પસંદ કરવામાં આવેલ છે.@crd_gujarat @collectorsurat @drda_surat @surat_ddo
0
0
2
માન. નિયામકશ્રી ના અધ્યક્ષ સ્થાને તા. ૧૦-૨-૨૦૨૬ ના રોજ તાલુકાના સ્ટાફ સાથે યોજનાકીય સમીક્ષા બેઠક કરવામાં આવી. @CrdGujarat @GlpcSurat52717 @SuratSbm @pmaygsurat @suratwater72701 @MgnregaSurat #vbgramg #vikshitbharat
0
1
4
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સુરત દ્વારા કાર્યરત વિવિધ યોજનાના પ્રચાર - પ્રસાર ના હેતુ થી વર્ષ ૨૦૨૬ ના કેલેન્ડર નું વિતરણ કરવામાં આવ્યું.@CrdGujarat @GlpcSurat52717 @SuratSbm @pmaygsurat @suratwater72701
@MgnregaSurat #vbgramg #vikshitbharat
0
1
2
તા. ૧૧-૨-૨૦૨૬ ના રોજ સુરત જિલ્લામાં વિવિધ સ્થળોએ સામૂહિક શૌચાલયોના લોકાર્પણ તથા ૨૦૦ ગામોમાં ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ઈ-રિક્ષાઓને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરવામાં આવ્યું.@CrdGujarat @collectorsurat @SuratDrda @SURAT_DDO1 @CMOGuj @imukeshdalal
0
1
2
તા. ૧૧-૨-૨૦૨૬ ના રોજ સુરત જિલ્લામાં વિવિધ સ્થળોએ સામૂહિક શૌચાલયોના લોકાર્પણ તથા ૨૦૦ ગામોમાં ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ઈ-રિક્ષાઓને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરવામાં આવ્યું.@crd_gujarat @collectorsurat @drda_surat @surat_ddo
0
0
2
સુરત જિલ્લા ના ઓલપાડ તાલુકા ના મૂળદ ગામે ઉપસરપંચ શ્રી સાથે ફીલ્ટર ચેમ્બરની જગ્યા માટે મુલાકાત લેવામાં આવી અને વિવિધ અસ્કયામતો કાર્યરત કરવા સૂચન કરવામાં આવ્યું.@CrdGujarat @collectorsurat @Bhupendrapbjp @SURAT_DDO1 @imukeshdalal @CMOGuj @kunvarjibavalia @MLASanjaysinh @TdoOlpad
0
0
2
સ્વચ્છ ભારત મિશન (ગ્રા) સુરત જિલ્લા કક્ષાની ટીમ દ્વારા TDO શ્રી ઓલપાડ સાથે લિકવીડ વેસ્ટ મેનેજમેન્ટ ના બાકી કામો બાબતે મીટીગ કરવામાં આવી.@CrdGujarat @collectorsurat
@Bhupendrapbjp @SURAT_DDO1 @imukeshdalal
@CMOGuj @kunvarjibavalia @MLASanjaysinh @TdoOlpad
0
0
2
હવે કચરાની ગાડી તમારા ઘર સુધી આવે છે.Door to Door Collection જન સહભાગિતાથી જ સ્વચ્છ ભારત શક્ય છે.@CrdGujarat @collectorsurat @Bhupendrapbjp @SURAT_DDO1 @imukeshdalal @CMOGuj @kunvarjibavalia @MLASanjaysinh
0
1
3
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવેલ ખોટા રામપુરા ગામે SBM એસેટ ની ચકાસણી બ્લોક કો ઓડીનેટર અને સિવિલ ઈજનેર દ્વારા કરવામાં આવી. @CrdGujarat @collectorsurat
@Bhupendrapbjp @SURAT_DDO1 @imukeshdalal
@CMOGuj @kunvarjibavalia @MLASanjaysinh
0
0
5
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવેલ કાલીજામણ ગામે તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા બ્લોક કો ઓડીનેટર અને સિવિલ ઈજનેર તથા ક્લસ્ટર કો ઓડીનેટર દ્વારા SBM એસેટની ચકાસણી કરવામાં આવી@CrdGujarat @collectorsurat
@Bhupendrapbjp @SURAT_DDO1 @imukeshdalal
@CMOGuj @kunvarjibavalia @MLASanjaysinh
0
0
1