MGNREGA SURAT
@MgnregaSurat
Followers
384
Following
492
Media
99
Statuses
210
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં મનરેગા (વીબી જી રામ જી) યોજના અંતર્ગત જોબકાર્ડ Ekyc ની કામગીરી કરવામાં આવી. @CrdGujarat @collectorsurat @SuratDrda @SURAT_DDO1 @Mandvi_TDO #VBGRAMG #ViksitBharat_GRAMG #GRAMG #125days_RozgarKiNayiGuarantee
#125daysGuarantee_G_RAM_G
0
0
2
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં VBG RAM-G અંતર્ગત ગ્રામજનોને પેમ્પલેટનું વિતરણ કરી યોજનાનો પ્રચાર પ્રસારણ કરવામાં આવ્યો અને ગામમાં વધારે યોજનાની માહિતી પહોંચે તેથી યોજના થી માહિતગાર કરવામાં આવ્યા. @crd_gujarat @collectorsurat @drda_surat @surat_ddo
@TdoOlpad
0
0
5
રાજ્ય સરકાર/ ગ્રામ વિકાસ દ્વારા મનરેગા ( વીબી જી રામ જી ) અંતર્ગત જુદા - જુદા મુદાઓની સમીક્ષા યોજવામાં આવેલ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વીબી જી રામ જી નો અસરકારક અમલવારી થાય તે અંગે જાગૃતતા ફેલાવવા જણાવ્યું.@collectorsurat
@SuratDrda @SURAT_DDO1 #VBGRAMG
#125daysGuarantee_G_RAM_G
0
1
3
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ઈંટાળવા અને લખાણપોર ગામમાં VBG RAM-G અંતર્ગત ગ્રામજનોને પેમ્પલેટનું વિતરણ કરી યોજનાનો પ્રચાર પ્રસારણ કરવામાં આવ્યો અને ગામમાં વધારે યોજનાની માહિતી પહોંચે તેથી યોજના થી માહિતગાર કરવામાં આવ્યા.#VBGRAMG
@tdopalsana
@MgnregaPalsana
0
0
1
તમામ વિસ્તારોમાં વ્યાપક પ્રસિદ્ધિ તથા અસરકારક પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી માંડવી તાલુકાપંચાયત ના સભાખંડ માં સેટકોમ ની તાલીમ આપવામાં આવી.#VBGRAMG
@Mandvi_TDO @mgnrega_mandvi
#GRAMG #125days_RozgarKiNayiGuarantee #125daysGuarantee_G_RAM_G
0
0
2
સુરત જિલ્લાના મહુવા તાલુકમાં VB G RAM G ના સેટકોમ તાલીમ કાર્યક્રમમાં કર્મચારી દ્વારા નિહાળવામાં આવ્યો.#VBGRAMG
@TDOMahuva
@nrega65983
#GRAMG #125days_RozgarKiNayiGuarantee #125daysGuarantee_G_RAM_G
0
0
3
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકમાં VB G RAM G ના સેટકોમ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ પદાધિકારી, જુદી-જુદી શાખાઓનાં અધિકારી અને કર્મચારી દ્વારા નિહાળવામાં આવ્યો.#VBGRAMG
@TdoOlpad @Mgnregaolpad1
#GRAMG #125days_RozgarKiNayiGuarantee #125daysGuarantee_G_RAM_G
0
0
3
સુરત જિલ્લાના બારડોલી તાલુક��ા રૂવા ગ્રામ પંચાયતમાં VB G RAM G ના સેટકોમ કાર્યક્રમ કર્મચારી દ્વારા નિહાળવામાં આવ્યો. #VBGRAMG
@tdo_bardoli
#GRAMG #125days_RozgarKiNayiGuarantee #125daysGuarantee_G_RAM_G
0
0
1
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકમાં VB G RAM G ના સેટકોમ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ પદાધિકારી, જુદી-જુદી શાખાઓનાં અધિકારી અને કર્મચારી દ્વારા નિહાળવામાં આવ્યો.#VBGRAMG
@Choryashi_nrega
#GRAMG #125days_RozgarKiNayiGuarantee #125daysGuarantee_G_RAM_G
0
0
4
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં સુરત જિલ્લા પંચાયત કચેરી સુરત જિલ્લા સેવા સદન અને મોરા હજીરા ચાર રસ્તા પર યોજના ના પ્રચાર પ્રસાર માટે બેનર લગાવવામાં આવ્યા.#VBGRAMG
@Choryashi_nrega
#GRAMG #125days_RozgarKiNayiGuarantee #125daysGuarantee_G_RAM_G
0
0
2
VB G RAM G અંતર્ગત સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ગ્રામ્ય કક્ષાએ પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો.#VBGRAMG
@UmarpadaTd46483
#GRAMG #125days_RozgarKiNayiGuarantee #125daysGuarantee_G_RAM_G @ram_vb36807
0
0
3
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાની ગ્રામ પંચાયતો માં VBG RAM-G અંતર્ગત ગ્રામજનોને પેમ્પલેટનું વિતરણ કરી અને પોસ્ટરો લગાવી યોજનાનો પ્રચાર પ્રસારણ કરવામાં આવ્યો.#VBGRAMG
@MangrolTdo #GRAMG #125days_RozgarKiNayiGuarantee #125daysGuarantee_G_RAM_G
0
0
6
વિકસિત ભારત ગેરેન્ટી ફોર રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ ) સુરત જિલ્લાના માંડવી તાલુકાની ગ્રામ પંચાયતોમાં બેનર/પોસ્ટ લગાવીને પ્રદર્શન દ્વારા શ્રમિકોમાં વિશ્વાસ અને જાગૃતિમાં વધારો કરવામાં આવ્યો.#VBGRAMG
@Mandvi_TDO #GRAMG #125days_RozgarKiNayiGuarantee #125daysGuarantee_G_RAM_G
0
0
4
સુરત જિલ્લાના માંડવી તાલુકાની ગ્રામ પંચાયતો માં VB G RAM G અંતર્ગત ગ્રામજનોને પેમ્પલેટનું વિતરણ કરી યોજનાનો પ્રચાર પ્રસારણ કરવામાં આવ્યો. #VBGRAMG @Mandvi_TDO #GRAMG #125days_RozgarKiNayiGuarantee #125daysGuarantee_G_RAM_G
0
0
4
bisag ગાંધીનગર દ્વારા સેટકોમ તાલીમ નું આયોજન કરેલ હતુ જેમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી તેમજ કચેરી સ્ટાફ હાજર રહી તાલીમ લીધેલ હતી.#VBGRAMG #ViksitBharat_GRAMG #GRAMG #CRD_GUJARAT #125daysGuarantee_G_RAM_G
0
0
3
તા:-૧૩/૦૨/૨૦૨૬ ના રોજ જિલ્લા પંચાયત સામાન્ય સભામાં મનરેગા/વીબી જી રામ જી અંતર્ગત લેબર બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું.#VBGRAMG #ViksitBharat_GRAMG #GRAMG #CRD_GUJARAT #125daysGuarantee_G_RAM_G
0
0
3
સુરત જિલ્લામાં આજરોજ માન. નિયામક શ્રી ના અધ્યક્ષ સ્થાને તા:-૧૨/૦૨/૨૦૨૬ ના રોજ ગ્રામ વિકાસ વિભાગ આયોજિત VB G RAM G ના સેટકોમ કાર્યક્રમ કર્મચારી દ્વારા નિહાળવામાં આવ્યો #VBGRAMG #ViksitBharat_GRAMG #GRAMG #CRD_GUJARAT #125daysGuarantee_G_RAM_G
0
0
2
સુરત જિલ્લામાં તા:-૧૨/૦૨/૨૦૨૬ ના રોજ ગ્રામ વિકાસ વિભાગ આયોજિત VB G RAM G ના સેટકોમ કાર્યક્રમ તાલુકા કક્ષાએ પદાધિકારી, જુદી-જુદી શાખાઓનાં અધિકારી અને કર્મચારી દ્વારા નિહાળવામાં આવ્યો.#VBGRAMG #ViksitBharat_GRAMG #GRAMG #CRD_GUJARAT #125daysGuarantee_G_RAM_G
0
0
4
સુરત જિલ્લામાં તા:-૧૨/૦૨/૨૦૨૬ ના રોજ ગ્રામ વિકાસ વિભાગ આયોજિત VB G RAM G ના સેટકોમ કાર્યક્રમ જિલ્લા કક્ષાએ પદાધિકારી, જુદી-જુદી શાખાઓનાં અધિકારી અને કર્મચારી દ્વારા નિહાળવામાં આવ્યો.#VBGRAMG #ViksitBharat_GRAMG #GRAMG #CRD_GUJARAT #125daysGuarantee_G_RAM_G
0
0
2