Drda Surat
@SuratDrda
Followers
60
Following
217
Media
75
Statuses
192
Joined September 2021
VB G RAM G અંતર્ગત DRDA ના તમામ યોજનાના સ્ટાફ જોડે સંવાદ કાર્યક્રમ નિયામકશ્રી ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો.@collectorsurat @CMOGuj @SuratDrda
@SURAT_DDO1 @imukeshdalal @kunvarjibavalia
#RuralDevelopment #sbmg #sbm #missionmanglam #glpc #pmayg #manrega #watershed #pmksy
0
1
4
તા. ૪-૨-૨૦૨૬ના રોજ નિયામકશ્રી દ્વારા સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામે પ્રધાનમંત્રી જનજાતિય ન્યાય અભિયાન હેઠળ મંજુર થયેલા પૂર્ણ આવાસોની મુલાકાત લઈ લાભાર્થીઓના અભિપ્રાય જાણવામાં આવ્યા.@CrdGujarat @collectorsurat @SuratDrda @SURAT_DDO1 @imukeshdalal @kunvarjibavalia
0
1
4
તા. ૧૧-૨-૨૦૨૬ ના રોજ સુરત જિલ્લામાં વિવિધ સ્થળોએ સામૂહિક શૌચાલયોના લોકાર્પણ તથા ૨૦૦ ગામોમાં ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ઈ-રિક્ષાઓને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરવામાં આવ્યું.@CrdGujarat @collectorsurat @SuratDrda @SURAT_DDO1 @CMOGuj @imukeshdalal
0
1
2
સુરત જિલ્લામાં વિવિધ સ્થળોએ સામૂહિક શૌચાલયોના લોકાર્પણ તથા ૨૦૦ ગામોમાં ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ઈ-રિક્ષાઓને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરવામાં આવ્યું.@CrdGujarat @collectorsurat @SuratDrda @SURAT_DDO1 @UmarpadaTd46483
1
1
2
તા. ૨૧-૨-૨૬ ના રોજ SBM-G અંતર્ગત તાલુકા કક્ષાના કર્મચારીશ્રીઓ સાથે થયેલ કામગીરીની તથા આગામી દિવસોમાં કરવાની થતી કામગીરી ના આયોજન હેતુ માન. નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને સમીક્ષા કરવામાં આવી. @CrdGujarat @collectorsurat @SuratDrda @SURAT_DDO1
0
1
2
રાજ્ય સરકાર/ ગ્રામ વિકાસ દ્વારા મનરેગા ( વીબી જી રામ જી ) અંતર્ગત જુદા - જુદા મુદાઓની સમીક્ષા યોજવામાં આવેલ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વીબી જી રામ જી નો અસરકારક અમલવારી થાય તે અંગે જાગૃતતા ફેલાવવા જણાવ્યું.@collectorsurat
@SuratDrda @SURAT_DDO1 #VBGRAMG
#125daysGuarantee_G_RAM_G
0
1
3
રાજ્યના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકારના વર્ષ 2026-27ના બજેટમાં આંતર માળખાકીય સુવિધાઓ અંતર્ગત વિવિધ વિભાગો માટેની ખાસ નાણાકીય જોગવાઈ...#ViksitGujaratBudget #અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ @SURAT_DDO1 @collectorsurat @CrdGujarat
0
0
1
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સુરત જિલ્લાના મહુવા ખાતે કાર્યરત વિવિધ યોજનાના પ્રચાર પ્રસાર ના હેતુ થી વર્ષ ૨૦૨૬ ના કેલેન્ડર નું વિતરણ કરવામાં આવ્યું.@CrdGujarat @GlpcSurat52717
@SuratSbm @pmaygsurat @suratwater72701
@MgnregaSurat #vbgramg #vikshitbharat
0
0
2
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સુરત દ્વારા કાર્યરત વિવિધ યોજનાના પ્રચાર - પ્રસાર ના હેતુ થી વર્ષ ૨૦૨૬ ના કેલેન્ડર નું વિતરણ કરવામાં આવ્યું.@CrdGujarat @GlpcSurat52717 @SuratSbm @pmaygsurat @suratwater72701
@MgnregaSurat #vbgramg #vikshitbharat
0
1
2
ઉમરપાડા વિસ્તારના લોકો માટે ૧૦૦ બેડની હોસ્પિટલ બનવાથી લોકોને ઘરઆંગણે આરોગ્ય સુવિધાઓ મળી રહેશે આદિજાતિ વિસ્તારોમાં રાજ્ય સરકારે આરોગ્ય, શિક્ષણ, પાણી સહિત અનેક સુવિધાઓનો વ્યાપ વધાર્યો છે.જિલ્લામાં ૨૦૦ ગામોમાં ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ઈ-રિક્ષાઓને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવાયું
0
0
2
માન. નિયામકશ્રી ના અધ્યક્ષ સ્થાને તા. ૧૦-૨-૨૦૨૬ ના રોજ તાલુકાના સ્ટાફ સાથે યોજનાકીય સમીક્ષા બેઠક કરવામાં આવી. @CrdGujarat @GlpcSurat52717 @SuratSbm @pmaygsurat @suratwater72701 @MgnregaSurat #vbgramg #vikshitbharat
0
1
4
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં લેબર બજેટ ની કામગીરી કરવામાં આવી.#VBGRAMG #ViksitBharat_GRAMG #GRAMG #125days_RozgarKiNayiGuarantee #125daysGuarantee_G_RAM_G #ViksitBharat_G_RAM_G @SuratDrda
0
1
7
તા. ૩૦/૧/૨૦૨૬ ના રોજ શહીદ દીને સવારે ૧૧:૦૦ કલાકે માન. નિયામક શ્રી અને તમામ સ્ટાફ દ્વારા સ્વદેશ માટે પ્રાણ ની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવા બે મિનિટ મૌન પડવામાં આવ્યું.@CrdGujarat @collectorsurat
@SURAT_DDO1 @imukeshdalal @CMOGuj @kunvarjibavalia @MLASanjaysinh
0
0
2
77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાએલ રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ચોથા વર્ષે“પોપ્યુલર ચોઈસ એવોર્ડ”શ્રેણીમાં 1 ક્રમ પ્રાપ્ત કરીને ઈતિહાસ સર્જ્યો છે. @CrdGujarat @collectorsurat @SURAT_DDO1 @imukeshdalal @CMOGuj @kunvarjibavalia
@MLASanjaysinh
0
0
3
તા. ૨૮-૧-૨૦૨૬ ના રોજ સુરત જિલ્લાના આઉટસોર્સ મેનપાવર ટેન્ડરના ડોક્યુમેન્ટ ચકાસણીની કામગીરી અર્થે માન.નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને મીટિંગ રાખવામાં આવી.@CrdGujarat
@collectorsurat @drda_surat @SURAT_DDO1 @imukeshdalal @CMOGuj @kunvarjibavalia
@MLASanjaysinh #GOODGOVERNANCE
0
0
2
૭૭ માં પ્રજાસતાક દિન નિમિતે જી.કક્��ાના કાર્યક્રમમાં માન.નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સુરત ને બેસ્ટ ટેબ્લો અવોર્ડ મળ્યો.@CMOGuj @CrdGujarat @collectorsurat @SURAT_DDO1 @imukeshdalal @kunvarjibavalia @GlpcSurat52717 @SuratSbm @PMAYSurat65462 @suratwater72701 @MgnregaSurat
0
0
2
તા.૨૬-૧ -૨૬ ના રોજ ૭૭ મા પ્રજાસતાક પર્વની જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી સુરત ખાતે ઉજવણી કરવામાં આવી.@CMOGuj
@CrdGujarat @collectorsurat @Bhupendrapbjp @SURAT_DDO1 @imukeshdalal @kunvarjibavalia @MLASanjaysinh @GlpcSurat52717 @SuratSbm @PMAYSurat65462 @suratwater72701 @MgnregaSurat
0
0
3
તા. ૨૨-૧-૨૦૨૬ ના રોજ સુરત જિલ્લના આઉટસોર્સ મેનપાવર ટેન્ડરના ડોક્યુમેન્ટ ચકાસણીની કામગીરી અર્થે માન.નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને મીટિંગ રાખવામાં આવી.@crd_gujarat @collectorsurat @bhupendrapbjp @drda_surat @surat_ddo @cmogujarat @imukeshdalalbjp @CMOGuj @kunvarjibavalia
0
0
2
26 મી જાન્યુઆરી ની ઉજવણી અંતર્ગત ટેબ્લોઝ બનાવવા બાબતે માન. નિયામકશ્રી ના અધ્યક્ષ સ્થાને બેઠક નુ આયોજન કરવામાં આવ્યું.@CrdGujarat @collectorsurat @Bhupendrapbjp @SURAT_DDO1 @imukeshdalal @CMOGuj @kunvarjibavalia @MLASanjaysinh
0
0
2
કચ્છ-સૌરાષ્ટ્ર માટે આ માત્ર કોન્ફરન્સ નથી, પરંતુ નવા વિકાસ અને પરિવર્તનની શરૂઆત છે. #VibrantGujaratViksitBharat
@CrdGujarat @collectorsurat @Bhupendrapbjp @SURAT_DDO1 @imukeshdalal @CMOGuj @kunvarjibavalia @MLASanjaysinh
0
0
1