tdo olpad
@TdoOlpad
Followers
86
Following
36
Media
41
Statuses
47
ઓલપાડ તાલુકાના માસમા ગામે "વિકાસ સપ્તાહ કાર્યક્રમ "અંતર્ગત રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ સરકારી યોજના અંતર્ગત મળતા લાભોનું વિતરણ કરવામાં આવ્યું.
0
0
0
સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત માન. મુકેશભાઈ ઝેડ. પટેલ,માનનીય ધારાસભ્ય-155 ઓલપાડ વિધાનસભા મતવિસ્તાર અને માનનીય રાજ્ય કક્ષા ના મંત્રીશ્રી વન અને પર્યાવરણ ક્લાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા -ગુજરાત સરકાર, આજ રોજ "એકદિન એક ઘંટા એક સાથ સ્વચ્છ"
0
0
2
સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત માન. મુકેશભાઈ ઝેડ. પટેલ,માનનીય ધારાસભ્ય-155 ઓલપાડ વિધાનસભા મતવિસ્તાર અને માનનીય રાજ્ય કક્ષા ના મંત્રીશ્રી વન અને પર્યાવરણ ક્લાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા -ગુજરાત સરકાર, આજ રોજ "એકદિન એક ઘંટા એક સાથ સ્વચ્છ"
0
0
1
બારડોલી તાલુકામાં "ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન" હેઠળ કડોદ ગામે આયોજન કરવામાં આવ્યુ જેમાં સરકારશ્રીના અલગ અલગ વિભાગો દ્વારા કડોદ ખાતે કેમ્પનું આયોજન કરી, યોજનાકીય માહિતી પૂરી પાડી , સેવાઓનો લાભ આપવામાં આવ્યો. @SURAT_DDO1 @collectorsurat @InfoSuratGOG @InfoGujarat
0
4
13
Good work done by TDO Olpad in annual cleaning and maintainance of water recharge structures to ensure maximum water percolation. @nwmgoi #JalSanchay
‘જળસંચય જનભાગીદારી અભિયાન ૨.૦’ અંતર્ગત ઓલપાડ તાલુકાના તમામ 97 ગામોમા જેમા કાંસ,રિચાર્જ પીટ, બોર-કુવા-રૂફ ટોપ વોટર રિચાર્જ, તળાવો, ચેકડેમ વગેરેની સફાઈ અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી. #JalSanchay
1
4
15
‘જળસંચય જનભાગીદારી અભિયાન ૨.૦’ અંતર્ગત ઓલપાડ તાલુકાના તમામ 97 ગામોમા જેમા કાંસ,રિચાર્જ પીટ, બોર-કુવા-રૂફ ટોપ વોટર રિચાર્જ, તળાવો, ચેકડેમ વગેરેની સફાઈ અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી. #JalSanchay
0
1
1
જળસંચય જન ભાગીદારી અભિયાન 2 અંતર્ગત ઓલપાડ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં જળસંચય સંબંધિત વિવિધ સ્ટ્રકચરોની સાફ-સફાઈ અને રીપેરીંગના કામોની શરૂઆત કરવામાં આવી.
1
0
2
માનનીય વિકાસ કમિશનર શ્રી હિતેશ કે કોયા(આઈએએસ) ની ગરીમા પૂર્ણ ઉપસ્થિતિમાં ઓલપાડ તાલુકાના કિમ અને અણિતા ગ્રામ પંચાયતની શાળામાં ''આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬ની શરૂઆત કરવામાં આવી.
0
0
0
આજરોજ ઓલપાડ તાલુકા પંચાયત ખાતે 76માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી.
0
0
7
આજરોજ ઓલપાડ તાલુકાના વર્ષ ૨૦૨૪-૨૫ પ્રધાનમંત્રી આવાસ યોજનાના અંતર્ગત શરૂ ન થયેલા આવાસના લાભાર્થીઓ સાથે મુલાકાત કરવામાં આવી અને જરૂરી સૂચનો આપવામાં આવ્યા .
0
0
0
'લોકોના ઘરના ઘરનું સ્વપ્ન થયું સાકાર’ કાચા મકાનથી પાક્કા મકાન સુધીની સફરનું સરનામું બની પ્રધાનમંત્રી આવાસ યોજના. #પ્રધાનમંત્રીઆવાસયોજના #pmay
@CMOGuj
@InfoGujarat
@InfoSuratGOG
1
7
9
આજરોજ ઓલપાડ તાલુકા પંચાયત ખાતે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરતા તાલુકા પંચાયતના ડ્રાઈવર , પટ્ટાવાળા , ઓપરેટર , જુનિયર ક્લાર્ક, તથા તલાટીશ્રીઓને પ્રમાણપત્ર અને હેલ્મેટ આપી સન્માન કરવામાં આવ્યું. અને રોડ સલામતિ બાબતે સરકારશ્રીના નવા પરિપત્ર નું પાલન કરવા સૂચન કરવામાં આવ્યું.
0
0
3
Good work done by @TdoOlpad under #SwachhataHiSeva2024 and @SBMR_Gujarat where all Gram Panchayat buildings in taluka have been repainted and have got a new look. @InfoSuratGOG @CMOGuj @GujPRHDept @mukeshpatelmla
ઓલપાડ તાલુકાની તમામ ગ્રામપંચાયતોમાં #SwachhataHiSeva2024 અંતર્ગત કલર કામ તથા સ્વચ્છતાના ભીંતચિત્રો કરાવવામાં આવ્યા.
0
2
13
ઓલપાડ તાલુકાની તમામ ગ્રામપંચાયતોમાં #SwachhataHiSeva2024 અંતર્ગત કલર કામ તથા સ્વચ્છતાના ભીંતચિત્રો કરાવવામાં આવ્યા.
0
0
1
''સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ 2024'' અંતર્ગત સૌથી વધુ જન ભાગીદારી અને ''કલીનલીનેશ ટાર્ગેટ યુનિટ" ટ્રાન્સફોર્મેશનમાં ઓલપાડ તાલુકાને શ્રેષ્ઠ તાલુકો તરીકે અને ઓલપાડ ગ્રામ પંચાયતનો સુરત જિલ્લામાં પ્રથમ ક્રમ આવતા સન્માનિત કરવામાં આવ્યા.
0
2
6
ઓલપાડ તાલુકાના અસનાડ ગામે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ''સખી ટોક શો''નું આયોજન કરવા આવ્યું.
0
3
3
ઓલપાડ તાલુકાના નરથાણ અને બરબોધન ગામે તાલુકા પંચાયત પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી તથા અન્ય પદાધિકારીશ્રી અને ગ્રામજનો દ્વારા DEWATS પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
0
1
8
સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ઓલપાડ તાલુકામાં આજરોજ વિવિધ ગામોમાં સફાઈ કરવામાં આવી.
0
1
7