SamirParmar1947 Profile Banner
Samir Parmar Profile
Samir Parmar

@SamirParmar1947

Followers
3K
Following
10K
Media
2K
Statuses
9K

Journalist at Divya Bhaskar | Past Zee 24 Kalak, Jamawat & VibesofIndia | Alma mater JNV Porbandar | BSc Zoology | PGDMJ at NIMCJ | India First ❤️

Gujarat, India
Joined August 2022
Don't wanna be here? Send us removal request.
@SamirParmar1947
Samir Parmar
7 days
અમદાવાદમાં ધોધમાર વરસાદ! 🌧️ .આખી રાતના વરસાદે ભારતી આશ્રમ નજીક ધોળકા રોડની સોસાયટીમાં પાણી ઘૂસ્યું. ગાડીઓ ડૂબી, રસ્તાઓ-દુકાનોમાં પાણી જ પાણી! 🚗💦 .રહીશો-વાહનચાલકો પરેશાન. તંત્ર પાસે પાણી નિકાલની માંગ. #AhmedabadRain #Ahmedabad #Gujarat #ગુજરાત #વરસાદ @AmdavadAMC
0
2
16
@SamirParmar1947
Samir Parmar
8 days
અમદાવાદની ઘટના ચેતવણી છે! 😔. રોજ 35+ વિદ્યાર્થીઓ આપઘાત કરે છે. પરીક્ષાનું ટેન્શન ઉપરાંત પારિવારિક સમસ્યાઓ અને સંવાદનો અભાવ પણ કારણ છે. બાળકો કેમ લાચાર બની રહ્યા છે? મૂળ કારણો અને ઉકેલ જાણવા જુઓ:. #StudentSuicide #Ahmedabad #DivyaBhaskar #ગુજરાત
0
1
6
@SamirParmar1947
Samir Parmar
10 days
રોજનું માત્ર ₹1.5 પ્રીમિયમ અને ₹10 લાખનો અકસ્માત વીમો! 😮. પોસ્ટ ઓફિસની આ પોલિસીમાં હૉસ્પિટલમાં દાખલ થવા પર રોજ ₹2000 રોકડા પણ મળે છે. જાણો કોને લાભ મળશે અને અન્ય 5 મોટા ફાયદા. A to Z માહિતી માટે લિંક પર ક્લિક કરો. 👇. #PostOffice #Insurance #postoffice.
Tweet card summary image
divya.bhaskar.com
હૉસ્પિટલમાં દાખલ થાઓ તો દરરોજ 2 હજાર રોકડા...
0
1
10
@SamirParmar1947
Samir Parmar
11 days
રોજનું દોઢ રૂપિયા પ્રિમિયમ ને 10 લાખનો વીમો. હૉસ્પિટલમાં દાખલ થાઓ તો દરરોજ 2 હજાર રોકડા મળે, પોસ્ટની પોલિસીના 5 મોટા ફાયદા, કોને લાભ મળે? જાણો A TO Z. @IndiaPostOffice #Post #IndiaPost #postoffice #Gujarat #divyabhaskar #ગુજરાત #દિવ્યભાસ્કર #પોસ્ટઓફિસ #ઈન્ડિયાપોસ્ટ #પોસ્ટ #વીમો.
@Divya_Bhaskar
Divya Bhaskar
11 days
રોજનું દોઢ રૂપિયા પ્રિમિયમ ને 10 લાખનો વીમો : હૉસ્પિટલમાં દાખલ થાઓ તો દરરોજ 2 હજાર રોકડા મળે, પોસ્ટની પોલિસીના 5 મોટા ફાયદા, કોને લાભ મળે? જાણો A TO Z .#India #Post #Accident #InsurancePolicy .
0
1
2
@SamirParmar1947
Samir Parmar
13 days
જૂનાગઢમાં મેઘમહેર! 🌧️. ગીરનારના અદ્ભુત દ્રશ્યો વચ્ચે પોલીસ જવાનોએ મનપાનું કામ કરી જાતે ખાડા પૂર્યા. @Divya_Bhaskar પર જુઓ કુદરતની સુંદરતા અને તંત્રની વાસ્તવિકતા બતાવતી મારી વીડિયો સ્ટોરી. લિંક: #Junagadh #GujaratRains #Girnar #Police #Monsoon #Gujarat
0
0
4
@SamirParmar1947
Samir Parmar
14 days
RT @Divya_Bhaskar: 'ફ્યૂઅલ સ્વિચ' કેવી રીતે ચાલુ-બંધ થાય? એન્જિન સ્વિચ કઈ રીતે કામ કરે છે? રિપોર્ટ અને ક્રેશ સાથે એનો સંબંધ શું?; અનુભવી પા….
0
2
0
@SamirParmar1947
Samir Parmar
16 days
અમદાવાદ પ્લેન ક્રેશ: .260 લોકોનો ભોગ લેનાર AI 171 દુર્ઘટના પાછળ રહસ્યમય 'ફ્યુઅલ સ્વીચ'! ✈️ . @Divya_Bhaskarની ટીમ દ્વારા @TheIndusUni માં કરાયેલો પ્રેક્ટિકલ ડેમો જુઓ, જેમાં પાયલટ કેપ્ટન ઉમંગ જાનીએ સમજાવ્યું કે આ નાનકડી સ્વીચ કેવી રીતે વિલન બની.
2
0
13
@SamirParmar1947
Samir Parmar
17 days
હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહી. 9-21 જુલાઈ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા. ડિપ્રેશન સિસ્ટમ ગુજરાત સુધી પ્રભાવી! .#GujaratMonsoon #WeatherUpdate #Gujarat #ગુજરાત #વરસાદ
Tweet media one
0
0
7
@SamirParmar1947
Samir Parmar
18 days
મેઘરાજા ક્યાં ગાયબ? 🌧��� .રથયાત્રા પછી ગુજરાતમાં વરસાદનું રહસ્ય! .ડૉ. એ. કે. દાસ, અંકિત પટેલ, પરેશ ગોસ્વામી, અંબાલાલ પટેલે ખોલ્યું રહસ્ય .જુલાઈના અંતમાં સારા વરસાદની શક્યતા! . #ગુજરાત #વરસાદ #ચોમાસુ #Monsoon2025
0
0
2
@SamirParmar1947
Samir Parmar
18 days
ગઈકાલે સૌથી વધારે 3 ઈંચ જેટલો વરસાદ મહીસાગરમાં .બનાસકાંઠામાં 2 ઈંચથી વધુ વરસાદ .સાબરકાંઠા, દાહોદ અને ડાંગમાં અડધા ઈંચથી વધુ. PC @IMDAHMEDABAD
Tweet media one
0
0
7
@SamirParmar1947
Samir Parmar
23 days
સરસ કોન્સેપ્ટ પર કામ કર્યું છે.
@raam_mori
Raam Mori
24 days
લેખક તરીકે મારી છઠ્ઠી ગુજરાતી ફિલ્મ .કહાણી મારા, તમારા .આપણા સૌના ઘરની - મહારાણી !. કામવાળીબાઈ ક્યારેય મોડી નથી આવતી, એ તો એની બસ, ટ્રેન કે રીક્ષા જ મોડી હોય છે !.એ કંઈ ઓછું કામ નથી કરતી, બસ તમારી અપેક્ષા વધુ પડતી હોય છે. #Maharani 👑 – In cinemas 1st August 2025!
1
2
9
@SamirParmar1947
Samir Parmar
23 days
અમદાવાદના સરખેજ, શંકરપુરામાં વારંવાર ગટર ઉભરાવાને કારણે રોગચાળાનો ખતરો! @AmdavadAMC ને અનેક ફરિયાદો છતાં કોઈ પગલાં નથી લેવાયા. સ્થાનિકોમાં રોષ. @CMOGuj @MoHFW_INDIA @GujHFWDept તાકીદે ધ્યાન આપો! . #AMC #PublicHealth #ગુજરાત #અમદાવાદ
Tweet media one
Tweet media two
0
1
13
@SamirParmar1947
Samir Parmar
24 days
ગુજરાતમાં ચોમાસાની હાફ સેન્ચુરી! 🌧️. સિઝનનો સરેરાશ 47% વરસાદ .સરદાર સરોવર ડેમ 48% ભરાયો .24 ડેમ ઓવરફ્લો .વલસાડ-ડાંગમાં 40 ઇંચથી વધુ .પાટણમાં માત્ર 6 ઇંચ. નીચેની લિંક પર ક્લિક કરો . #GujaratRains #Monsoon2025 #GujaratMonsoon #ગુજરાતવરસાદ #ચોમાસું
0
0
5
@SamirParmar1947
Samir Parmar
27 days
બસ કરો પંચાત 😜.
@chintanbhogayta
Chintan Bhogayata
27 days
હા કરિયરગુરુ હા.
0
1
5
@SamirParmar1947
Samir Parmar
27 days
નોકરી અપડેટ . અમદાવાદમાં આવતીકાલે 100થી વધુ જગ્યા માટે રોજગાર કચેરીમાં ઈન્ટરવ્યૂ લેવાશે. PC @Divya_Bhaskar
Tweet media one
0
1
10
@SamirParmar1947
Samir Parmar
1 month
પાલનપુર હાઈવે પર જળબંબાકાર! 💧 . ગઈકાલે 6 ઈંચ વરસાદે પાલનપુરને પાણી-પાણી કરી દીધું છે. બિહારી બાગ પાસેનો આ નજારો જુઓ, વાહનચાલકોની હાલત કફોડી બની છે. શું તમારા વિસ્તારમાં પણ આવી જ સ્થિતિ છે? . #પાલનપુર #વરસાદ #ગુજરાત #બનાસકાંઠા .PC @Divya_Bhaskar
Tweet media one
0
2
23
@SamirParmar1947
Samir Parmar
1 month
RT @RavjiGabani: આજનું "સંદેશ. " આજની 'બ્લૂ ટિક. '
Tweet media one
0
14
0
@SamirParmar1947
Samir Parmar
1 month
RT @DevendraBhatn10: 10 साल में 2 किलोमीटर साबरमती .नदी निगल गए रेत खनन माफिया . #SachiVaatBedhadak #FearlessJournalism #divyabhaskar.@Divy….
0
8
0
@SamirParmar1947
Samir Parmar
1 month
🚨 ગુજરાત હવામાન અલર્ટ! 🚨. માત્ર બપોરે 1 વાગ્યા સુધી:. 🔴 રેડ અલર્ટ: તાપી, નવસારી, ડાંગ, વલસાડ.🟠 ઓરેન્જ અલર્ટ: ગુજરાતના 15 જિલ્લા.🟡 યલો અલર્ટ: ગુજરાતના 14 જિલ્લા. #GujaratWeather #WeatherAlert #વરસાદ #ગુજરાત
Tweet media one
1
0
19