raam_mori Profile Banner
Raam Mori Profile
Raam Mori

@raam_mori

Followers
10K
Following
6K
Media
497
Statuses
2K

National Award winner Author & Screen Writer | Theatre & Films & Tv | Gujarati & Hindi

Ahmadabad City, India
Joined November 2019
Don't wanna be here? Send us removal request.
@raam_mori
Raam Mori
1 day
ચૌદમું પ્રકરણ - ‘બારીમાં આખ્ખું આકાશ’ (નવલકથા). પ્રતિષ્ઠિત દૈનિક અખબાર મિડ-ડે ગુજરાતીમાં અને @middaygujarati વેબ પર મારી નવી નવલકથા ‘બારીમાં આખ્ખું આકાશ’ પ્રકાશિત થઈ રહી છે. દર રવિવારે હપ્તાવાર મારી આ નવલકથા આપ આ સરનામે વાંચી શકશો !
Tweet media one
Tweet media two
0
3
18
@raam_mori
Raam Mori
3 days
ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ સંવાદ લેખન કેટેગરીમાં ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ માટે મને સ્ટેટ ગવર્મેન્ટ એવોર્ડ જાહેર થયો.ઘર આંગણે ગુજરાતી સિનેમાનાં ઉંબરે આ રીતે પોંખાયાનો હરખ કરું છું.ફિલ્મ સાથે જોડાયેલા સર્વે કલાકાર અને કસબીઓનું સ્મરણ કરું છું.કથા સદૈવ મંગલમ્ . #KutchExpress
Tweet media one
31
19
397
@grok
Grok
3 hours
Generate videos in just a few seconds. Try Grok Imagine, free for a limited time.
6
7
44
@raam_mori
Raam Mori
6 days
એક લેખક માટે દરેક કથા એક નવી યાત્રા છે. દરેક ફિલ્મ કંઈ કેટલાય સ્મરણોનો કરિયાવર છે. કથામાં એ શક્તિ છે જે સૌને બાંધી રાખે છે. કથામાં આસક્તિ છે કે વર્ષો વીતી જાય પણ એ ફિલ્મનું નામ સાંભળતાની સાથે જ એકડે એકથી બધા જ સ્મરણો સળવળી ઉઠે લેખકની ભીતર. #Maharani in Theatre now 🎬
Tweet media one
4
6
112
@raam_mori
Raam Mori
7 days
અમારી ગુજરાતી ફિલ્મ ‘મહારાણી’ થિએટરમાં રીલીઝ થઈ ચૂકી છે. માનસી પારેખ, શ્રધ્ધા ડાંગર, ઓજસ રાવલ અને સંજય ગોરડિયા જેવા ધુરંધરોથી અભિનિત આ એક પારિવારિક ફિલ્મ છે. તમારી મમ્મીઓને ખાસ ગમશે. નોકરી અને ઘર વચ્ચે બેલેન્સ શોધવા ઝઝૂમતી સૌ સ્ત્રીઓને ગમશે.
Tweet media one
2
9
74
@raam_mori
Raam Mori
8 days
તેરમું પ્રકરણ - ‘બારીમાં આખ્ખું આકાશ’ (નવલકથા). પ્રતિષ્ઠિત દૈનિક અખબાર મિડ-ડે ગુજરાતીમાં અને @middaygujarati વેબ પર મારી નવી નવલકથા ‘બારીમાં આખ્ખું આકાશ’ પ્રકાશિત થઈ રહી છે. દર રવિવારે હપ્તાવાર મારી આ નવલકથા આપ આ સરનામે વાંચી શકશો !
Tweet media one
Tweet media two
0
2
23
@raam_mori
Raam Mori
12 days
મારા પ્રથમ પુસ્તક ‘મહોતું’ની ચૌદ વાર્તાઓમાંથી ‘વાવ’ વાર્તાને ભાવકો અને વિવેચકોનો વિશેષ પ્રેમ મળ્યો છે. મયૂર ખાવડુએ ફૂલછાબમાં મારી વાર્તા ‘વાવ’ વિશે સુંદર આસ્વાદ લેખ કર્યો છે.
Tweet media one
1
10
135
@raam_mori
Raam Mori
15 days
બારમું પ્રકરણ - ‘બારીમાં આખ્ખું આકાશ’ (નવલકથા). પ્રતિષ્ઠિત દૈનિક અખબાર મિડ-ડે ગુજરાતીમાં અને @middaygujarati વેબ પર મારી નવી નવલકથા ‘બારીમાં આખ્ખું આકાશ’ પ્રકાશિત થઈ રહી છે. દર રવિવારે હપ્તાવાર મારી આ નવલકથા આપ આ સરનામે વાંચી શકશો !
Tweet media one
Tweet media two
0
2
12
@raam_mori
Raam Mori
18 days
આવતીકાલથી મુંબઈમાં @nmacc_india ખાતે પુન: પ્રારંભ થયો છે ભગવાન કૃષ્ણના જીવન અને લીલા પર આધારિત વિશ્વનો સૌથી મોટો મેગા મ્યુઝિકલ .શ્રી @DhanrajNathwani કૃત ‘રાજાધિરાજ’.૨૫ જુલાઈ ૨૦૨૫ થી ૧૭ ઓગસ્ટ ૨૦૨૫ .એક અદભૂત સંગીત નાટક #RajaDhiraaj
4
1
32
@raam_mori
Raam Mori
22 days
અગિયારમું પ્રકરણ - ‘બારીમાં આખ્ખું આકાશ’ (નવલકથા). પ્રતિષ્ઠિત દૈનિક અખબાર મિડ-ડે ગુજરાતીમાં અને @middaygujarati વેબ પર મારી નવી નવલકથા ‘બારીમાં આખ્ખું આકાશ’ પ્રકાશિત થઈ રહી છે. દર રવિવારે હપ્તાવાર મારી આ નવલકથા આપ આ સરનામે વાંચી શકશો !
Tweet media one
Tweet media two
1
0
7
@raam_mori
Raam Mori
24 days
પોતાની બંને દીકરીઓ રત્ના પાઠક શાહ & સુપ્રિયા પાઠકનાં અભિનય વિશે એમની માતા અને જાણીતાં અભિનેત્રી દીના પાઠક શું માનતા ? .વર્ષ ૧૯૯૩નો ઓડિયો ફૂટેજ 🌸. નવજીવન ટ્રસ્ટનાં આંગણે આયોજિત નવજીવન ટૉક્સમાં અભિનેત્રી રત્ના પાઠક શાહ સાથેનો મારો યાદગાર સંવાદ !
7
25
205
@raam_mori
Raam Mori
25 days
The Maharani's have arrived and they’ve brought their anthem with them. #Maharani Title Track out now on #panoramamusicgujarati . #Maharani 👑 – In cinemas 1st August 2025!
0
0
20
@raam_mori
Raam Mori
29 days
દસમું પ્રકરણ - ‘બારીમાં આખ્ખું આકાશ’ (નવલકથા). પ્રતિષ્ઠિત દૈનિક અખબાર મિડ-ડે ગુજરાતીમાં અને @middaygujarati વેબ પર મારી નવી નવલકથા ‘બારીમાં આખ્ખું આકાશ’ પ્રકાશિત થઈ રહી છે. દર રવિવારે હપ્તાવાર મારી આ નવલકથા આપ આ સરનામે વાંચી શકશો !
Tweet media one
Tweet media two
1
4
47
@raam_mori
Raam Mori
29 days
કૃષ્ણ યુગંધર, સમગ્ર યુગને ધારણ કરનારા 🦚.
@Hasmukhshiyal11
Hasmukh shiyal
30 days
આ યુગને મળેલું સૌથી મોટું આશ્વાસન કૃષ્ણ છે. કૃષ્ણ એ અંધકારમાં સંભળાતો આશાવાદનો મુરલીનાદ છે. કૃષ્ણ પરિવર્તનનું કેન્દ્રસ્થાન છે. કૃષ્ણ સૌરમંડળમાં સૂર્ય છે, જેની આસપાસ સમય પ્રદક્ષિણા કરી રહ્યો છે. કૃષ્ણ જડની ભીતર બેઠેલું ચેતન છે. કૃષ્ણ અપાર શક્યતાઓનું એકમાત્ર સરનામું છે.
Tweet media one
0
1
20
@raam_mori
Raam Mori
29 days
RT @Hasmukhshiyal11: કૃષ્ણ એ શ્યામ રંગ છે. જે તમામ રંગોને પોતાની ભીતર સમાવે છે. કૃષ્ણ એક એવો ભાવ છે, જ્યાં તમામ પીડા, અભિલાષા, અપેક્ષા, ફરિ….
0
1
0
@raam_mori
Raam Mori
1 month
લેખક તરીકે મારી છઠ્ઠી ગુજરાતી ફિલ્મ .કહાણી મારા, તમારા .આપણા સૌના ઘરની - મહારાણી !. કામવાળીબાઈ ક્યારેય મોડી નથી આવતી, એ તો એની બસ, ટ્રેન કે રીક્ષા જ મોડી હોય છે !.એ કંઈ ઓછું કામ નથી કરતી, બસ તમારી અપેક્ષા વધુ પડતી હોય છે. #Maharani 👑 – In cinemas 1st August 2025!
16
22
242
@raam_mori
Raam Mori
1 month
ગોરમાનો વર કેસરિયો.નદીએ નહાવા જાય મારી ગોરમા !.સાત કમળકાકડી ને પાંચ પાંચ નાગલાની હાર ગોરમા.જુવાર સાંબેલાનું ખેતર ખેડયું શમણાં રોપ્યા ચાર ગોરમા.પારવતીના શિવ એવા દેજો અમોને ભરથાર ગોરમા
Tweet media one
8
8
149
@raam_mori
Raam Mori
1 month
ભાઈઓ અને બહેનો, Fun અને Laughterનું મીટર High કરવા આવી રહી છે ‘મહારાણી’ !. Maharani, don’t wait for permission. They arrive — with drama, humor & heart ❤️. Are you ready?. #Maharani – In cinemas 1st August 2025!
Tweet media one
1
2
16
@raam_mori
Raam Mori
1 month
નવમું પ્રકરણ - ‘બારીમાં આખ્ખું આકાશ’ (નવલકથા). પ્રતિષ્ઠિત દૈનિક અખબાર મિડ-ડે ગુજરાતીમાં અને @middaygujarati વેબ પર મારી નવી નવલકથા ‘બારીમાં આખ્ખું આકાશ’ પ્રકાશિત થઈ રહી છે. દર રવિવારે હપ્તાવાર મારી આ નવલકથા આપ આ સરનામે વાંચી શકશો !
Tweet media one
Tweet media two
0
1
15
@raam_mori
Raam Mori
1 month
લેખક તરીકે આ મારી છઠ્ઠી ગુજરાતી ફિલ્મ - ‘મહારાણી’.૧ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ રીલીઝ થશે તમારા નજીકનાં સિનેમાઘરોમાં . “જેમ દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે .એમ .દરેક સફળ સ્ત્રી પાછળ એની કામવાળીનો હાથ હોય છે !”.#Maharani
25
43
406
@raam_mori
Raam Mori
1 month
હાસ્યનો તડકો અને મનોરંજનથી ભરેલી ધમાચકડી લઈને આવી રહી છે "મહારાણી"! 👑. Meet the queens of everyday drama. Official Poster Out Now! Stay Tuned!. #Maharani #OfficialPoster #ManasiParekh #ShraddhaDangar #PanoramaStudios #GujaratiFilm #GujaratiMovie #MaharaniOn1stAugust
Tweet media one
4
3
40