
Bharat Chaudhary
@BChaudhary94339
Followers
35
Following
90
Media
76
Statuses
561
Joined October 2024
શ્રી @sanghaviharsh ભાઈ રાજ્યમાં ફિક્સ પેનો સમય પાંચ વર્ષ છેં. અન્ય કોઈ રાજ્યમા પાંચ વર્ષનો ફિક્સ પેનો સમય નથી એક માત્ર ગુજરાતમા જ પાંચ વર્ષ જેટલો લાંબો સમય છેં જેમા ઘટાડો કરવો ખુબ જરૂરી છેં. જે સંદર્ભમાં આપ યોગ્ય નિર્ણય કરશો એવી અપેક્ષા સહ વિનંતી. @YAJadeja #Remove5yearFixpay
0
3
0
"હું છું #Gujarat દેશની સૌથી કઠોર ફિક્સ પે નીતિ ધરાવતું રાજ્ય" ગુજરાતના માથેથી #ફિક્સ_પે નામનો આ કલંક હવે દૂર થવો જ જોઈએ. @narendramodi
@JPNadda
@Bhupendrapbjp
@sanghaviharsh
@arjunmodhwadia
@CMOGuj
@BJP4Gujarat
@BJP4India
#remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
3
158
141
ગુજરાતમા #ફિક્સ_પગારમા નોકરી કરતા કર્મચારીના અવાજને સાંભળી જલ્દી #ફિક્સ_પે નીતિમા બદલાવ લાવો.. ફિક્સ પગારમા પાંચ વર્ષ કાઢવા આ મોંઘવારીમા ખુબ કઠિન છેં. #remove5yearFixpay Shri @sanghaviharsh @Bhupendrapbjp @arjunmodhwadia @KanuDesai180 @AmitShah
@narendramodi @ADevvrat
16
288
301
@hardev_vala @sanghaviharsh @Bhupendrapbjp @arjunmodhwadia @KanuDesai180 @AmitShah @narendramodi @ADevvrat @BJP4Gujarat @CMOGuj @dave_janak @Divya_Bhaskar @GujaratFirst @hdraval93 @Jamawat3 @Janak_Sutariyaa ગુજરાતમા #ફિક્સ_પગારમા નોકરી કરતા કર્મચારીના અવાજને સાંભળી જલ્દી #ફિક્સ_પે નીતિમા બદલાવ લાવો.. ફિક્સ પગારમા પાંચ વર્ષ કાઢવા આ મોંઘવારીમા ખુબ કઠિન છેં. #remove5yearFixpay Shri @sanghaviharsh @Bhupendrapbjp @arjunmodhwadia @KanuDesai180 @AmitShah
@narendramodi @ADevvrat
0
15
11
"समान काम, समान वेतन — यही है हमारा जनघोष!" 🚩 #Remove5YearFixPay
#Remove_Fixpay_in_gujarat
@hardev_vala
@CMOGuj
@Janak_Sutariyaa
@isudan_gadhvi
@YAJadeja
@MLAJagdish
@AmitChavdaINC
@AAPGujarat
@jamod_chetan
6
60
45
છેલ્લા 1 અઠવાડિયા થી જોવ છું કે મીડિયા વાળા બસ એક જ ન્યૂઝ ચલાવે છે મંત્રીમંડળ વાળુ રટણ... શું મંત્રી બદલાવાથી થી લોકો ની સમસ્યા દૂર થશે...? શું ખેડૂતો ને કડદા માંથી રાહત મળશે..? શું કચ્છ ને પૂરતા શિક્ષકો મળશે..? શું ફિક્સ પગાર વાળા ને સમાન કામ સમાન વેતન પ્રમાણે પૂરો પગાર મળશે..?
27
172
317
ફિકસ પે કર્મચારીઓને પગાર સિવાય અન્ય કોઈ ભથ્થું મળતુ નથી તો તેમના ફેમિલીમાં પતિ-પત્ની બાળકો,માતા-પિતા વગેરે સભ્યો તહેવારની સારી ઉજવણી કરવાની આશા રાખતા હોય છે પરંતુ મોંઘવારીના સમયમાં પાંચ વર્ષ સુધી દિવાળી કેવી જાય એ તો ફિકસ પે કર્મચારી જ જાણે છે @RemoveFixPay @abpasmitatv
@CMOGuj
1
127
133
@sanghaviharsh ના બોનસ જોઈએ, ના એડવાન્સ જોઈએ. અમારે માપનું જોઈએ, પણ હકનું જોઈએ..! #remove5yearFixpay
0
25
28
@sanghaviharsh #remove5yearFixpay તમને તો ડેપ્યુટી cm બનાવી ને સરકારે તમારી દિવાળી સુધારી છે. #ફિક્સ પગારદારો ની દિવાળી સુધારો સાહેબ શ્રી... ફિકસ પગાર જેવી ગુલામી પ્રથા માંથી મુક્તિ આપો!! #2027
0
28
22
@sanghaviharsh શ્રી @sanghaviharsh ભાઈ રાજ્યમાં ફિક્સ પેનો સમય પાંચ વર્ષ છેં. અન્ય કોઈ રાજ્યમા પાંચ વર્ષનો ફિક્સ પેનો સમય નથી એક માત્ર ગુજરાતમા જ પાંચ વર્ષ જેટલો લાંબો સમય છેં જેમા ઘટાડો કરવો ખુબ જરૂરી છેં. જે સંદર્ભમાં આપ યોગ્ય નિર્ણય કરશો એવી અપેક્ષા સહ વિનંતી.
8
95
100
ફિકસ પે કર્મચારીઓને પગાર સિવાય અન્ય કોઈ ભથ્થું મળતુ નથી તો તેમના ફેમિલીમાં પતિ-પત્ની બાળકો,માતા-પિતા વગેરે સભ્યો તહેવારની સારી ઉજવણી કરવાની આશા રાખતા હોય છે પરંતુ મોંઘવારીના સમયમાં પાંચ વર્ષ સુધી દિવાળી કેવી જાય એ તો ફિકસ પે કર્મચારી જ જાણે ���ે? @RemoveFixPay @abpasmitatv
0
170
176
સરકારી કર્મચારી એ વિકાસના રથના ઘોડા છે — તેમને ફિક્સ પગાર નામની લગામ થી બાંધી ન રાખો #Remove5yearFixpay
#Remove_5year_Fixpay_in_Gujarat
@YAJadeja @cmdhameliyaa
@devanshijoshi71 @nirbhaynews1
@TaviyadKiran @dhruv_rathee
@jigneshmevani80
@Gopal_Italia
@Chaitar_Vasava
0
133
139
કદાચ નવું મંત્રીમંડળ બનશે તો #ફિક્સ_પે નીતિમા બદલાવ આવશે..??? #remove5yearFixpay
@Bhupendrapbjp @dave_janak
@devanshijoshi71 @gopimaniar
@Jamawat3 @abpasmitatv
@BJP4Gujarat @YAJadeja
@isudan_gadhvi @MLAJagdish
1
34
28
ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જોવો અને અન્યાય જોવો હોય તો ગુજરાત સરકાર જોવો #REMOVE_FIX_PAY_IN_GUJARAT
6
115
142
Justice for Employees = Remove Fix Pay “Stop Exploitation, Remove Fix Pay” #REMOVE_FIX_PAY_IN_GUJARAT
#Remove5yearFixpay
0
26
28
દાદા #ફિક્સ_પે નાં કર્મચારીની દિવાળી સુધારવાનો હજુ સમય છેં.દિવાળી સુધારી દયો.....🙏🙏 #remove5yearFixpay
@Bhupendrapbjp @MLAJagdish
@dave_janak @Janak_Sutariyaa @deepakrajani123 @BansiRajput111 @RonakABPAsmita @toralkavi @Divya_Bhaskar @CMOGuj @narendramodi @gopimaniar
31
422
426
@hardev_vala @Bhupendrapbjp @MLAJagdish @dave_janak @Janak_Sutariyaa @deepakrajani123 @BansiRajput111 @RonakABPAsmita @toralkavi @Divya_Bhaskar @CMOGuj @narendramodi @gopimaniar @nidhirpatel6 @arjunmodhwadia @BJP4Gujarat @BJP4India @DDNewsGujarati @GujaratFirst @Jamawat3 @devanshijoshi71 દાદા #ફિક્સ_પે નાં કર્મચારીની દિવાળી સુધારવાનો હજુ સમય છેં.દિવાળી સુધારી દયો.....🙏🙏 #remove5yearFixpay
@Bhupendrapbjp @MLAJagdish
@dave_janak @Janak_Sutariyaa @deepakrajani123 @BansiRajput111 @RonakABPAsmita @toralkavi @Divya_Bhaskar @CMOGuj @narendramodi @gopimaniar
1
56
34
#ફિક્સ_પગાર કર્મચારીઓની #દાદા_દિવાળી_સુધારશે_કે_નહી? કાયમી કર્મચારીઓને 3% વધારો મળીને 58%ભથ્થું, શું અમારે ફિક્સમાં જ #દિવાળી મનાવવી પડશે! #સરકારશ્રી અમારી મીઠાઈમાં પણ થોડી મીઠાશ ઉમેરો – અમે પણ તમારા જ #કર્મયોગી છીએ! #Remove5yearFixpay
#REMOVE_FIX_PAY_IN_GUJARAT @Bhupendrapbjp
0
23
19