Paresh Mali
@MaliParesh17051
Followers
57
Following
3K
Media
157
Statuses
4K
@hardev_vala @hdraval93 @INCIndia @Janak_Sutariyaa @Krishna760046 @YAJadeja @MphwFhw_Gujarat @sanghaviharsh ખરેખર આ નિર્ણય સરકારે ત્વરિત કર્મચારીઓના હિતમાં લેવો જ જોઈએ. પ્રદેશ અધ્યક્ષની વરણી થઈ શકતી હોય મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકતું હોય ધારાસભ્યોમાં કરોડો રૂપિયાના ક્વાર્ટર બની શકતા હોય ધારાસભ્યોને રહેવા માટે નવા ક્વાર્ટર પરમ દિવસે ફાળવવાના છે. આ બધું થઈ તો કર્મચારીઓનું કેમ ના થાય🙏
1
25
42
@sanghaviharsh @Bhupendrapbjp @CMOGuj 🤝 નૂતન વર્ષાભિનંદન સાહેબ શ્રી 🤝 #remove5yearFixpay સાહેબ ગુજરાતમાં વર્ષોથી ચાલતી ફિકસ પગારની નીતિ દૂર કરવાં વિનંતી
0
16
9
અમારા પડતર પ્રશ્નનું નિરાકરણ લાવો સાહેબ પડતર દિવસે @CMOGuj આ દિવસ ખાસ એના માટે પ્રકૃતિએ પણ નક્કી કર્યો છે. ફિક્સેશન પર થોડો પ્રકાશ પાડો સાહેબ. #remove5yearFixpay #Remove_Fixpay_in_gujarat
@narendramodi @Bhupendrapbjp
@arjunmodhwadia @pravinmalibjp @sanghaviharsh @Jamawat3
0
20
13

કેટલાય વર્ષોથી માંગણી કરી રહ્યા છીએ પણ સરકાર કેમ કઈ નિર્ણય લઇ રહી નથી..પાયના ગણતા કર્મચારીઓ વિશે તો થોડું વિચારો ફિક્સ માં ૫ વર્ષ કેમ કાઢવા અને એ પણ ૨૬૦૦૦/- માં વિચાર અવશ્ય કરો..🙏 #સમાન_કામ_સમાન_વેતન #Remove_Fix_Pay_In_Gujarat
9
436
295
ધારાસભ્યોને 3BHK ફ્લેટનું મહિનાનું ભાડું અધધ 37 રૂપિયા અને 50 પૈસા સરકારશ્રી ને આમાં બજેટ પર ભાર નહિ પડતું?? જ્યારે વાત આવે ફિકસ પગાર ના કર્મચારીઓની ત્યારે સરકાર શ્રી આટલા વર્ષો સુધી કેમ ચૂપ છે.. #ફિકસ #remove5yearFixpay
3
42
43

શ્રી @sanghaviharsh ભાઈ રાજ્યમાં ફિક્સ પેનો સમય પાંચ વર્ષ છેં. અન્ય કોઈ રાજ્યમા પાંચ વર્ષનો ફિક્સ પેનો સમય નથી એક માત્ર ગુજરાતમા જ પાંચ વર્ષ જેટલો લાંબો સમય છેં જેમા ઘટાડો કરવો ખુબ જરૂરી છેં. જે સંદર્ભમાં આપ યોગ્ય નિર્ણય કરશો એવી અપેક્ષા સહ વિનંતી.
1
99
103

@sanghaviharsh #remove5yearFixpay તમને તો ડેપ્યુટી cm બનાવી ને સરકારે તમારી દિવાળી સુધારી છે. #ફિક્સ પગારદારો ની દિવાળી સુધારો સાહેબ શ્રી... ફિકસ પગાર જેવી ગુલામી પ્રથા માંથી મુક્તિ આપો!! #2027
0
29
23
બસ હું એજ રાહ જોવ છું કે નવું મંત્રી મંડળ બન્યું પછી #ફિક્સ_પગરના કર્મચારી અને એમના પરિવારના વિશાળ હિતમા રાજ્ય સરકારનાં નવા નિમાયેલા પદાધિકારીઓ તાત્કાલિક નિર્ણય કરે. જે આજ સુધી નથી થયું એ કામ હવે થશે એવી અપેક્ષા. @Bhupendrapbjp @sanghaviharsh
@NewsCapitalGJ @BJP4Gujarat
0
16
18

@sanghaviharsh હર્ષભાઈ ગુજરાતના ફિક્સ પગારના કર્મચારી માટે યોગ્ય નિરાકરણ લાવવા વિનંતી છેં.
6
55
73
ગુજરાત 5 વર્ષની સરકારમાં બે વખત મંત્રી મંડળ બદલાયુ.. છેલ્લા 20 વર્ષથી ચાલતી ફિકસ પગાર નીતિમાં હવે બદલાવ આવશે કે નહીં?? @Bhupendrapbjp @CMOGuj @dave_janak @sanghaviharsh
@AamAadmiParty @Gopal_Italia @arjunmodhwadia @deepakrajani123 @Janak_Sutariyaa @Jamawat3 @Vishnuk03408765
9
178
170

ફિકસ પે કર્મચારીઓને પગાર સિવાય અન્ય કોઈ ભથ્થું મળતુ નથી તો તેમના ફેમિલીમાં પતિ-પત્ની બાળકો,માતા-પિતા વગેરે સભ્યો તહેવારની સારી ઉજવણી કરવાની આશા રાખતા હોય છે પરંતુ મોંઘવારીના સમયમાં પાંચ વર્ષ સુધી દિવાળી કેવી જાય એ તો ફિકસ પે કર્મચારી જ જાણે છે @RemoveFixPay @abpasmitatv
@CMOGuj
1
127
135

રાજ્યમાં મંત્રીમંડળનું વિસ્તરણ કેટલીય વાર થયું!મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ આયા રામ ગયા રામ પણ રાજ્યના #ફિક્સ વેતનના કર્મીઓની પીડા કોઇએ ન સમજી! વર્ષોથી ચાલી આવતી આ પ્રથાનું મંત્રીમંડળની સાથે જ વિસ્તરણ થાય એવી આશા..! #Remove_Fixpay_in_gujarat
#remove5yearFixpay
@BJP4Gujarat
@CMOGuj
2
17