themaheshrajgor Profile Banner
Mahesh Rajgor Profile
Mahesh Rajgor

@themaheshrajgor

Followers
1K
Following
134
Media
470
Statuses
3K

Media Person - Content Head @themaadhyam1,Ex @vibesofindia_ , @vtvgujarati, Ex Educator at @unacademy

Ahmedabad
Joined April 2014
Don't wanna be here? Send us removal request.
@themaheshrajgor
Mahesh Rajgor
3 months
ખલીલ,આ દુનિયાએ તમને ભલે ખોયા છે,.દરેકની ખુમારીમાં મેં તમને જોયા છે ❤️
Tweet media one
2
11
92
@themaheshrajgor
Mahesh Rajgor
2 hours
એક સમયે મંત્રી હતા અને ભારતના ટોચના નેતાઓમાં ગણના થતી હતી પણ જેવો અહંકાર માથે ચાલ્યો એટલે ઈશ્વરે પછડાટ આપી અને પાછા જ્યાં હતા ત્યાં આવી ગયા . તમે રાજનીતિના જાણકાર હશો તો જાણતા હશો.
3
1
11
@themaheshrajgor
Mahesh Rajgor
1 day
ચૈતર વસાવા સાથે જે ઘટનાક્રમ થયો એ રાજકીય છે બધા જાણે છે . પણ છેલ્લે કયા કોંગ્રેસના નેતાએ આ રીતે સત્તા સામે આ રીતનો સંઘર્ષ કર્યો હતો? . જમીન પર ઉતર્યા વગર ઘોડા વર્ગીકરણ કર્યે રાખે ચૂંટણીઓ ન જીતાય . (વિપક્ષની નિષ્ફળતા માટે ભાજપ નહીં પણ કોંગ્રેસ પોતે જવાબદાર છે).
10
38
340
@themaheshrajgor
Mahesh Rajgor
4 days
ભાજપના આગામી રાષ્ટ્રીય પ્રમુખ દક્ષિણમાંથી?.
1
0
11
@themaheshrajgor
Mahesh Rajgor
5 days
RT @MEAFactCheck: CLAIM: White House denies Indian FM Jaishankar's request to meet Donald Trump due to busy schedule. This is FAKE News. T….
0
1K
0
@themaheshrajgor
Mahesh Rajgor
5 days
બાપુ,આઝાદીના આટલા વર્ષો પછી પણ કોઈ ઝાઝો ફરક આવ્યો નથી. #સત્યનાપ્રયોગો
Tweet media one
0
0
7
@themaheshrajgor
Mahesh Rajgor
5 days
Tweet media one
0
0
19
@themaheshrajgor
Mahesh Rajgor
5 days
RT @sidhant: A Pakistani guy who fact checked by India's fact check unit during May conflict is also unblocked as 'legal' withhold goes awa….
0
310
0
@themaheshrajgor
Mahesh Rajgor
5 days
😶.
@DoctorLFC
Zucker Doctor
6 days
Less than 2½ months after this, we've unbanned a lot of Pakistani YouTube accounts which are now accessible in India. What a shame.
Tweet media one
0
0
3
@themaheshrajgor
Mahesh Rajgor
6 days
Government Jokers 🃏.
@RShivshankar
Rahul Shivshankar
6 days
BIG UPDATE: Govt sources CONFIRM that some Pak YouTube handles have been reinstated as they have "not spoken anti India language for a while, which was the main reason for blocking them." . Strange "REWARD FOR GOOD BEHAVIOUR" logic. Hope it doesn't extend to Pak government.
Tweet media one
0
0
0
@themaheshrajgor
Mahesh Rajgor
6 days
એક નામની વારંવારની સૂચિત ગેરહાજરી 😉
Tweet media one
1
0
21
@themaheshrajgor
Mahesh Rajgor
6 days
મજાનું મૂવી : સિર્ફ એક બંદા કાફી હૈ 🎥🍿. આશારામને સજા અપાવવા કેવી રીતે એડવોકેટ પી.સી.સોલંકી લડે છે એની વાત કરતી અદભુત કોર્ટ ડ્રામા ફિલ્મ . જેના પગમાં દેશના નાયબ વડાપ્રધાન પડતા હોય એવા વ્યક્તિને સજા અપાવવા માટે ખૂબ હિંમત અને નિષ્ઠા જોઈએ. Underrated Film 🍿 . Must Watch ‼️
Tweet media one
3
3
17
@themaheshrajgor
Mahesh Rajgor
7 days
જો આ એકાઉન્ટ હેક થયું છે તો તો ઘણા પ્રશ્નો છે . ૧.કયા મોઢે સાયબર સિક્યુરિટીની વાતો કરશો .૨. હજુ જાહેર કેમ ન કર્યું?.૩.ગુજરાત પોલીસ ખાલી દેખાડા માટે ટેગ કરે છે?. ૪.પોતાનું એકાઉન્ટ હેક કરનારને પકડી પાડશે?.
1
2
9
@themaheshrajgor
Mahesh Rajgor
7 days
આ મજાક ચાલે છે? . @GujaratPolice આ ઓફિશિયલ આઈડી પરથી શું શેર થઈ રહ્યું છે જરાક ધ્યાન આપો પ્લીઝ . @sanghaviharsh.
0
3
12
@themaheshrajgor
Mahesh Rajgor
7 days
સુરત પોલીસ ગુજરાત પોલીસને ક્યારેય રિપ્લાય જ નથી આપતી ‼️.
@GujaratPolice
Gujarat Police
7 days
@sanskar_sojitra @AcharyaJay22_17 @achlendra @gajendrakalal @garvanitin2 @HitenVithalani @kinjalthakar_98 @kumarmanish9 @Khushi75758998 @MittalKhania @Priykantnews @CP_SuratCity કૃપા કરી આ વિડીયો બાબતે તપાસ કરાવી, કાર્યવાહી કરી જાણ કરશો.
15
30
234
@themaheshrajgor
Mahesh Rajgor
7 days
લોકશાહી 😶.
@sanskar_sojitra
Sanskar Sojitra
7 days
સુરતમાં પોલીસની હદપાર દાદાગીરી, વિડિયો વાયરલ . હોટલ મોડા સુધી ખૂલી રહેતા દુકાનદારને માર્યો માર. સમગ્ર ઘટનાના CCTVમાં થઈ કેદ. 🔴 નોંધ: આ વિડિયો માં અપશબ્દોનો વધુ પ્રમાણ ઉપયોગ થયેલો છે 🔴. #Surat #CCTV #Gujarat. @CP_SuratCity @GujaratPolice @sanghaviharsh @dave_janak @kathiyawadiii
0
0
7
@themaheshrajgor
Mahesh Rajgor
9 days
This is Our Gujarat ❤️
20
81
809
@themaheshrajgor
Mahesh Rajgor
9 days
0
0
1
@themaheshrajgor
Mahesh Rajgor
9 days
આ ગીતમાં ગુજરાતી ભાષાનું સૌંદર્ય છલકાય છે ❤️. છેલ્લે આવું સુંદર ગુજરાતી ફિલ્મોમાં છેલ્લા થોડાક વર્ષોમાં સાંભળવા મળ્યું એવું યાદ નથી(અપવાદ છોડતા). ખબર નહીં ક્યારે અર્બન ગુજરાતી ફિલ્મો રિમેકમાંથી બહાર આવશે . ગુજરાતી ભાષાના ગીતોનો ભાર હજુય અવિનાશ વ્યાસના ખભા પર છે
16
58
369
@themaheshrajgor
Mahesh Rajgor
10 days
મનરેગામાં ઠેર ઠેર કૌભાંડ છે એનું એક કારણ એ છે કે મોટાભાગના આઉટસોર્સિંગના કર્મચારીઓ છે. ગામડાઓમાં કોઈને મનરેગા શું છે અને કેવી રીતે કામ કરે છે એની ખબર જ નથી. મોટાભાગના કામ કાચા હોવાથી ભ્રષ્ટાચારની જોગવાઈ વધુ છે.
@dave_janak
Janak Dave
10 days
પહેલા દાહોદમાં BJP ના નેતાના દીકરાઓની ભૂમિકા સામે આવી તો ભરૂચમાં કોંગ્રેસના નેતા અને તેમના દીકરાની ભૂમિકા સામે આવી. મનરેગા ગોટાળો એ કોઈ એક ચોક્કસ જિલ્લા એક પાર્ટીના નેતા પૂરતો સીમિત નથી રહ્યો એટલું સ્પષ્ટ લાગી રહ્યું છે. #MGNREGAScam.
1
3
18
@themaheshrajgor
Mahesh Rajgor
10 days
એક સ્વામીને આવા શબ્દો શોભા આપે?. સ્વામિનારાયણ સંપ્રદાયના કલ્પવૃક્ષ સ્વામીની આ કમેન્ટ વાંચીને ધિક્કાર થાય છે આવા કહેવાતા સ્વામીઓ પર . અરે પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી શીખવું તું કે કોઈ ગાળ આપે તોય સંત એને આશીર્વાદ જ આપે . આ દૂષણને ડામવાની સખત જરૂર છે . ‼️‼️‼️‼️‼️
Tweet media one
Tweet media two
14
15
70