patelishwarsinh Profile Banner
Ishwarsinh T Patel Profile
Ishwarsinh T Patel

@patelishwarsinh

Followers
21K
Following
18K
Media
8K
Statuses
25K

MLA - Ankleshwar Hansot, Former Minister of State, Co-Operation, Sports, Youth and Cultural Activities (Independent Charge), Transport (State Minister)

Ankleshwar, India
Joined May 2016
Don't wanna be here? Send us removal request.
@patelishwarsinh
Ishwarsinh T Patel
13 hours
कुशल संगठनकर्ता, दूरदर्शी राष्ट्रनिर्माता और समाजसेवा के प्रतीक "भारत रत्न" नानाजी देशमुख जी को उनकी जयंती पर कोटिशः नमन। उन्होंने शिक्षा, स्वास्थ्य एवं स्वावलंबन के माध्यम से ग्रामोदय को राष्ट्रोदय का आधार बनाया। उनकी दूरदृष्टि आज भी ग्रामीण भारत के उत्थान की प्रेरणा है।
0
1
3
@patelishwarsinh
Ishwarsinh T Patel
13 hours
आओ, मिलकर एक ऐसा भारत बनाएं जहाँ हर बेटी निडर होकर अपने सपनों को उड़ान दे सके। 💫
0
1
3
@patelishwarsinh
Ishwarsinh T Patel
13 hours
बेटियाँ केवल परिवार की शान नहीं, बल्कि समाज और राष्ट्र की पहचान हैं। उनकी मुस्कान में सृष्टि की सुंदरता और भविष्य की संभावनाएँ छिपी हैं। मेरी बेटी मेरे जीवन की प्रेरणा है — हर दिन यह याद दिलाती है कि हर बालिका को समान अवसर, शिक्षा और सम्मान मिलना चाहिए।
1
1
3
@patelishwarsinh
Ishwarsinh T Patel
13 hours
जहाँ बेटियाँ मुस्कुराती हैं, वहाँ आशीष बरसते हैं। बेटियाँ ही वह रोशनी हैं, जो हर अँधियारा हरती हैं। 👧 आप सभी को अंतरराष्ट्रीय बालिका दिवस की हार्दिक शुभकामनाएँ! 🌸 #InternationalGirlChildDay #BetiBachaoBetiPadhao #EmpowerHer #NariShakti #ProudFather #IshwarsinhPatel
3
2
13
@patelishwarsinh
Ishwarsinh T Patel
18 hours
પરમાત્મા તેમની આત્માને શાશ્વત શાંતિ અર્પે અને શોકાકુલ પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
0
1
2
@patelishwarsinh
Ishwarsinh T Patel
18 hours
બારડોલી સુગર ફેક્ટરીના પૂર્વ પ્રમુખ અને પ્રખ્યાત સહકારી આગેવાન શ્રી રમણભાઈ સુખાભાઈ પટેલના અવસાનના સમાચારથી ખૂબ દુઃખ થયું. સહકાર ક્ષેત્રમાં તેમનું યોગદાન અવિસ્મરણીય અને પ્રેરણાદાયી રહ્યું છે. ૐ શાંતિ 🙏
1
1
2
@patelishwarsinh
Ishwarsinh T Patel
22 hours
@MansukhbhaiMp @rameshmistry676 @BharatsinhBjp ઉપરાંત જિલ્લા કારોબારી ચેરમેન શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી @MarutisinhAtod3, સોસાયટીના ડિરેક્ટરશ્રીઓ તથા સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા.
0
1
2
@patelishwarsinh
Ishwarsinh T Patel
22 hours
જેના કારણે સોસાયટીની 100% રિકવરી શક્ય બની છે — જે નીતિ, નિષ્ઠા અને વિશ્વાસના મજબૂત આધાર પર ટકેલી સફળતા છે. આ કાર્યક્રમમાં ભરૂચ માન. સાંસદ શ્રી @MansukhbhaiMp, સાથી ધારાસભ્યશ્રી @rameshmistry676, પૂર્વ રાજ્યસભાના સાંસદ શ્રી @BharatsinhBjp ઉપસ્થિત રહ્યા.
1
1
2
@patelishwarsinh
Ishwarsinh T Patel
22 hours
માન. ચેરમેન શ્રી ખુમાનસિંહ વાંસીયાજી છેલ્લા 15 વર્ષથી ભરૂચ શહેર તથા તાલુકાની બહેનોને આત્મનિર્ભર બનવા ધિરાણની સુવિધા પૂરી પાડી, તેમની આર્થિક સ્વાવલંબન યાત્રામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તેમની સંસ્થાની વિશેષતા એ છે કે અહીંની બહેનો સમયસર હપ્તા જમા કરે છે.
1
1
0
@patelishwarsinh
Ishwarsinh T Patel
22 hours
"મહિલા સશક્તિકરણથી સમાજ વિકાસનો પાયો મજબૂત બને છે." આજરોજ ભરૂચ ���ાતે હરસિદ્ધિ કો.ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ, ભરૂચ દ્વારા આયોજિત સખી મંડળ ધિરાણ વિતરણ કાર્યક્રમમાં માન. ચેરમેનશ્રીના સુચારુ સંચાલન અને પ્રેરણાદાયી કાર્ય માટે શુભેચ્છા પાઠવી.
1
1
3
@patelishwarsinh
Ishwarsinh T Patel
23 hours
અખંડ ભક્તિ, સંકટમોચન હનુમાન ચાલીસા પાઠ અને ભક્તજનોના ઉત્સાહથી ધામમાં અદભૂત આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થયો.
0
1
3
@patelishwarsinh
Ishwarsinh T Patel
23 hours
🙏જય શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીની કૃપા અપરંપાર 🚩 શક્તિ, ભક્તિ અને શ્રદ્ધાનો પ્રતીક — સાળંગપુરધામ ખાતે આયોજિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના ૧૭૭મા વાર્ષિક પાટોત્સવ મહોત્સવનો સાક્ષી બનવાનો પાવન અવસર મળ્યો.
2
1
3
@patelishwarsinh
Ishwarsinh T Patel
1 day
આવો, આપણે સૌ સાથે મળીને "વિકસિત અને આત્મનિર્ભર ભારત" બનાવવા સંકલ્પબદ્ધ થઈએ.
0
1
2
@patelishwarsinh
Ishwarsinh T Patel
1 day
જનવિશ્વાસ, સેવા અને સમર્પણની મોદી સાહેબની 24 વર્ષની આ યશસ્વી વિકાસયાત્રાની ઉજવણી રૂપે તારીખ 7 થી 15 ઓક્ટોબર સુધી રાજ્યમાં 'વિકાસ સપ્તાહ'નું આયોજન કરવામાં આવ્યું છે. #VikasSaptah2025 #24YearsOfSeva #ViksitBharat #AatmanirbharBharat #IshwarsinhPatel
1
1
2
@patelishwarsinh
Ishwarsinh T Patel
1 day
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના 'વિકસિત ભારત'ના વિઝનને સાકાર કરવામાં શ્રેષ્ઠ યોગદાન આપવાના દૃઢ નિર્ધાર સાથે #VikasSaptah2025 અંતર્ગત અંકલેશ્વર-હાંસોટ વિધાનસભાના કડોદરા ગામમાં સ્થાનિક આગેવાનો અને ગ્રામ્યજનો સાથે સંવાદ સાધી; 'ભારત વિકાસ પ્રતિજ્ઞા' લીધી.
1
1
2
@patelishwarsinh
Ishwarsinh T Patel
2 days
🗣️ તમારી વાત, મોદીજી સુધી! માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના “મન કી બાત” કાર્યક્રમ માટે મોકલો તમારા વિચાર અને અનુભવો... #MannKiBaat #IshwarsinhPatel
0
1
3
@narendramodi
Narendra Modi
2 days
Wonderful rendition of Ed Sheeran & Arijit Singh’s Sapphire, which is a great example of India-UK cultural partnership!
2K
12K
109K
@narendramodi
Narendra Modi
2 days
India's digital ecosystem is setting global standards for innovation and inclusion. Addressing the Global Fintech Fest 2025 in Mumbai.
602
5K
19K
@narendramodi
Narendra Modi
2 days
Sharing my remarks during the India-UK CEO Forum.
604
5K
25K
@patelishwarsinh
Ishwarsinh T Patel
2 days
હાંસોટના મોઠીયા ખાતે આગેવાનો અને નાગરિકો દ્વારા આત્મીય સ્વાગત બદલ આભાર વ્યક્ત કરું છું. વિસ્તારના સર્વાંગી વિકાસ માટે અવિરત પ્રયાસો ચાલુ રહેશે. #DevelopmentForAll #IshwarsinhPatel
0
1
2