rameshmistry676 Profile Banner
Ramesh Mistry Profile
Ramesh Mistry

@rameshmistry676

Followers
14
Following
371
Media
541
Statuses
640

MLA - Bharuch Vidhansabha ( 153 )

Joined January 2025
Don't wanna be here? Send us removal request.
@rameshmistry676
Ramesh Mistry
21 hours
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા 66 KV ઝાડેશ્વર, 66 KV પખાજણ, 66 KV પારડી - ઇન્દ્રિશ નું લોકાર્પણ તથા 66 KV ગોવાલી, 66 KV તણછા નું ભૂમિપૂજન યોજાયું.
0
0
1
@rameshmistry676
Ramesh Mistry
2 days
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તથા ભરૂચ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે #VikasSaptah2025 અંતર્ગત વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત/ લોકાર્પણ કરવામાં આવ્યું. આ વિકાસ કાર્યોના લોકાર્પણથી લોક-સુવિધા અને જન-સુખાકારીમાં વધારો થશે.
0
0
1
@rameshmistry676
Ramesh Mistry
2 days
“बड़े सपने देखने वाला ही बड़ा बनता है।” ऐसे प्रेरणास्रोत, महान वैज्ञानिक और भारत के गौरव डॉ. ए.पी.जे. अब्दुल कलाम जी की जयंती पर विनम्र श्रद्धांजलि। आपके विचार सदैव हमारे पथप्रदर्शक रहेंगे। #APJAbdulKalam
0
0
1
@rameshmistry676
Ramesh Mistry
3 days
ગુજરાત સરકાર દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ વિકાસ દિન - ૨૦૨૫ના ઉપલક્ષે રવિ કૃષિ મહોત્સવ - ૨૦૨૫નો કાર્યક્રમ ઝાડેશ્વર ખાતે ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ ના અધ્યક્ષસ્થાને યોજાયો.
0
0
0
@rameshmistry676
Ramesh Mistry
3 days
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા 66 KV ઝાડેશ્વર, 66 KV પખાજણ, 66 KV પારડી - ઇન્દ્રિશ નું લોકાર્પણ તથા 66 KV ગોવાલી, 66 KV તણછા નું ભૂમિપૂજન ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ ના વરદહસ્તે યોજાશે.
0
0
1
@rameshmistry676
Ramesh Mistry
4 days
ભરૂચ નગરપાલિકામાં આવતા વિવિધ સાત વોર્ડમાં અંદાજિત અંદાજિત 11.45 લાખના ખર્ચે બનેલ 15 હાઈ માસ ટાવરના કામનું લોકાર્પણ ચૂંટાયેલ જનપ્રતિનિધિશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, અન્ય આગેવાનશ્રીઓ અને નાગરિકો સાથે કર્યું.
0
0
1
@rameshmistry676
Ramesh Mistry
4 days
બસને પરવાનગી આપવામાં આવી છે ત્યારે આજે લીલીઝંડી આપી બસોને પ્રસ્થાન કરાવ્યું.
0
0
1
@rameshmistry676
Ramesh Mistry
4 days
ભરૂચ અને અંકલેશ્વરમાં આવેલ સ્કૂલના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે સ્કૂલની બસ દ્વારા રોજિંદુ અપડાઉન કરતા હતા જેમને નર્મદા મૈયા બ્રિજ પર બસ પ્રતિબંધિત હોવાથી નેશનલ હાઇવે થઈને આવવું પડતું હતું જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ થતો હતો જે અનુસંધાને જિલ્લા કલેકટરશ્રીને રજૂઆત કરતા
1
0
1
@rameshmistry676
Ramesh Mistry
5 days
દિનકર સેવા સમાજ દ્વારા પ્રતિવર્ષે છઠ પૂજાનું નર્મદા પાર્ક ખાતે આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજે સ્થળ નિરીક્ષણ કર્યું વિવિધ સૂચનો આપ્યા.
0
0
1
@rameshmistry676
Ramesh Mistry
5 days
શ્રી રામ જાનકી મંદિર, ઝાડેશ્વર ખાતે R.O પ્લાન્ટનું લોકાપર્ણ ચૂંટાયેલ જનપ્રતિનિધિશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, અન્ય આગેવાનશ્રીઓ અને નાગરિકો સાથે કર્યું.
0
0
1
@rameshmistry676
Ramesh Mistry
5 days
ભરૂચ ખાતે ROCKWOOL કંપની અને રનીંગ ક્લબ ઓફ ભરૂચ દ્વારા "ROCKWOOL BHARUCH MARATHON" ઉર્જામય આયોજન થયું જેની ફ્લેગ ઓફ કરી દોડવીરોને પ્રોત્સાહિત કર્યા. ભરૂચમાં મેરેથોનના સ્વાસ્થ્યભર્યા આયોજન બદલ ROCKWOOL કંપની અને ભરૂચ રનીંગ ક્લબને અભિનંદન આપ્યા.
0
0
1
@rameshmistry676
Ramesh Mistry
5 days
"ટીપાં દરેક વાર, બાળકની લઇએ દરકાર" #ભરૂચ_વિધાનસભા માં આવતા ભોલાવ ખાતે પોલિયો દિવસ પર આયોજિત રસીકરણ કાર્યક્રમમાં બાળકોને પોલિયોની રસી પીવડાવી. પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયો સામે રક્ષણ આપતી રસી અચૂક અપાવીએ, સૌ સાથે મળી પોલિયોને નેસ્ત નાબૂદ કરીએ.
0
0
1
@rameshmistry676
Ramesh Mistry
5 days
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વિકસિત ભારતના દિવ્ય અને ભવ્ય વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે.
0
0
1
@rameshmistry676
Ramesh Mistry
5 days
સેવા, સુશાસન અને જનકલ્યાણના 24 વર્ષની ઉજવણી #VikasSaptah2025 અંતર્ગત ભરૂચ ખાતે નાગરિકો સાથે સંવાદ કરી વિવિધ લાભો અર્પણ કર્યા તથા વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કર્યા.
1
0
1
@rameshmistry676
Ramesh Mistry
5 days
जनसंघ की आधार स्तम्भ, भाजपा के करोड़ों कार्यकर्ताओं की प्रेरणास्त्रोत राजमाता विजयाराजे सिंधिया जी की जयंती पर उन्हें सादर नमन। श्रद्धेय राजमाता जी का पूरा जीवन राष्ट्र एवं संगठन को समर्पित रहा। उनके सृजनात्मक एवं अप्रतिम विचार हम सभी के लिए प्रेरणादायी हैं। #VijayarajeScindia
0
0
1
@rameshmistry676
Ramesh Mistry
6 days
SMCP સંસ્કાર વિદ્યા ભવન ખાતે "CATALYST 2.0 The Future Exhibition" નું શુભારંભ કરી આયોજકોને અભિનંદન આપ્યા તથા શુભકામનાઓ અર્પણ કરી.
0
0
1
@rameshmistry676
Ramesh Mistry
6 days
महान समाज सुधारक एवं विचारक राष्ट्रऋषि "भारत रत्न" श्रद्धेय नानाजी देशमुख जी की जयंती पर कोटिशः नमन। आपने जीवन पर्यंत शिक्षा, स्वास्थ्य और ग्रामीण आत्मनिर्भरता के क्षेत्र में काम किया। आपकी जीवन गाथा हमें सदैव समाज सेवा के लिए प्रेरित करती रहेगी। #NanajiDeshmukh
0
0
2
@rameshmistry676
Ramesh Mistry
7 days
#VikasSaptah2025 અન્વયે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું જેમાં ઉપસ્થિત રહી કલાકારોને પ્રોત્સાહિત કર્યા તથા "વિકાસ પદયાત્રા" ને લીલી ઝંડી આપી સાથે જોડાવવાનો અવસર પ્રદાન થયો.
0
0
1
@rameshmistry676
Ramesh Mistry
9 days
કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત પ્રબુદ્ધજનોને GST ની વિશેષ જાણકારી આપી. સૌએ ઉત્સાહપૂર્વક #GSTBachatUtsav નું સ્વાગત કર્યું છે.
0
0
1
@rameshmistry676
Ramesh Mistry
9 days
યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં માર્ગદર્શન હેઠળ થયેલા જીએસટી સુધારાની ઉજવણીના ભાગરૂપે #NextGenGST અને #GSTReforms અંતગર્ત ભારતીય જનતા પાર્ટી ભરૂચ વિધાનસભા દ્વારા "પ્રબુદ્ધ સંમેલન" નું આયોજન ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવક્તાશ્રી ભરતભાઈ ડાંગર ની વિશેષ ઉપસ્થિતિમાં
1
0
1