
Mansukh Vasava MP
@MansukhbhaiMp
Followers
7K
Following
15K
Media
7K
Statuses
21K
Former Union Minister of State for Tribal Affairs in the Government of India (2014-16) || Member of Parliament Bharuch Loksabha
Bharuch, India
Joined July 2020
આપ સૌના અભુતપુર્વ આશીર્વાદ થી દેશની ૧૮ મી લોકસભા અંતર્ગત આજે સંસદના સદસ્ય તરીકે વિધિવત્ શપથ ગ્રહણ કર્યા. ફરી એકવાર આપ સૌ ભરૂચ ની જનતા એ મને લોકસભાના સદસ્ય બનાવવા બદલ આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. #mpbharuch #narendramodi #bjp
7
25
79
માં શારદા ભવન, અંકલેશ્વર ખાતે “વિકાસ સપ્તાહ-૨૦૨૫” નિમિત્તે ભરૂચ જીલ્લાના યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત ગાંધીનગર ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભનો શુભારંભ
0
0
0
भारतीय वायु सेना के स्थापना दिवस पर देश की रक्षा के लिए आसमान की ऊँचाइयों को छूने वाले जांबाज वायु योद्धाओं का हार्दिक अभिनंदन। भारतीय वायु सेना अपने साहस, पराक्रम और अद्वितीय शौर्य से भारत की सीमाओं को न केवल सुरक्षित बनाती है, बल्कि वैश्विक मंच पर देश का गौरव भी बढ़ाती है।
0
0
2
માનનીય વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સેવા દાયિત્વના 24 વર્ષની ઉજવણીના પ્રસંગે આજ રોજ 7 ઓક્ટોબરથી આગામી 15 ઓક્ટોબર, 2025 સુધી ચાલનારા વિકાસ સપ્તાહ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ખાતે એકતાના ભાવથી સામૂહિક પ્રતિજ્ઞા
0
0
0
पवित्र रामायण महाकाव्य के रचयिता आदिकवि महर्षि वाल्मीकि जी की जयंती पर आप सभी को हार्दिक शुभकामनाएँ। उनके विचार और शिक्षाएँ न केवल हमारे समाज को सही दिशा देते हैं, बल्कि हमें सच्चाई और न्याय के पथ पर चलने की प्रेरणा भी देते हैं।
0
1
2
સેવા, સમર્પણ અને જનકલ્યાણના ૨૪ વર્ષ વૈશ્વિક નેતા, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી એ આજથી ૨૪ વર્ષ પૂર્વે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. રાષ્ટ્રપ્રથમની ભાવનાથી પ્રેરિત થઈને તેમનુ આ જીવન સૌ માટે પ્રેરણારૂપ બન્યું છે અને તેમના નેતૃત્વમાં દેશ વિકાસના
0
0
2
अमतृमयी शरद पूर्णिमा के पावन पर्व की आप सभी को हार्दिक बधाई एवं शुभकामनाएं! शुभ, सौभाग्य एवं शुभत्व की चंद्र किरणें आपके घर-आँगन में सुख, समृद्धि, आरोग्यता और शांति के रूप में बरसें। आपकी समस्त मनोकामनाएँ पूर्ण हों, यही प्रार्थना है।
0
2
6
પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત સરકારના મંત્રી આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી ને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી. તેમના માર્ગદર્શન હેઠળ, પાર્ટી રાજ્યમાં સતત નવી ઊંચાઈઓ હાંસલ કરશે અને રાષ્ટ્રીય હિત
0
0
1
ગુજરાત સરકારના મંત્રી માન. શ્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ) ને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થવા બદલ હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ... આપના સુચિન્તિત માર્ગદર્શન હેઠળ ગુજરાત ભાજપ વધુ ને વધુ પ્રગતિના નવા શિખરો સર કરે તેવી શુભકામનાઓ..
0
0
3
ગુજરાત સરકારે ડ્રગ્સ મુક્ત ગુજરાતના સંકલ્પને વધુ મજબૂત બનાવતાં ભરૂચ જિલ્લાના દહેજ ખાતે ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં‘સમાજને ખોખલો કરી રહેલા ડ્રગ્સ રૂપી દાનવનું દહન' કરી એક મજબૂત સંદેશો આપ્યો. ૧૭ જિલ્લામાંથી કુલ 442 કેસોમાં જપ્ત કરાયેલા 8,000 કિલોગ્રામથી વધુ અને ₹381
0
1
2
"संघे शक्ति कलौ युगे" राष्ट्र सेवा को समर्पित, विश्व के सबसे बड़े स्वयंसेवी संगठन, राष्ट्रीय स्वयंसेवक संघ (RSS) के 100 वर्ष पूरे होने पर समस्त स्वयंसेवकों को हार्दिक बधाई एवं शुभकामनाएं। #RSS100Years
0
2
2
અધર્મ પર ધર્મના વિજયના મહાન પર્વ 'દશેરા' નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ. આ પાવન પર્વ નિમિત્તે સત્ય, ન્યાય અને ધર્મ પ્રત્યે સૌનો વિશ્વાસ વધુને વધુ મજબૂત થાય તેવી કામના.
0
1
1
દેશને હરિત ક્રાંતિ માટે પ્રેરિત કરનાર ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતીએ સાદર વંદન. સાદગી અને સેવાથી યુક્ત તેમનું મક્કમતાપૂર્ણ જીવન દેશવાસીઓ માટે પ્રેરણાસ્રોત બની રહેશે.
0
1
2
अहिंसा परमो धर्मः સમગ્ર વિશ્વમાં સત્ય અને અહિંસાના પ્રેરણાસ્ત્રોત રાષ્ટ્રપિતા "મહાત્મા ગાંધીજી" ને તેમની જન્મજયંતિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ. 🙏🏻
0
1
2
નર્મદાની પાવન ધરતી પર પધારેલ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી ને એકતાનાગર હેલીપેડ પર આવકાર્યા...!
0
2
3
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના 75 માં જન્મદિવસ નિમિત્તે નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે સ્વસ્થ નારી, સશક્ત પરિવાર પખવાડીયા નું આયોજન કરવામાં આવ્યું છે,જે અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્ર, નેત્રંગ ખાતે ગ્રામજનો માટે નિ:શુલ્ક મેગા મેડીકલ કેમ્પ યોજાયો, જેમાં આરોગ્ય તપાસ તથા
0
1
2
આદ્યશક્તિની આરાધનાના પાવનકારી પર્વ નવલી નવરાત્રીના વિશેષ દિવસ એટલે 'દુર્ગાષ્ટમી'ની આપ સૌને ખુબ ખુબ શુભકામનાઓ.
0
1
2
स्वाधीनता के नायक,भारतमाता के अमर बलिदानी सपूत,अप्रतिम साहस और शौर्य की प्रतिमूर्ति तथा युवाओं के प्रेरक क्रांतिवीर सरदार भगत सिंह जी की जयंती पर सादर नमन। भारत माँ को दासता की बेड़ियों से मुक्त करने हेतु प्राणोत्सर्ग का आपका अद्वितीय बलिदान और समर्पण देशवासियों को सदैव प्रेरित
0
2
5
जीवेत शरद: शतम् નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખશ્રી નીલભાઈ રાવ ને જન્મદિવસની હાર્દિક હાર્દિક શુભેચ્છાઓ. પરમ કૃપાળુ પરમાત્મા આપને ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ - સમૃદ્ધિ અને દિર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના... @bjpneelrao
0
2
4
નર્મદા જિલ્લાની ગુજરાત પેટર્ન તથા એફ.આર.એ ની ગેરકાયદેસર મીટિંગ બોલાવી ખોટી રીતે કામોમાં ફેરફાર કરવા બાબતે રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને પત્ર પાઠવી રજૂઆત કરી.
0
1
2