Explore tweets tagged as #NavgujaratSamay
નીતિશ રેડ્ડી બન્યો 'સુપરમેન', હવામાં ડાઇવ કરીને પકડ્યો 'બ્લાઈંડર' કેચ
0
0
0
બેન્ડમેટ શેખર જ્યોતિ ગોસ્વામીએ મેનેજર સિદ્ધાર્થ શર્મા અને ફેસ્ટિવલના આયોજક શ્યામકાનુ મહંત પર ઝેર આપવાનો અને તેને અકસ્માત ખપાવીને કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. ગોસ્વામીએ કહ્યું કે ઝુબીનના મૃત્યુ પહેલા મેનેજર શર્માનું વર્તન શંકાસ્પદ હતું. #ZubeenGarg #ShekharJyotiGoswami
0
0
0
NRI વધુ આવતા હોય તેવા વિસ્તારોમાં ખાસ પોલીસ મથક બનાવવા માગ હવે શિયાળાની શરૂઆત થતાંની સાથે જ ગુજરાતમાં NRIનું આગમન શરૂ થઇ જશે. દિવાળી અને લગ્નસરા માટે આવતા NRI ગુજરાતમાં હરવા- ફરવા તથા ખરીદી પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ કરતા હોવાથી બજારમાં પણ તેજી જોવા મળતી હોય છે. #NRIPolice
0
0
0
દાહોદના ગડોઈમાં રાવણદહન નહીં, પણ પૂજા થાય છે: સ્થળની જમીન નીચે એક વિશાળ મંદિર દબાયેલું હોવાની આશંકા વધુ વાંચો 👇🏻👇🏻👇🏻 https://t.co/yOYmdhp8xO
0
0
2
ગુજરાત મા RTO કચેરી ની ત્રુટિ થી અનેક વિકલાંગજન નુ ભવિષ્ય જોખમાયુ @socialpwds @social_defence
@sandeshnews @GSTV @tv9gujarati @aajtak @DDNewslive @timesofindia @navgujaratsamay @Jamawat3 @ABPNews @ZeeNews @News18Guj @cnnbrk @Divya_Bhaskar @prashantdayal26 @VtvGujarati
0
3
4
રુમઝુમ કરતાં મા ખોડલ પધાર્યાઃ રાજકોટમાં શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં આઠમની ભવ્ય ઉજવણી વધુ વાંચો 👇🏻👇🏻👇🏻 https://t.co/yEJlQ3wbAE
0
0
0
રીવાબા જાડેજાએ કરી શસ્ત્ર પૂજા જામનગરમાં રાજપૂત સમુદાયે પરંપરાગત રીતે શસ્ત્ર પૂજા સાથે દશેરાની ઉજવણી કરી હતી. જેમાં ધારાસભ્ય રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા સહિત ઘણા સમુદાયના નેતાઓ અને સભ્યોએ હાજરી આપી હતી. #ReevabaJadeja #RajputCommunity #NavgujaratSamayNews
0
0
0
CCTV: વિશાલા પાસે રોંગ સાઈડમાં આવતા ડમ્પરમાં ઘૂસી રિક્ષા #Ahmedabad #VishalaCircle #RoadAccident #DumperCrash #RickshawAccident #CCTVFootage #BreakingNews #NavgujaratSamayNews
0
3
4
હૈદરાબાદના તબીબે ટેસ્લાની પૂજા કરી, નેટીઝન્સે કહ્યું – આ જ સાચો ક્રેશ ટેસ્ટ ડો. પ્રવિણ કોડુરુની ટેસ્લાના વાય મોડેલની પૂજાની પોસ્ટ વાયરલ થઈ #TeslaIndia #CarPooja #HyderabadDoctor #ViralPost #IndianTradition #TeslaModelY #NavgujaratSamayNews
0
0
1
ઓસ્ટ્રેલિયા ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યાકુમાર કેપ્ટન
0
0
0
દ્વારકામાં આવેલા સુપ્રસિદ્ધ જગત મંદિરના શિખર પર અસામાન્ય ઘટના જોવા મળી, જેના લીધે ભક્તોમાં કુતૂહલ અને અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. #Dwarka #JagatMandir #UnusualEvent #CatOnShikhar #DevoteesCurious #SocialMediaViral #AbotiBrahmins
0
0
1
નવરાત્રિમાં સર્જાયો અદભૂત નજારો, આણંદથી દેખાયો પાવાગઢનો ડુંગર લોકોએ બ્રિજ પરથી જ કર્યા મહાકાળીના દર્શન વિડીયો: સૈયદ ઇકબાલ, આણંદ #Navratri2025 #PavagadhDarshan #Anand #MahaKaliMaa #DivineView #SpiritualVibes #NavgujaratSamayNews
1
0
0
આઈફોનનું ઘેલું સસ્તા ફોન આપવાનું કહી ઠગાઈ આચરવાનો નવો ટ્રેન્ડ બજારમાં આવ્યો અહેવાલ: નિસર્ગ કાકા, અમદાવાદ #CyberFraudAlert #iPhoneScam #SocialMediaFraud #NavgujaratSamayNews #AhmedabadCrime #TechScam
0
0
0
માણસો મરી જાય અને ગુનેગારોને કોઇનો ડર ના હોય એ પરિસ્થિતિ અત્યંત દયનીયઃ ગુજરાત હાઇકોર્ટ #GujaratHighCourt #JunagadhFireCase #HumanRights #JusticeForVictims #SystemFailure #PublicSafety #CourtObservation #NavgujaratSamayNews
1
0
1
દશેરાએ જ ફાફડા-જલેબી કેમ ખવાય છે? એ ખાવાની પરંપરા ક્યાંથી શરૂ થઇ હતી વધુ વાંચો 👇🏻👇🏻👇🏻 https://t.co/gIRMFoeCW4
0
0
0
સંઘ શાખાના મેદાનથી સ્વયંસેવકની અહમથી સ્વયં સુધીની યાત્રા શરૂ થાય છે...' #RSS #SwadeshiSpirit #VolunteerJourney #CulturalHeritage
0
0
0
વિશ્વમાં એકમાત્ર મંદિર જ્યાં થાય છે નવરાત્રિના નવ દિવસ અખંડ 1100 દિપક વધુ વાંચો 👇🏻👇🏻👇🏻 https://t.co/tVl1TLuc0Y
0
0
1