
NavGujarat Samay
@navgujaratsamay
Followers
38K
Following
205
Media
82K
Statuses
112K
Navgujarat Samay is Gujarat's Premium and Gujarati Language Newspaper brought to you by Shayona Times Pvt. Ltd. | Epaper: https://t.co/nsc4zgoCdU
Ahmedabad, Gujarat
Joined September 2013
નીતિશ રેડ્ડી બન્યો 'સુપરમેન', હવામાં ડાઇવ કરીને પકડ્યો 'બ્લાઈંડર' કેચ
0
0
0
SHUTDOWN SCARIES! The government shutdown is here — what it means for you, your money, and the economy.
0
11
63
ઓસ્ટ્રેલિયા ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યાકુમાર કેપ્ટન
0
0
0
રોહિત શર્માએ વનડે કેપ્ટનશીપ પણ ગુમાવી! શુભમન ગિલ બન્યો નવો કેપ્ટન, BCCIનો નિર્ણય #RohitSharma #ShubmanGill #BCCI #ODICaptain #CricketUpdate #NavGujaratSamayNews
0
0
1
બેન્ડમેટ શેખર જ્યોતિ ગોસ્વામીએ મેનેજર સિદ્ધાર્થ શર્મા અને ફેસ્ટિવલના આયોજક શ્યામકાનુ મહંત પર ઝેર આપવાનો અને તેને અકસ્માત ખપાવીને કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. ગોસ્વામીએ કહ્યું કે ઝુબીનના મૃત્યુ પહેલા મેનેજર શર્માનું વર્તન શંકાસ્પદ હતું. #ZubeenGarg #ShekharJyotiGoswami
0
0
0
અમદાવાદ ટેસ્ટમાં ભારતની ઈનિંગ્સ અને 140 રનથી શાનદાર જીત વેસ્ટ ઈન્ડિઝ 3 દિવસમાં જ ઘૂંટણિયે, જાડેજાનું ઓલરાઉન્ડર પ્રદર્શન #INDvsWI #AhmedabadTest #TeamIndiaWin #RavindraJadeja #CricketHighlights #NavGujaratSamayNews
0
0
0
આઈફોનનું ઘેલું સસ્તા ફોન આપવાનું કહી ઠગાઈ આચરવાનો નવો ટ્રેન્ડ બજારમાં આવ્યો અહેવાલ: નિસર્ગ કાકા, અમદાવાદ #CyberFraudAlert #iPhoneScam #SocialMediaFraud #NavgujaratSamayNews #AhmedabadCrime #TechScam
0
0
0
NRI વધુ આવતા હોય તેવા વિસ્તારોમાં ખાસ પોલીસ મથક બનાવવા માગ હવે શિયાળાની શરૂઆત થતાંની સાથે જ ગુજરાતમાં NRIનું આગમન શરૂ થઇ જશે. દિવાળી અને લગ્નસરા માટે આવતા NRI ગુજરાતમાં હરવા- ફરવા તથા ખરીદી પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ કરતા હોવાથી બજારમાં પણ તેજી જોવા મળતી હોય છે. #NRIPolice
0
0
0
IND vs WI 1st Test 66 રનમાં વિન્ડિઝની અડધી ટીમ આઉટ, રેડ્ડીનો હવામાં કૂદીને શાનદાર કેચ, બાપુએ 3 વિકેટ ઝડપી #INDvsWI #TestMatch #TeamIndia #WestIndies #CricketUpdates #Reddy #RavindraJadeja #BapuMagic #IndianBowling #NavgujaratSamayNews #INDvSA
0
0
0
જગદીશ વિશ્વકર્મા બન્યા ગુજરાત ભાજપના નવા પ્રમુખ, પાર્ટીએ સત્તાવાર જાહેરાત કરી, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પાટીલ પણ ઉપસ્થિત #JagdishVishwakarma #GujaratBJP #BJPPresident #BhupendraPatel #CRPatil #BJPAnnouncement #GujaratPolitics #BJPLeadership #PoliticalUpdate #BJPGujarat
0
0
0
ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ યોજનાની જાહેરાત બાદ ગાઝામાં શાંતિ પ્રયાસોમાં મોટી પ્રગતિના સંકેતો જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પની પહેલની પ્રશંસા કરતા કહ્યું કે બંધકોની મુક્તિના સંકેતો એક મહત્વપૂર્ણ પગલું છે. #PMModi #PresidentTrump #GazaPeace #MiddleEastPeace
0
0
0
Operation Sindoor 2.0: પાકિસ્તાન નક્કી કરે, નક્શા પર રહેવું છે કે નહીં? https://t.co/kfval2TZHB Sindoor 2 takes places Army Chief General Upendra Dwivedi Expresses Confidence/283513.html
0
0
0
એલન મસ્કે ઇતિહાસ રચ્યો $500 અબજની સંપત્તિ ધરાવતા વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા #ElonMusk #Billionaire #NetWorth #Tesla #SpaceX #Forbes #WealthUpdate #HistoryMaker #GlobalBusiness #BreakingNews
0
0
0
ભારતની સોના-ચાંદીની આયાત બમણી થઈ #GoldImport #SilverImport #IndiaTrade #CommodityNews #GoldPrices #SilverPrices #ImportUpdate #EconomicNews #MarketTrends #GujaratBusiness
0
0
0
સ્કુબા ડાઇવિંગથી નહીં, તરતી વખતે થયું ઝુબીન ગર્ગનું મૃત્યુ! સિંગાપોર પોલીસે ભારતીય ઉચ્ચ આયોગને સોંપ્યો ઓટોપ્સી રિપોર્ટ #ZubinGarg #SingaporeNews #AutopsyReport #SwimmingAccident #IndianHighCommission #BreakingNews #SingerNews #TragicDeath #IndiaInSingapore
0
0
0
ભારતે 17 વર્ષે સદોષ માનવવધના આરોપીને અમેરિકાને સોંપ્યો #IndiaUSRelations #Extradition #Diplomacy #DonaldTrump #InternationalNews #NavgujaratSamayNews
0
0
0
ગુજરાતમાં નવરાત્રિમાં રૂ. 3300 કરોડનાં વાહનો વેચાયાં માત્ર દશેરાના દિવસે જ અમદાવાદમાં 6000 ટુ વ્હીલર અને 2400 કારની ડિલિવરી #Navratri2025 #Dussehra #AutomobileSales #Ahmedabad #Gujarat #CarSales #TwoWheelerSales #FestivalShopping #NavgujaratSamayNews
0
0
0
જગદીશ વિશ્વકર્મા જ બનશે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કમલમ ખાતે ચૂંટણી માટે ફોર્મ ભર્યું, એક માત્ર ઉમેદવાર હોવાથી શનિવારે બિનહરિફ જાહેરાત થશે #GujaratBJP #NewPresident #JagdishVishwakarma #PoliticalUpdate #BJPNews #NavgujaratSamayNews
0
0
0
ચીરી નાખતા ભાવ છતાં અમદાવાદીઓએ ‘ફાફડા-જલેબી’ની મોજ માણી ફાફડા રૂ. 600થી 1200, ઘીની જલેબી રૂ. 800થી 2000 /કિલો #Ahmedabad #FafdaJalebi #DussehraSpecial #Navratri2025 #GujaratiFood #FoodTradition #FestiveVibes #NavgujaratSamayNews
0
0
0
દેશભરમાં વિજયાદશમીની ઉલ્લાસપૂર્ણ ઉજવણીઃ ઠેર ઠેર રાવણદહન... #Vijayadashami #Dussehra2025 #RavanaDahan #FestivalCelebration #OperationSindoor #PresidentDroupadiMurmu #NavgujaratSamayNews
0
0
0