
District IEC Officer health department NARMADA
@h_kharpas
Followers
237
Following
222
Media
429
Statuses
634
ટીબી નાબૂદી માટે લોક ભાગીદારીના અભિયાનમાં જોડાવો. આવો રાષ્ટ્રને ટીબી મુક્ત બનાવીએ.તા.08/09/25 રોજ નર્મદા જિલ્લાના દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટ દ્વારા સતત બીજા મહિને ડેડીયાપાડા અને સાગબારાના ટીબી દર્દીઓ માટે 256 ન્યુટ્રીશન કીટનુ વિતરણ કરવામાં આવ્યું #TBHaregaDeshJeetega #TBMuktBharat
0
0
1
વરસાદી ઋતુમાં રોગથી બચીએ મચ્છરની ઉત્પત્તિ અટકાવીએ
0
0
0
આજે મંગળવાર NCD દિવસ છે આપના નજીકના સરકારી આરોગ્ય સંસ્થામાં ડાયાબિટીસ અને બીપી ની તપાસ અવશ્ય કરાવો. #NCD
@CDHONARMADA
@CollectorNar
@ddonarmada
@HealthDeptGuj
@NHMGujarat
0
1
1
આજ રોજ દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટ દ્વારા સતત બીજા મહિને ડેડીયાપાડા અને સાગબારા ના ટી બી દર્દી ઓ માટે 256 ન્યુટ્રીશન કીટ નુ વિતરણ કરવામાં આવ્યું
0
1
1
તંદુરસ્ત મા, તંદુરસ્ત બાળક... સગર્ભા મહિલા જેટલી પોતાની કાળજી રાખશે, એટલું જ તેના ગર્ભ માં રહેલું બાળક સ્વસ્થ રહી શકશે.. ગર્ભાવસ્થા દરમિયાન માતાની જો પોષણક્ષમ આહાર લઈ અને યોગ્ય કાળજી રાખવામાં આવે તો આવનાર ભવિષ્યમાં તેને પણ કમજોરી નથી આવતી. #healthygujarat #gog #healthdepartment
2
26
36
તંદુરસ્ત મા, તંદુરસ્ત બાળક... સગર્ભા મહિલા જેટલી પોતાની કાળજી રાખશે, એટલું જ તેના ગર્ભ માં રહેલું બાળક સ્વસ્થ રહી શકશે.. ગર્ભાવસ્થા દરમિયાન માતાની જો પોષણક્ષમ આહાર લઈ અને યોગ્ય કાળજી રાખવામાં આવે તો આવનાર ભવિષ્યમાં તેને પણ કમજોરી નથી આવતી. #healthygujarat #gog #healthdepartment
0
1
3
ટીબી નાબૂદી માટે લોક ભાગીદારીના અભિયાનમાં જોડાવો. આવો રાષ્ટ્રને ટીબી મુક્ત બનાવીએ. #TBHaregaDeshJeetega #TBMuktBharat
0
4
4
કિશોરાવસ્થા એ શરીર અને મનની વૃદ્ધિનો અગત્યનો સમય છે. ચાલો, પોષણથી ભરપૂર આહાર લઇએ અને તંદુરસ્ત ભવિષ્ય રચીએ... #healthawareness #gujarathealthdepartment
#gog
#nutritionweek #adolescentnutrition
#fitindia
#HealthyLife
@CMOGuj
@MoHFW_INDIA
@JPNadda
@AnupriyaSPatel
0
23
36
કિશોરાવસ્થા એ શરીર અને મનની વૃદ્ધિનો અગત્યનો સમય છે. ચાલો, પોષણથી ભરપૂર આહાર લઇએ અને તંદુરસ્ત ��વિષ્ય રચીએ... #healthawareness #gujarathealthdepartment
#gog
#nutritionweek #adolescentnutrition
#fitindia
#HealthyLife
@CMOGuj
@MoHFW_INDIA
@JPNadda
@AnupriyaSPatel
0
4
4
District level Orientation regarding National deworming day (NDD) conducted under the chairmanship of Respected CDHO and RCHO Narmada an initiative to reduce the prevalence of intestinal worms in children. @CDHONARMADA
@ddonarmada
@CollectorNar
@NHMGujarat
@HealthDeptGuj
0
2
4
* આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદીર ટંકારી ખાતે ANCcamp રાખવામાં આવ્યો.જેમાં મેડિકલ ઓફિસર દ્વારા તમામ સગર્ભામાતા,ધાત્રીમાતાઓ કિશોરકિશોરીઓને આરોગ્ય લક્ષી શિક્ષણ આપ્યુ. * Anemic માતાઓનેFCM ચઢાવવામાં આવ્યું.તેમજIFAઅને calciumની ગોળીઓ આપવામાં આવી. * ઓછા વજન વાળા સગર્ભાને પોષણ કીટ આપી.
0
2
6
Child Nikshay Mitra Riddhesh Rajivkumar Vasava ,Age : 11 yr Register in year 2023 Under PMTBMBA Now Age : 13 yr Continuously Adopting TB pts since 2023 Today Distributed Nutrition kit to TB Pts in Ta.Dediyapada ,Dist :- Narmada #TBMuktBharat #TbHaregadeshjeetega #NikshayMitra
1
5
14
Supportive Supervision of MamtaDivas AAM Zarnawadi Ta Dediyapada DIST Narmada by RCHO Dr Zankhana with Especially Counseling of VHRPW ANC about Diet ,Poshan Sudha & PNC For Complementary Feeding of Baby
0
3
6
बुज़ुर्गों को मिला सम्मान, देश हो रहा आयुष्मान। अपने परिवार के 70+ बुज़ुर्गों का आयुष्मान #VayVandanaCard बनाएँ और आज ही सुनिश्चित करें उनकी स्वास्थ्य सुरक्षा। योजना तहत पात्र लाभार्थियों को सूचीबद्ध अस्पतालों में मिलेगा ₹5 लाख का मुफ़्त उपचार। 14555 पर कॉल कर जानकारी लें
3
42
109
વડીલોની ખરી વંદના એટલે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના 70 વર્ષ કે તેથી વધુ વર્ષના વરિષ્ઠ નાગરિકો માટે સંલગ્ન થયેલી તમામ હોસ્પિટલમાં મળી રહી છે ઉત્તમ સારવાર. #Aayushmanbharat @shapmjayma
@CDHONARMADA
@CollectorNar
@ddonarmada
@NHMGujarat
@HealthDeptGuj
0
0
1
ગર્ભાવસ્થા દરમિયાન રસીઓ માતા અને બાળક બંનેનું રક્ષણ કરે છે. TD રસીકરણ (TD1, TD2, અને TD બૂસ્ટર) માતા અને નવજાત શિશુને ટિટાનસ અને ડિપ્થેરિયા સામે રક્ષણ આપે છે. #HealthForAll
0
0
2
ભુલાય નહિ આજે બુધવાર છે,ઉજવીએ *ગૌરવી દિવસ* આપના વિસ્તારમાં આશાબહેનો દ્વારા મમતા તરુણી દિવસે 3થી5 ના સમયગાળામાં 10-19 વયજુથના તરુણીઓના સ્વાસ્થ્યની કરાશે ચકાસણી. #ગૌરવીદિવસ #adolescentsclinic @CDHONARMADA @CollectorNar
@GujHFWDept @MoHFW_INDIA @NHMGujarat
@ddonarmada
0
0
2
આજે બુધવાર છે. આજે મમતાદિવસ છે. સગર્ભાબહેનો અને બાળકોને નજીકના મમતા સેશન પર જઈ નિયત રસીકરણ કરાવો. #HealthAwareness #mamtaday #vacvination
@CollectorNar @GujHFWDept @irushikeshpatel @MoHFW_INDIA @NHMGujarat @ddonarmada
0
0
1
નેત્રદાન પખવાડિયું: આંખોની રોશની બીજાને આપો! 25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી ચાલનાર નેત્રદાન પખવાડિયામાં જોડાઓ! ગુજરાતના અંધત્વ નિવારણ કાર્યક્રમ હેઠળ આજે જ નેત્રદાનનું પ્રતિજ્ઞાપત્ર ભરો અને આપની નજીકના PHC અથવા આંખની હોસ્પિટલમાં સંપર્ક કરો. #EyeDonation
#fortnight
#VisionForAll
0
2
2