CollectorNar Profile Banner
Collector Narmada Profile
Collector Narmada

@CollectorNar

Followers
17K
Following
0
Media
2K
Statuses
4K

Official Account of Collector and DM Narmada.

Narmada,Gujarat
Joined June 2017
Don't wanna be here? Send us removal request.
@CollectorNar
Collector Narmada
8 hours
રાજ્યોની સિધ્ધિઓ દર્શાવતા એકત્વની થીમ સાથેના ૧૦ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું
0
1
2
@CollectorNar
Collector Narmada
9 hours
"એક ભારત, શ્રેષ્ઠ ભારત" નો સંકલ્પ સાકાર કરવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આવો આપણે સૌ સાથે "એકતા શપથ" લઈએ... #RashtriyaEktaDiwas
0
0
0
@Restore_NJ
Restore New Jersey
10 days
🚨 ATTN. New Jersey: We can do SO much better than Mikie Sherrill. She voted against the child tax credit… She voted for tax hikes… She voted to give your money to illegals… Reject her on Nov. 4th.
112
267
882
@CollectorNar
Collector Narmada
10 hours
એકતાનગર ખાતે પોલીસ દળોની અદ્દભૂત અને શિસ્તબદ્ધ રાષ્ટ્રીય એકતા પરેડ પરેડમાં મહિલા અધિકારીઓએ તમામ ટુકડીઓનું નેતૃત્વ કરી નારી સશક્તિકરણની ઝાંખી કરાવી
0
0
5
@CollectorNar
Collector Narmada
1 day
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રૂ.૩૦ કરોડના ખર્ચે તૈયાર ૨૫ નવી ઈ-બસોને ફલેગ ઓફઃ પ્રવાસીઓ માટે સુવિધાસભર અને હરિત પરિવહન સેવા શરૂઃ
0
1
3
@CollectorNar
Collector Narmada
1 day
વિરાસત, વિકાસ અને વિવિધતામાં એકતા… રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર સાહેબની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે એકતાનગર ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ₹1219 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. #EktaParv2025
0
2
0
@AFCVictoryFund
AFCVF
1 day
IT’S TIME, NEW JERSEY: VOTE JACK CIATTARELLI FOR GOVERNOR 🇺🇸 Find your polling location:
0
42
190
@CollectorNar
Collector Narmada
2 days
એકતાનગરમાં પ્રવાસીઓની સુવિધા માટે વડાપ્રધાન મોદીની ભેટઃ ૨૫ નવી ઈ-બસો ઉમેરાશેઃ દિવ્યાંગજનો અને મહિલાઓ માટે વિશેષ સુવિધાવાળી ઈ-બસો સાથે એકતા નગરમાં પ્રવાસનને નવી દિશા મળશેઃ
1
4
11
@CollectorNar
Collector Narmada
2 days
બીએસએફનું ઊંટ દળ એક સમયે ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખાતું હતું જોધપુરથી બાવન ઊંટ સાથે આવેલી બીએસએફની બે ટુકડી એકતા પરેડમાં ભાગ લેશે
0
0
2
@CollectorNar
Collector Narmada
4 days
એકતા નગરની ઈમારતોને આદિવાસી સંસ્કૃતિની રંગત આપતું પીઠોરા આર્ટ ૧૨ હજાર વર્ષ જૂની આદિવાસી ચિત્રકળા ‘પીઠોરા આર્ટ’ને નવી પેઢી સુધી જીવંત રાખતા કલાકાર પરેશભાઈ રાઠવા
1
0
10
@CollectorNar
Collector Narmada
5 days
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા પર્વના માહોલમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશી યુવા પર્યટકોનું આકર્ષણ એકતા નગરમાં પ્રકાશપર્વમાં પ્રવાસીઓની ભારે ભીડને ધ્યાને રાખીને, CISF એ વધારાની સુરક્ષા લોકોની ભીડના પગલે વ્યવસ્થાપન માટે આગોતરું અસરકારક આયોજન કરાયું
0
5
34
@Tesla
Tesla
18 days
Teslas have the lowest maintenance & repair costs of any brand
0
1K
9K
@CollectorNar
Collector Narmada
5 days
રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૫ : સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતિ ગુજરાત પ્રવાસન નિગમના સચિવશ્રી ડૉ. રાજેન્દ્રકુમારની અધ્યક્ષતામાં એકતાનગર ખાતે બેઠક યોજાઈ
0
1
26
@CollectorNar
Collector Narmada
5 days
રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૫ : સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી ગુજરાતના પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં એકતાનગર VVIP સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય એકતા પરેડ અંગે સમીક્ષા બેઠક યોજાઈ
0
0
6
@CollectorNar
Collector Narmada
7 days
*આધુનિકતાના યુગમાં એકતાનું પ્રતિક એટલે ગ્રામિણ ડાક સેવક : કેન્દ્રીય સંચાર મંત્રીશ્રી જ્યોતિરાદિત્ય માધવરાવ સિંધિયા*
0
0
1
@CollectorNar
Collector Narmada
8 days
એકતાનગર ખાતે એકતા પ્રકાશપર્વમાં આદિવાસી સંસ્કૃતિનો ઉજાસ રંગબેરંગી લાઈટોની ઝગમગાહટ, આકર્ષક ડેકોરેશન અને સંગીતના તાલમેલ વચ્ચે આદિવાસી લોકનૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું
0
3
17
@Polymarket
Polymarket
5 days
BREAKING: Gavin Newsom officially considers 2028 presidential campaign. 22% chance he’s the next POTUS.
793
242
3K
@CollectorNar
Collector Narmada
10 days
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘એકતા પ્રકાશ પર્વ’ નિહાળવા પ્રવાસીઓની ભારે ભીડ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પ્રકાશ પર્વનું ભવ્ય આયોજન
0
3
10
@CollectorNar
Collector Narmada
11 days
રોશનીમાં ઝળહળતું એકતા નગર! સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને દીપાવલી નિમિત્તે ઉજવો રોશનીનો તહેવાર – "એકતા પ્રકાશ પર્વ" ✨ 📅 17 ઓક્ટોબર થી 15 નવેમ્બર 🕕 સાંજે 07:00 થી 11.00
0
4
9
@CollectorNar
Collector Narmada
15 days
રાષ્ટ્રીય એકતા દિવસ 2025 - સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ ગુજરાત પ્રવાસન નિગમના સચિવશ્રી ડૉ. રાજેન્દ્રકુમારની અધ્યક્ષતામાં એકતાનગર ખાતે બેઠક યોજાઈ
1
2
7
@CollectorNar
Collector Narmada
15 days
નર્મદા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છતા હી સેવા–2025 અંતર્ગત નાટક દ્વારા દેડિયાપાડાના ગામોમાં સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ
0
1
0
@ZooseLLC
Zoose®
52 minutes
New Today. We love polls. Just not bad ones. Link in bio.
0
1
0
@CollectorNar
Collector Narmada
15 days
નર્મદા જિલ્લાનાં સેલંબા હાઇસ્કૂલ ખાતે વિકાસ સપ્તાહ–૨૦૨૫નો સમાપન કાર્યક્રમરાત્રિ ગ્રામ સભા દ્રારા ભવ્ય રીતે યોજાયો
0
1
4
@CollectorNar
Collector Narmada
16 days
રાષ્ટ્રીય એકતા દિવસ 2025 - સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ એકતાનગર સ્થિત રેવા ભવન પાસે ટેબ્લો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરીનો પ્રારંભ
1
3
8
@CollectorNar
Collector Narmada
16 days
સાગબારાના ચોપડવાવ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવાની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહની ઉજવણી
0
1
3