
DDO PANCHMAHAL
@ddo_panchmahal
Followers
1K
Following
207
Media
466
Statuses
941
Official Twitter Handle Of DDO Panchmahal
Panchmahal Godhra
Joined February 2017
આજરોજ નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટી હાલોલ ખાતે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાના લોન્ચિંગ કાર્યક્રમના ભાગરૂપે હાલોલમાં વર્ચ્યુઅલ માધ્યમથી માન વડાપ્રધાનશ્રીના જીવંત કાર્યક્રમ માન્ય કેબિનેટ મંત્રીશ્રી તથા માન્ય ધારાસભ્ય શ્રી હાલોલની ઉપસ્થિતિમાં નિહાળવામાં આવ્યો.
0
1
1
મુખ્ય પ્રાથમિકશાળા ઘોઘંબા ગામે માન. પ્રભારી મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્યશ્રી કાલોલ,હાલોલની ઉપસ્થિતમાં વિકાસ સપ્તાહ- 2025 નો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ગ્રામજનોને વિવિધ યોજનાકીય લાભ આપવામાં આવ્યા તેમજ 23 વિકાસના કામોનું લોકાર્પણ તેમજ 14 ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યા.
0
1
1
આજરોજ ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ,માન.ધારાસભ્યશ્રી મોરવા(હ)ના ઉપસ્થિત માં વિકાસ સપ્તાહ- 2025 નો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ગ્રામજનોને વિવિધ યોજનાકીય લાભ આપવામાં આવ્યા તેમજ ગામમાં થયેલ વિકાસ ના કામો નું લોકાર્પણ કરવામાં આવ્યા.
0
2
3
ગોધરા તાલુકાના ઓરવાડા ગામે માન.સી.કે.રાહુલજી ધારાસભ્યશ્રી ગોધરા ના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ- 2025 નો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ગ્રામજનોને વિવિધ યોજનાકીય લાભ આપવામાં આવ્યા તેમજ ગામમાં થયેલ વિકાસ ના કામો નું લોકાર્પણ કરવા માં આવ્યું.
0
3
4
આજ રોજ પંચમહાલ ખાતે માન. જશવંતસિંહ પરમાર (રાજ્ય સભાના સાંસદ શ્રી) અધ્યક્ષતા માં જીલ્લા કક્ષા નો ભૂલકા મેળો ,માતા યશોદા એવોર્ડ અને પોષણ ઉત્સવ -૨૦૨૫ અંતર્ગત કાર્યક્રમ યોજવા માં આવ્યો.
0
1
3
મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આ અવસરે મહેસૂલ વિભાગની વિવિધ નવનિર્મિત કચેરીઓ તથા કર્મચારીઓ માટેના ક્વાર્ટર્સ લોકાર્પણ કરવામાં તેમજ મહેસૂલ વિભાગના અધિકારીઓના ઉપયોગ માટે તૈયાર કરાયેલ એક વિશેષ ડાયરીનું વિમોચન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં મહેસૂલ વિભાગની
1
25
42
LIVE: માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની ઉપસ્થિતિમાં ‘નિર્મળ ગુજરાત એવોર્ડ’ વિતરણ સમારોહ અને સ્વચ્છ ભારત મિશન (શહેરી)ની ચિંતન શિબિર. સ્થળઃ મહાત્મા મંદિર, ગાંધીનગર https://t.co/Zxx7cvgyhT
0
1
0
"સ્વચ્છતા જ સાચી ભક્તિ અને સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે." - કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ. આજે 'એક દિવસ, એક કલાક, એક સાથે' મહા-શ્રમદાનના દિવસે, પાલનપુરના રૂપપુરા ગામે માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આ શબ્દોને સાર્થક કરી બતાવ્યા. પંડિત દીનદયાળજીની જન્મજયંતિ પર શ્રમદાન થકી
0
9
12
રાજ્ય સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર 'સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ'ની થીમ સાથે તા. 13થી 15 નવેમ્બરે વલસાડ જિલ્લાના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં યોજાશે... માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રશાસનિક કાર્ય સંસ્કૃતિમાં સમય અનુરૂપ નવતર મોડ આપવા 2003થી શરૂ કરાવેલી ચિંતન
0
28
57
" સ્વસ્થ નારી સશક્ત પરિવાર" અભિયાન અંતર્ગત મોરવા (હ) તાલુકા નું મોરા તેમજ ગોધરા તાલુકા નું ટીંબા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. #shgwomen #shggujarat #nrlm @GlpcLivelihood
0
1
0
An initiative for women health and nutrition: distribution of nutrition kits to underweight pregnant women, comprehensive health check up and Sarpanch Shivir was organised by Surat Zilla Panchayat today to spread awareness regarding maternal and child health and other important
0
8
11
તા. 25/09/2025 ના રોજ નારી સંમેલન જાંબુઘોડા મા કરવામાં આવ્યું.50 કિશોરી હાજર . શાળા માં ના જતી કિશોરીઓ ને પુનઃ પ્રવેશ અંગે તથા કૌશલ્ય વર્ધન કેન્દ્ર માં એડમિશન લેવા તથા ITI ma પ્રવેશ મેળવવા પ્રોત્સાહન આપ્યું. @MinistryWCD @WCDGujarat @CollectorGodhra @ddo_panchmahal
0
1
2
“સ્વસ્થ નારી, સશક્ત પરિવાર" અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લાના જામ્બુઘોડા તાલુકામાં ડુમા ગામે મેડિકલ ચેકઅપ કેમ્પમાં સખી મંડળના બહેનોએ સ્વાસ્થ્ય સંબંધી સેવાઓનો લાભ મેળવ્યો. #સ્વસ્થનારીસશક્તપરિવાર #NRLM
#MissionMangalam
#HealthyWomenStrongFamily
#SHGGujarat
@GlpcLivelihood
0
1
1
"સ્વચ્છતા હિ સેવા" અભિયાનની ઉજવણી વાઘજીપુર, તા. શહેરા,જિલ્લો પંચમહાલ ખાતે માન. ડૉ. જશવંતસિંહ પરમાર (સાંસદ, રાજ્યસભા) તથા માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પંચમહાલ ઉપસ્થિતિ રહ્યા. #SwachhataAbhiyan
#SwachhBharat
#SwasthBharat
#NRLM
#MissionMangalam
#SwachhataHiSeva @GlpcLivelihood
0
1
0
સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ અંતર્ગત સ્વચ્છોસ્તવની ઉજવણીના ભાગરુપે કાલોલ તાલુકાના બોરુ ગામ ખાતે સરપંચશ્રી, ત.ક.મંત્રીશ્રી, શાળાના આચાર્યશ્રી અને સભ્યોશ્રીની ઉપસ્થિતીમાં પર્યાવરણ અંગે જનજાગૃતિ કેળવવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
0
0
0
જાંબુઘોડા તાલુકા ખાતે NRLM યોજના અંતર્ગત પોષણ માહ તથા "સ્વસ્થ નારી સ્વસ્થ પરિવાર" અભિયાન ની ઉજવણીના ભાગરૂપ સ્વસહાય જૂથની મહિલાઓને પોષણ યુક્ત આહાર વિશે જાણકારી તથા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
0
1
6
સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ અંતર્ગત સ્વચ્છોસ્તવની ઉજવણીના ભાગરુપે શહેરા તાલુકાના નવાગામ ગામ ખાતે તાલુકા પંચાયત સદસ્યશ્રી, સરપંચશ્રી અને સભ્યોશ્રીની ઉપસ્થિતીમાં પર્યાવરણ અંગે જનજાગૃતિ કેળવવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
0
0
1