
Collector Panchmahal
@CollectorGodhra
Followers
23K
Following
3K
Media
2K
Statuses
6K
Official Twitter handle of Collector & District Magistrate, Panchmahal : Ajay Dahiya
Godhra, India
Joined June 2017
વાવાઝોડા/વીજળી પડવી/ભારે વરસાદથી બનતી આકસ્મિક દુર્ઘટનાના સમયે મદદ માટે જિલ્લા કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપનના કાર્યરત કન્ટ્રોલ રૂમના નંબર તથા સંલગ્ન વિભાગોના નંબર નીચે મુજબ છે જેનો પણ સંપર્ક કરી મદદ મેળવી શકાશે.@CMOGuj @kuberdindor @rmanjhu @ceogsdma @revenuegujarat #HeavyRainAlert
10
25
82
સ્વતંત્રતા પર્વને અનુલક્ષીને "હર ઘર તિરંગા" અભિયાનના આયોજન અંગે માન.ગૃહ મંત્રીશ્રી @sanghaviharsh સા.ના અધ્યક્ષપદે યોજાયેલ VCમાં જિલ્લાના સંબધીત વિભાગોના અધિકારીશ્રીઓની સાથે હાજર રહી તા.૨/૮/૨૪ થી ૧૫/૮/૨૫ દરમ્યાન સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અન્વયે જરૂરી માર્ગદર્શન મેળવ્યું.@rmanjhu
0
0
3
આગામી યોજાનાર ગણેશ વિસર્જન સંદર્ભે સબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી વિસર્જન રૂટ,પોલીસ બંદોબસ્ત,નિયત ડેસિબલના મ્યુઝિક સિસ્ટમ,ક્રમાનુસાર વિસર્જનમાં આયોજકો ભાગ લે તે સુનિશ્ચિત કરવા & શાંતિપૂર્ણ વાતાવરણમાં વિસર્જન પૂર્ણ થાય તે મુજબ આયોજન કરવા સૂચનો કર્યા@CMOGuj @kuberdindor @rmanjh
1
0
11
ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબીશન એક્ટ-૨૦૨૦ હેઠળ રજૂ થયેલ કેસો અંગે કમિટીના સભ્યો સાથે બેઠક યોજી આવેલ કેસોની ચર્ચા કરવામાં આવી તથા નિયમોનુસાર નિકાલ કરવામાં આવ્યા. @CMOGuj @kuberdindor @rmanjhu @JayantiRavi @revenuegujarat
0
1
19
માન.મંત્રીશ્રી @kuberdindor સા.ના અધ્યક્ષપદે ગોધરા ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અતંર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓને માન.મંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામા આવ્યા@CMOGuj @rmanjhu @InfoGujarat @GujTDDept @WCDGujarat @GujAgriDept
1
3
35
નેશનલ ટોબેકો સ્ટિયરિંગ સમિતિની બેઠક યોજી .ટોબેકો use અને પ્રીવેલ્ન્સ,Cotpa-અંતર્ગત કલમ ૪,૫,૬,૭,૮,૯ની ચર્ચાTOFFI implementation હેઠળ થયેલ કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.@CMOGuj @kuberdindor @rmanjhu @MoHFW_GUJARAT
0
0
2
સીકલસેલ પ્રોગ્રામ કમિટીની બેઠક યોજી નેશનલ સિકલસેલ એલિમીનેશન પ્રોગ્રામમાં સિકલસેલ રોગ કેવી ��ીતે ફેલાય છે તેના લક્ષણો,જીલ્લામાં અત્યાર સુધી થયેલ સ્ક્રીનીંગ,વાહક વિગેરેની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.@CMOGuj @kuberdindor @rmanjhu @MoHFW_GUJARAT
1
2
10
સંચારી રોગ અટકાયતી સંકલન કમિટીની બેઠક યોજી IDSP-IHIP પ્રોગ્રામ,IHIP community રીપોર્ટ,પાણીજન્ય,વેક્ટર જન્ય,વેક્સીન પ્રિવેન્ટેબલ ડીસીઝ,પાઈપ લાઈન લીકેજીસ,પીવાના પાણીના સેમ્પલ,ખાદ્ય પદાર્થના સેમ્પલની ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી.@CMOGuj.@kuberdindor @rmanjhu @MoHFW_GUJARAT
0
1
20
શહેરા તાલુકાનાં પ્રવાસ દરમ્યાન મોજે-ડેમલી ગામની મુલાકાત લઈ ગરમી આગેવાનો સાથે ગ્રામજનોના પ્રશ્નોની જાત માહિતી મેળવી,તલાટી સામાન્ય દફતર તપાસણી કરી નિભાવવાના રજીસ્ટરો અધ્યતન કરવા અંગે સબંધીતોને જરૂરી સૂચનાઓ આપી.@CMOGuj @kuberdindor @rmanjhu @JayantiRavi @revenuegujarat
1
0
11
શહેરા તાલુકાનાં પ્રવાસ દરમ્યાન પ્રાંત કચેરી શહેરા તથા મામલતદાર કચેરી શહેરાની મુલાકાત લઈ જન સેવા કેન્દ્ર,આધાર સેવા કેન્દ્ર,હકકપત્રક નોંધોની ચકાસણી,સર્કલ દફતર તપાસણી કરી,નાગરિકો માટે ઉપલબ્ધ સુવિધાઓની ચકાસણી કરી પડતર મહેસૂલી કેસોની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી.@rmanjhu @JayantiRavi
1
5
51
એસ્પિરેશનલ બ્લોક ઘોઘંબામાં સંપૂર્ણ���ા અભિયાન હેઠળ આવરી લેવામાં આવેલ ૦૬ ઇન્ડીકેટરમાં ૧૦૦% સિદ્ધિ હાસલ કરવા બદલ રાજ્ય સરકાર દ્વારા માન.મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjpના વરદહસ્તે ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યો.@CMOGuj @kuberdindor @rmanjhu @InfoGujarat
7
7
30
જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરી અરજદારશ્રીઓના વિવિધ પ્રશ્નોની રજૂઆતો સબંધિત અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં રૂબરૂ સંભાળી, ઉપસ્થિત પ્રશ્નોના નિરાકરણ લાવવા સૂચનાઓ આપી.@CMOGuj @kuberdindor @rmanjhu @JayantiRavi @revenuegujarat @InfoGujarat
2
3
33
ઘોઘંબા તાલુકાના પ્રવાસ દરમ્યાન ફરોડ ગામના તલાટી સામાન્ય દફતર ની ચકાસણી કરી નિભાવવાના રજીસ્ટરની જાત ચકાસણી કરી જણાયેલ ક્ષતિઓની પૂર્તતા કરવા તથા ગ્રામ આગેવાનો સાથે વાતચીત કરી તેમના પ્રશ્નોની વિગતો મેળવી. @CMOGuj @kuberdindor @rmanjhu @revenuegujarat
1
3
41
ઘોઘંબા તાલુકાના પ્રવાસ દરમ્યાન પોલીસ સ્ટેશન રાજગઢની મુલાકાત લઈ પ્રોહીબિશન,FIR ભાગ ૧-૨,હિસ્ટ્રી શીટર,મુદ્દામાલ રજીસ્ટર તપાસ,મહેકમ,હથિયાર સ્ટોરેજ રૂમ વિગેરેની તપાસણી કરી સબંધિત અધિ.શ્રીઓને જરૂરી સૂચનાઓ આપી.@@CMOGuj @sanghaviharsh @kuberdindor @rmanjhu @revenuegujarat @GujaratPolice
0
3
41
તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત મામલતદાર કચેરી ઘોઘંબા ખાતે હાજર રહી રસ્તાઓ,વીજળી,પશુ દવાખાના,આવાસ યોજના,જમીન માપણી,બસની સુવિધા ઉપલબ્ધ કરવા અંગેના અરજદારશ્રીઓના પ્રશ્નો રૂબરૂ સાંભળી કુલ ૧૬ પ્રશ્નોના હકારાત્મક નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી. @CMOGuj @kuberdindor @rmanjhu
2
4
35
વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ હેઠળ મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના ૨૦૨૫-૨૬ની આયોજનની બેઠક યોજી પંચમહાલ જિલ્લાના વન અધિકારના લાભાર્થીઓ માટે રૂ.૩૦૦ લાખના કામોનું આયોજન સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું.@CMOGuj @kuberdindor @rmanjhu @GujTDDept @InfoGujarat
1
2
30
જિલ્લા સંકલન & ફરિયાદ સમિતિની બેઠક યોજી MP/MLAશ્રીઓ દ્વારા આરોગ્ય વિષયક સુવિધા,નવા વીજ જોડાણ,પ્રોપર્ટીકાર્ડ અંગેના પ્રશ્નો,પીવાના પાણી,રોડ રસ્તાની દુરસ્તી,શિક્ષણ સહિતના પ્રજાલક્ષી પ્રશ્નોનો સત્વરે ઉકેલ કરવા સૂચનાઓ આપી.@CMOGuj @kuberdindor @rmanjhu @InfoGujarat
1
3
14
RT @airnews_abad: પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, ગોધરાના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક….
0
1
0
માન.પ્રભારી સચિવશ્રી @rmanjhu સા.ના અધ્યક્ષપદે જિલ્લામા આવેલ નેશનલ હાઈવે/માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ/પંચાયત) હસ્તકના બ્રિજ/રસ્તાઓની સ્થિતિની સમીક્ષા બેઠક યોજી સત્વરે રસ્તાઓ મોટરેબલ કરવા,પેચ વર્ક સત્વરે પૂર્ણ કરવા અંગે જરૂરી સૂચનાઓ આપી.@CMOGuj @kuberdindor @InfoGujarat @RnBGujarat
0
3
10
માન.પ્રભારીમંત્રીશ્રી @kuberdindor સા.ના અધ્યક્ષપદે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ વનબંધુ કલ્યાણ યોજના અન્વયે ન્યુ ગુજરાત પેટર્ન યોજના ૨૦૨૫-૨૬નું આદિજાતિ વિસ્તાર માટે અંદાજીત રૂ.૩૭૦૪.૨૨ લાખના ૧૩૪૫ વિકાસ કામોના આયોજનને મંજૂરી આપી.@CMOGuj @rmanjhu @GujTDDept @InfoGujarat
2
3
31
RT @kuberdindor: આજ રોજ પંચમહાલ જિલ્લાના ગોધરા કલેક્ટર કચેરી ખાતે વનબંધુ કલ્યાણ યોજના અન્વયે “ન્યુ ગુજરાત પેટર્ન યોજના” ૨૦૨૫-૨૬નું આદિજાતિ….
0
5
0